ગુજરાતનું આ શહેર છે દુનિયાનું પહેલું શાકાહારી શહેર, એક વખત જરૂરથી મુલાકાત લો

Image Source જો કોઈ તમને એવું કહે કે સંપૂર્ણ શહેર શાકાહારી છે તો તમે બિલકુલ વિશ્વાસ નહીં કરો. કારણ કે દુનિયાના કોઈપણ દેશમાં નોનવેજ આઈટમ તો વેચાય જ છે. પરંતુ તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે એવું પણ એક શહેર છે જે સંપૂર્ણ રીતે શાકાહારી છે. આ જગ્યાએ મટન અથવા તો ઈંડા પણ વેચવા … Read more

શું તમારે બજેટમાં રહીને ફરવા ઈચ્છો છો?? તો અપનાવો આ કેટલીક સરળ ટિપ્સ

ભારતના લોકો ફરવાના ખૂબ જ શોખીન છે, તેઓને હંમેશા ક્યાંક ફરવા માટે નવા ડેસ્ટિનેશનની જરૂર હોય છે. પરંતુ વર્તમાન સમયમાં લોકોની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડી છે અને તે કોરોના સંક્રમણ પર પણ. આવી સ્થિતિમાં લોકો ફરવા માંગે છે પરંતુ પૈસાના કારણે તેઓ ક્યાંય જઈ શકતા નથી. હવે તમને તેનું સોલ્યુશન આ લેખમાં મળશે. … Read more

આ છે ભારતના સૌથી ઊંચા ધોધ, જ્યાં છે પ્રાકૃતિક સુંદરતાનો અનોખો સંગમ

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, અને આ ચોમાસામાં સમય આવ્યો છે એક એવી જગ્યાએ જવાનો જ્યાં વરસાદનો આનંદ પણ ઉઠાવી શકાય અને ત્યાંના આલ્હાદક પ્રાકૃતિક સૌંદર્યનો પણ. લગભગ પર્યટકો કંઈક એવી જ જગ્યા પસંદ કરે છે જ્યાં જઈને તેઓ પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે ઘેરાયેલા રહે અને ત્યાં જઈને તેઓ કુદરતને માણી શકે. આજે અમે તમને જણાવી … Read more

માલદીવ જેવી જ મજા માણવા ઈચ્છો છો?? તો પહોંચો ભારતમાં આવેલા આ સ્થળ મીની માલદીવ પર

Image Source માલદીવ એક એવું સ્થળ છે જ્યાં મોટાભાગે લોકો ફરવા જવાનું સ્વપ્ન જોવે છે. પરંતુ ત્યાં પહોંચવાની કિંમત ખૂબ વધારે છે. ઘણા બોલીવુડ સેલેબ્સ પણ માલદીવ જાય છે અને ત્યાંથી તે પોતાની મુસાફરીની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે, જે આપણને પણ લોભાવે છે પરંતુ વધારે પડતી કિંમતના કારણે આપણે આપણા સ્વપ્નોને મારવા … Read more

ચોમાસામાં હનીમૂન જવાનો પ્લાન કરી રહ્યા છો તો કુદરત સાથે જોડાયેલા આ શહેરની જરૂરથી મુલાકાત લો

Image Source વરસાદની ઋતુ શરૂ થઈ જતા જ ચારે તરફ હરિયાળી હરિયાળી થઈ જાય છે. અને કપલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે અને એકબીજા માટે કુદરતી જોડાયેલી કોઈ ખાસ જગ્યા પર જવાનું ખૂબ જ પસંદ કરે છે, અને ગરમી તે લગ્નની ઋતુ હોય છે અને તેના પછી જ તૈયારીમાં જ ચોમાસુ આવી જાય … Read more

ભારત ગૌરવ યોજના હેઠળ ચાલતી આઇઆરટીસી ભારત ગૌરવ ટુરીસ્ટ ટ્રેન, જાણો તેની સંપૂર્ણ માહિતી

Image Source ભારતીય રેલવેની ભરત ગૌરવ યોજના હેઠળ irtc પર્યટક ટ્રેન 21 જૂન 2022 થી નવી દિલ્હી થી શ્રી રામાયણ યાત્રા સર્કિટ ઉપર ચાલી રહી છે અને તે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થઈને શ્રી રામાયણ યાત્રા સર્કિટ પર ભારત અને નેપાળની વચ્ચે લગભગ 8000 કિલોમીટરનું અંતર પાર કરે છે આઇઆરટીસી પહેલી એજન્સી છે જે … Read more

ચોમાસાની આલ્હાદ્દક ઋતુમાં કરો મહાબળેશ્વરની સફર

મહાબળેશ્વર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પશ્ચિમીઘાટીમાં ઉપસ્થિત એક હિલ સ્ટેશન છે. સ્ટ્રોબેરી સિવાય મહાબળેશ્વર પોતાની ઘણી બધી નદી, શાનદાર ઝરણા અને પહાડ માટે પણ ખૂબ જ જાણીતું છે. તે પુના અને અને દક્ષિણ પશ્ચિમમાં લગભગ 120 કિલોમીટર અને મુંબઈથી 285 કિલોમીટર દૂર આવેલ છે. મહાબળેશ્વર હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થ સ્થાન પણ છે, કારણ કે કૃષ્ણ … Read more

ચોમાસાનું સ્વર્ગ એટલે પોલો ફોરેસ્ટ,જે છે ગુજરાતનું મીની કાશ્મીર

Image Source ગુજરાતનું મીની કાશ્મીર વિજયનગર ફોરેસ્ટના નામથી પણ જાણીતું છે. પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 156 કિલોમીટર દૂર આવેલ 420 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું જંગલ અરાવલી પહાડીમાં ઉપસ્થિત છે. પોલો ફોરેસ્ટ ગુજરાતના ખૂબ જ સુંદર ફરવા લાયક પર્યટન સ્થળોમાંથી એક માનવામાં આવે છે. પોલો ફોરેસ્ટ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે તેમાં હરિયાળી ભરેલા પહાડ, ઝરણા, નદી, તળાવ, … Read more

શું તમે કેટલાક એવા ખતરનાક વળાંકો વાળા રસ્તાઓ વિશે જાણો છો જેના પર ડ્રાઈવિંગ કરતા સારા સારા લોકોને છૂટે છે પરસેવો

Image Source : Economic Times તમે તમારા જીવનમાં સીધા રસ્તા પર ડ્રાઈવિંગ તો ઘણું કર્યું હશે. પરંતુ ક્યારેય તમે તેવી જગ્યા પર ગાડી ચલાવી છે, જ્યાં રસ્તા એટલા સાંકડા હોય છે કે જો સામેથીબીજી ગાડી આવી જાય તો કા તો તમે ખીણમાં અથવા તો તે ખીણમાં. ઘણા રસ્તાના ઢોળાવો એવા હોય છે કે થોડી બ્રેક … Read more

ઉત્તરાખંડની સુંદર વાદીઓમાં વસેલું છે દેશનું છેલ્લું ગામ “માણા”, ત્યાં છે સ્વર્ગ જેવો નજારો

Image Source ઉત્તરાખંડમાં ફરવા માટે એક પછી એક એવી જગ્યા છે જેને જોવા માટે લોકો દેશ-વિદેશમાંથી હજારો લોકો આવે છે, અહીંની સુંદર વાદીયા કોઈને પણ પોતાના દિવાના બનાવી શકે છે. આજે અમે તમને ઉતરાખંડના એક એવા જ ગામ વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે ઘણા ઓછા લોકો જાણે છે, આ જગ્યા ભારતનું અંતિમ ગામ ગણવામાં … Read more