આ છે ગુજરાત નું  અદભૂત અને અહલાદક નીલકંઠધામ સ્વામીનારાયણ મંદિર- પોઈચા

મંદિર તારું   વિશ્વ  રૂપાળું   સુંદર  સર્જનહારા રે પલપલ   તારા  દર્શન  થાયે   દેખે  દેખણહારા રે કદાચ આ પંક્તિ કવિશ્રી જયંતિલાલ આચાર્યે નીલકંઠ ધામ પોઈચા માટે તો નહીં લખી હોયને !!! સ્વામીનારાયણ સંપ્રદાય એ ગુજરાતનું ગૌરવ છે. સહજાનંદસ્વામીના સત્કાર્યો ઉગી નીકળ્યાં છે. એમણે શરુ કરેલો આ સંપ્રદાય આજે તો વિશ્વવ્યાપી બની ગયો છે.ભગવાન સહજાનંદ સ્વામી જેટલાં પૂજનીય … Read more

જય સોમનાથ – શું તમે સોમનાથનાં બાણ સ્તંભ વિષે જાણો છો?

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલાં બાણ સ્તંભની વિશેષતાઓનાં વિષયમાં જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુજ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે . ૧૨ જયોતિર્લિગો માં સૌથી પહેલું  જ્યોતિર્લિંગ છે. સોમનાથ, એક વૈભવશાળી સુંદર શિવલિંગ …. એટલું સમૃદ્ધ છે કે  ઉત્તર પશ્ચિમથી અવવાંવાળાં પ્રત્યેક આક્રાન્તાની પહેલી નજર સોમનાથ પર જ … Read more

ભાવનગરના પિનાકીનભાઈ મકવાણા નું એક અનોખું અભિયાન – એક વાર જરૂર થી વાંચો

શુદ્ધ ખાદીની ખરીદીમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ વળતર શુદ્ધ ખાદી અભિયાન અંતર્ગત 7 વર્ષમાં 8 હજાર જેટલા વિદ્યાર્થીઓને વળતરનો લાભ આપયો છે ગાંધી સ્મૃતિ, ભાવનગરનું ખાડીમાં ચાલુ વળતર 25 ટકા અથવા 15 ટકા ચાલે છે તે પછીની રકમ ઉપર શુદ્ધ ખાદી સંકલ્પ અભિયાન ફક્ત વિદ્યાર્થીઓને તેમના પોતાના પહેરવાના કપડાંની ખાદી કે રેડીમેઈડ કપડાં ઉપર, ગાંધી સ્મૃતિના … Read more

શું તમે જાણો છો એક જ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે?

સાતનો આંકડો માત્ર દુનિયાની અજાયબીઓ કે ભારતની ૭ અજાયબીઓ સાથે જોડાયેલો નથી. જાણો એક એકજ અજાયબીની સાત પ્રતિકૃતિઓ વિષે ભારતીય સંકૃતિમાં ૭ નાં નાક્દાનું પૌરાણિક મહત્વ છે. એટલું જ મહત્વ ભૂગોળ અને ઇતિહાસમાં પણ છે. ઇતિહાસમાં ૭ અજાયબીઓ તો બહુ જ જાણીતી છે. એવીજ રીતે ભારતની ૭ અજાયબીઓ પણ બહુજ જાણીતી છે. એપણ એક જ આજયાબીની સાત … Read more

ફર્સ્ટ ડેટ સફળ બનાવા માંગો છો તો ભૂલ થી પણ આ ભૂલો ના કરશો

ફર્સ્ટ ડેટ એને આપો જેનાથી આપ પહેલેથી જ પરિચિત છો, ફર્સ્ટ ડેટ એટલે બે જુદા જુદા લિંગ વચ્ચેની પ્રથમ બેઠક. વિવિધ સંસ્કૃતિઓ, જીવન શૈલીઓ, ધર્મ, લિંગ અને લૈંગિક વલણને કારણે ડેટિંગનો વિવિધ પ્રકારોનો અર્થ થાય છે. ઘણા દેશોમાં અને સંસ્કૃતિઓમાં ડેટિંગ પ્રક્રિયા એ રોમેન્ટિક સંબંધ છે જે સબંધ આગળ વધારવા માટે  હોય છે. જો ભવિષ્યમાં … Read more

