🌄ગરમીમાં શરીરના આ 3 અંગોની રોજ નિયમિત સફાઈ કરવાથી, ક્યારેય નહિ થાય ઇન્ફેક્શન

ગરમીની ઋતુમાં વધુ પડતો પરસેવો થવાથી ત્વચા પર બેકટેરિયા થવા લાગે છે. આ ઋતુમાં શરીરના અમુક અંગો ની સાફ સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. જો એ ધ્યાન રાખવામાં ન આવે તો સ્કિન ઇન્ફેક્શન, દુર્ગંધ,રેસિસ જેવી સમસ્યાઓ શરૂ થાય છે. ગરમી ની ઋતુમાં રોજ નિયમિત સ્નાન કરવું જોઈએ. નિયમિત કપડાં અને મોજા બદલવા … Read more

🌍ફક્ત 40 હજાર રૂપિયામાં આ વિદેશોમાં ફરવાં જવાનું સ્વપ્ન કરો શકો છો સાકાર, તો જલદી બનાવો ટુર પ્લાનિંગ

શું તમે વિદેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો પરંતુ પૈસાના અભાવે તમે તમારી યાત્રા કરી શકતા નથી. તો હવે વધારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને ભારતની નજીકના કેટલાક એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે માત્ર 40 હજાર રૂપિયામાં સરખી રીતે ફરી શકો છો. આ દેશોમાં, તમે માત્ર સી બીચ અને … Read more

🌄ઉનાળાની ઋતુમાં લોકો ત્વચાની સુંદરતા માટે આઇસ વોટર ફેશિયલ કરે છે, પરંતુ તેના કેટલાક નુકશાન પણ છે, જાણો તેના વિશે

ત્વચાને સારી અને સુંદર બનાવવા માટે વિવિધ પ્રકારના ફેશિયલ, ફેસ માસ્ક અને બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં, લોકો ત્વચાને સુધારવા અને સમસ્યાઓથી બચાવવા માટે બરફના પાણી અથવા બરફનો ઉપયોગ કરે છે. ચહેરા પર બરફના ઉપયોગને આઈસ વોટર ફેશિયલ કહેવામાં આવે છે. આઈસ વોટર ફેશિયલ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. … Read more

📱સ્માર્ટફોન હિટિંગ ટિપ્સ અને ટ્રિક – શું તમારો ફોન વારંવાર ગરમ થઇ રહ્યો છે?? તો અજમાવો આ 4 ટિપ્સ

જો તમારો સ્માર્ટફોન ઝડપથી ગરમ થઈ જતો હોય તો તેને અવગણવો ન જોઈએ. સ્માર્ટફોન હિટિંગ એક નોર્મલ હોય છે, જ્યારે સ્માર્ટફોન પર ખૂબ લાંબા સમય સુધી ગેમ રમો છો કે કોલિંગ કરો છો ત્યારે સ્માર્ટફોન ગરમ થઈ ગયો હોય તેવો અનુભવ થાય છે. લાંબા સમય ગરમ થવાથી સ્માર્ટફોનના સ્વાસ્થ્ય પર થોડા સમય પછી ખરાબ અસર … Read more

🍸ટેસ્ટ માટે બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ ઉતમ છે શેરડીનો રસ, પરંતુ શું તે વજન વધવાનું કારણ બની શકે છે?? ચાલો જાણીએ

ત્વચાની સુંદરતાથી લઈને હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા સુધી શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. પરંતુ શું તે વજન વધવાનું કારણ બની શકે છે?? જાણો આ લેખમાં. ઉનાળાની ઋતુમાં જો તાજગી જોઈતી હોય તો શેરડીના રસથી ઉતમ કઈ નથી. એક થાક પૂર્ણ દિવસ પછી શેરડીનો રસ તમારો બધો જ થાક દૂર કરી શકે છે. તે તાજગી … Read more

🍹દરરોજ ખાલી પેટ સેવન કરો જીરૂ, વરિયાળી અને ધાણાનું પાણી, મળશે ચોંકાવનારા અને જબરજસ્ત ફાયદા

વર્કઆઉટ કરવું અને યોગ્ય ડાયટનું પાલન કરવું તેની સાથે સાથે લોકો વજન ઓછું કરવા માટે નેચરલ ઉપાયને પણ પોતાના ડાયટ નો એક ભાગ બનાવે છે. અને તેનો સહારો લે છે તેમાંથી સૌથી સામાન્ય છે ડિટોક્સ ડ્રિન્ક. જો તમે પણ વજન ઓછું કરવાના પ્રયાસ કરી રહ્યા છો તો અમે તમને જણાવીશું એક એવા કાયદા વિશે જે … Read more

👶શું તમે બાળકોની માનસિક શક્તિ વધારવા ઈચ્છો છો!! તો આજે જ તેમને આ વસ્તુઓ આપવાની શરૂઆત કરો

બાળકોના સંપૂર્ણ વિકાસ માટે તેમને સંતુલિત આહાર આપવો ખૂબ જ જરૂરી છે. તેઓ જે ભોજન કરે છે તે ફક્ત તેમના શારીરિક વિકાસમાં જ યોગદાન નથી આપતું પરંતુ તેમના મસ્તિષ્કના વિકાસમાં પણ યોગદાન આપે છે. તે મગજને તેજ બનાવવા અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. •પીનટ બટર – પીનટ બટર ફોલેટ નો એક સારો સ્ત્રોત છે, … Read more

🍉બાળકો હોય કે વડીલો કોઈએ પણ આ 5 ફળો ખાધાં પછી પાણી પીવાની ભૂલ ન કરવી, બની શકો છો ગંભીર રોગોના શિકાર

આપણે દરેક જાણીએ છીએ કે ફળ ખાવા આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકરક હોય છે પરંતુ શું તમે કોઈપણ ફળને ખાધા પછી તરત પાણી પીઓ છો ? ઘણા લોકો આ ભૂલ કરે છે પરંતુ આ ભૂલ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તે જાણો છો!!તેથી તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો … Read more

👪રાજકોટમાં આવેલું વૃદ્ધાશ્રમ જ્યાં ત્રણ યુવતીઓ નિઃશુલ્ક 150થી વધુ વડીલોની માતા-પિતા સમજીને કરે છે સેવા

આજે આપણે વાત કરીશું રાજકોટમાં આવેલા પીપળીયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમની જ્યાં ત્રણ યુવતીઓ ભેગી થઈને 150 થી વધુ ઘરડા લોકો ની માતા પિતા સમજીને સેવા કરે છે. સામાન્ય રીતે વૃદ્ધાશ્રમનું નામ આવે ત્યારે દુઃખી અને નિરાધાર વ્યક્તિઓ અને દયામણા ચહેરા આપણી આંખ સમક્ષ ઉભા થઈ જાય છે. પરંતુ રાજકોટમાં આવેલું આ વૃદ્ધાશ્રમ દરેક વૃદ્ધાશ્રમ થી … Read more

💪સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે ચીકુ, હાડકાથી લઈને પાચનતંત્ર સુધી મળે છે તેના અદભુત લાભ

જ્યારે કોઈ પણ વ્યક્તિને પસંદગીના ફળની વાત કરવામાં આવે તો મીઠા ફળમાં દરેક ના મોઢે ચીકુ શબ્દ જ સાંભળવા મળે છે. નાના હોય કે મોટા વ્યક્તિઓ બધાને જ ચીકુ ખૂબ જ પસંદ હોય છે. ચીકુ દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ હોય છે અને ખાસ કરીને નાના બાળકો જેમને ગળ્યો સ્વાદ અને તેનો લાજવાબ સ્વાદ ખૂબ … Read more