દરેક મહિલા દેખાશે ‘સુપર લેડી’ – ડાયેટમાં સામેલ કરો આ ચીજને અને કાયમ સ્વસ્થ રહેવાનો રસ્તો મળી જશે.
આજનો આર્ટીકલ મહિલાઓના જીવન સાથે જોડાયેલ છે. મહિલાઓ તેની વ્યસ્ત જિંદગીમાં ખુદનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ત્યારે શરીર કમજોર પડે છે અને ઈમ્યુન સીસ્ટમ પણ નબળી પડે છે. શરીરની ઈમ્યુન સીસ્ટમ રોગને શરીરમાં દાખલ થતા અટકાવે છે પરંતુ જો ઈમ્યુન સીસ્ટમ જ નબળી હોય તો શરીરને વારેવારે રોગનું સંક્રમણ લાગે છે. ઘર-પરિવાર અને બાળકોની … Read more