અમદાવાદનો ઇતિહાસ – અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી એવા અમદાવાદ શહેરનો વિરાસતરૂપી વારસો

અમદાવાદનો ઇતિહાસ  અમદાવાદ અત્યારે માત્ર ગુજરાત કે ભારતના નહિ પણ એશિયાના મહત્વના શહેર તરીકે ઉભરી આવેલ છે.વિશ્વના ફલક પર તેની નોંધ લેવાઇ ચુકી છે.”પૂર્વના માન્ચેસ્ટર”નું બિરુદ તેને મળી ચુક્યુ છે એ વાત હવે નવી નથી.હમણાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ તેને દરજ્જો મળી ગયો અને હવે વિશ્વભરના પ્રવાસીઓ તેની તરફ આકર્ષિત થશે એ દેખીતું છે.તદ્દોપરાંત પણ … Read more

પ્રી વેડિંગ ફોટોશૂટ – એક નવી પ્રણાલી જમાના સાથે તાલમેલ કરાવતું આધુનિક કદમ – એકબીજાને ઓળખવાની નવતર રીત

એક જમાનો એવો પણ હતો કે છોકરા-છોકરીનાં લગ્નો માં-બાપ જ ગોઠવી આપતાં હતાં એકબીજાને કયારેય મળ્યાં પણ ના હોય અને ઓળખતાં પણ નહોય ત્યાં માબાપની આજ્ઞાથી પરણી જતાં ચોરીમાં હસ્તમેળાપ  વખતે જ એકબીજાનું મોઢું જોઈ શકતા અને સ્પર્શસુખ માણી શકતાં!!! પણ…… આજે એવું નથી રહ્યું  એકબીજાને લગ્ન પહેલા મળી લે અને ઓળખી લે વાતો કરી લે … Read more

આકાશમાં વિહરવાના સપનાં જોતી યુવતી આખરે બની ગઇ ભારતની પ્રથમ નૌસેના પાયલટ

નૌસેનામાં દેશની પ્રથમ મહિલા પાયલોટ બની આ યુવતી વિશ્વના પ્રમુખ સૈન્યશક્તિ ધરાવતા દેશોમાં હવે ભારતનું નામ પણ એક ચોક્કસ સ્થાન સાથે જોતરાઇ રહ્યું છે. એ સાથે જ હવે ભારતે મહિલાઓ માટે પણ લડાકુ કૌવતના દ્વાર ખુલ્લા મુકી દીધાં છે.પહેલાં આર્મીમાં,પછી એરફોર્સમાં અને હવે નેવીમાં ભારતીય મહિલાઓ પોતાની ક્ષમતાનો પરિચય આપવા ઉતરી આવી છે. કાલે એક … Read more

શું તમે તંત્ર સાધનાનાં પ્રમુખ કેન્દ્ર દેડકાનાં મંદિર વિષે જાણો છો?

દેડકા મંદિર ->>> ભારત એની નવીનતા અને આગવી પ્રણાલી માટેજાણીતું છે એમાં શિલ્પ સ્થાપત્ય કળાએ બહુજ મોટો અને મહત્વનો ભાગ ભજવ્યો  છે પૌરાણિકતા  અને આધુનિકતા એ બંનેનો સુભગ સમન્વય એટલે ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અદ્ભુત અને અલોકિક બન્દ્કામો થયાં છે પણ ભારતમાં તો બહુ વર્ષો પહેલાંથી જ થતું આવ્યું છે જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો … Read more

ગુજરાતના Top 10 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો

Gujarat Best Tourist Places

ગુજરાતના ઘણા તીર્થધામો,શહેરો તેની વિવિધ ખાસિયતો વિશે જાણીતા છે.પણ કુદરતને જ્યાં પેટ ભરીને માણી શકાય એવા સ્થળોની વાત આવે તો ? એવા સ્થળો કે જ્યાં માત્ર કુદરતની જ લીલાઓ આગળ રાચવાનું હોય,ઇશ્વરના બક્ષેલા પ્રાકૃતિક તત્વો નિહાળવાના હોય ! એવા સ્થળો પણ છે ગુજરાતમાં કે જ્યાં તમે પ્રકૃતિને પેટ ભરીને પામી શકો.જેના વિશે વાંચીને કદાચ તમે … Read more