કેમકે વાત છે એક વર્કિંગ વુમેન ની..
તો વાત એમ છે કે વાત છે એક બાળકની જેનું બાળપણ એની માં વગર સફર થાય છે, અને વાત છે એક માં ની જેનું માતૃત્વ ઓફિસ અને ઘર વચ્ચે ક્યાંક ખોવાઈ ગયું છે. સવારે જલ્દી ઉઢીને ઘરના બધાય કામ પતાવે છે અને કામ વચ્ચે જો થોડો સમય મળી જાય તો બાળક સાથે રમવા માટે કાઢે … Read more