શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી … Read more

આને કેવાય પ્રેમ…

એ પણ પ્રેમ છે… જયારે એક માં તેના દીકરાની માથે કિસ કરી ને કહે… “મારો દીકરો લાખોમા એક છે.’ એ પણ પ્રેમ છે… જયારે દીકરો નોકરી થી ઘરે પાછો આવે અને પિતા કહે, “અરે બેટા! આજ ઘણું મોડું થઈ ગયું” એ પણ પ્રેમ છે… જયારે ભાભી કહે, “એ હીરો, તારા માટે છોકરી જોઈ છે, કોઈ … Read more

આ પપ્પા એટલે ?

FATHER-AND-Daughter

પપ્પા એટલે ખાલી એક નામ ? પપ્પા એટલે ખાલી એક દેખાવ જ ? પપ્પા એટલે ખાલી એક પદ ? પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ ? ના પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક… આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે … Read more

પત્ની પીડિત પુરુષો માટે ખુશ ખબર, વધુ જાણવા માટે

ashram

અલ્યા મિત્રો શું આ ખરેખર સાચું છે !!!! તમે અત્યાર સુધી ઘણા આશ્રમ વિશે જોયું અને સાંભળ્યું હશે પરંતુ આજે એક એવાં આશ્રમ વીશે જાણવા મળ્યું કે એ વિષે લખવાનું હું રોકી શાલતો નહીં. આમ તો પહેલાં આનો ફોટો મેં વોટ્સએપ પર મેં જોયો હતો પણ મેં એ તરતજ એ ડીલીટ કરું દીધો હતો પણ … Read more

મહાન વૈજ્ઞાનીક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના જીવનનો એક યાદગાર પ્રસંગ

albert einstein (3)

આલ્બર્ટ આઇન્સ્ટાઇનની “Theory of Relativity” ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો. એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં … Read more

પાંચ વર્ષથી ફક્ત પાંચ રૂપિયામાં વડા પાઉં આપે છે, છતાં મહિને 40 હજાર રળે છે.. અહીં click કરી જાણો કેવી રીતે?

રાજકોટના ભક્તિનગર મેઈન રોડ પર, સત્ય વિજય આઈસ્ક્રીમની બાજુમાં એક પરિવાર વડાપાઉંનો ધંધો કરે છે. વર્ષોથી જોઉં એમને. ઘરાકી ઘણી હોય. સારા વર્ગના લોકો ઉભા હોય. ચારેક વર્ષથી જોઉં છું, એક જ ભાવ: પાંચ રૂપિયા! ત્રણેક વર્ષ પહેલાં મન થયું: આજે તો ચાખવા જ છે. એક વખત ત્યાં ઉભો રહી ગયો. અહીં વડા પાઉંનો જોટો … Read more

સૌને ગાંધી જયંતિની શૂભકામના..!!

વૈષ્ણવ જન તો તેને રે કહીએ,જે પીડ પરાઈ જાણે રે…!! પર દુઃખે ઉપકાર કરે તો ય, મન અભિમાન ન આણે રે,.. સકળ લોકમાં સહુને વંદે,નિંદા ન કરે કેની રે જીહવા થકી અસત્ય ન બોલે,ધન ધન જનની એની રે! -નરસિંહ મહેતા નરસિંહ મહેતાનું આ ભજન ગાંધીજીને બહુ પ્રિય હતું. કારણ કે એના શબ્દોમાં વૈષ્ણવ જનની કોને … Read more

આજે ૨ જી ઓક્ટોબર ૨૦૧૭ એટલે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મ જયંતી છે.

Mahatma-Gandhi-Jayanti-2017

બાપુ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત આ દિવસે ઠેર ઠેર અનેક લોકો અને સરકારી તંત્ર પણ પૂ. બાપુને યાદ કરી તેમની જન્મ જયંતીને ઉજવશે . આ દિવસે જ નહીં પણ હમ્મેશાં ગાંધીજીના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવા એમને સ્મરણમાં રાખવા જોઈએ. એકવાર ગાંધીજીને પૂછ્યું,”આપ,અમ … Read more

Life Partner | Best Gujarati Family Comedy Natak full | Vipul Mehta |Ami Trivedi

  Vishnu Pitamber Shastri (Hemant Jha) a well known astrologer lives with his wife Jasumati (Manisha Mehta) in Baroda. Though he has stopped giving predictions but holds a record for accurate predictions. One day Vishnu’s childhood friend Labhu (Rajesh Soni) comes to meet him