શું તમે ત્વચાને ગ્લોઇંગ બનાવવા માંગો છો?? તો માત્ર આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો એલોવેરા નાઇટ જેલ

દરેક મહિલા ઈચ્છે છે કે તેમની ત્વચા ખૂબ જ ગ્લોઇંગ અને સુંદર દેખાય. શું તમે પણ ઈચ્છો છો કે તમારા ચહેરા ઉપર કરચલી અને ડાર્ક સર્કલ ન દેખાય? કોઈપણ તહેવાર હોય કે પછી લગ્નનું ફંકશન હોય ત્યારે તમે ઈચ્છો છો કે તમારી ત્વચા ગ્લોઇંગ દેખાય? તો પછી તમે બજારમાં મળનાર કેમિકલ થી ભરેલ બ્યુટી પ્રોડક્ટ … Read more

શું તમે પણ ખરતા વાળને કારણે પરેશાન છો!! તો જાણો તેના કારણો અને ઉપચાર વિશે

Image Source કાળા, જાડા, લાંબા અને સુંદર વાળ કોઈપણ સ્ત્રીના વ્યક્તિત્વમાં વધારો કરી શકે છે. તેથી, ઝડપથી ખરતા વાળને કારણે કોઈપણ સ્ત્રી પરેશાન થઈ શકે છે. જ્યારે સ્ત્રીના વાળ ખરવા લાગે છે, ત્યારે તેને ડર લાગે છે કે ઝડપથી ખરતા વાળને કારણે તેની ખોપરી ઉપરની ચામડી દેખાઈ ન જાય. એટલા માટે તે વાળ ખરતા અટકાવવા માટે મોંઘા … Read more

આયુર્વેદ મુજબ, ઔષધી તરીકે ઉપયોગી એવા ગુલાબની પાંદડીઓના પાવડરના કેટલાક અસરકારક ફાયદાઓ વિશે જાણો

Image Source ગુલાબની પાંખડીઓ નો પાવડર આયુર્વેદમાં લાભદાયક માનવામાં આવ્યો છે. આમ તો ફૂલોનો રાજા ગુલાબ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ આયુર્વેદમાં ગુલાબનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. ત્વચા પર પ્રાકૃતિક સુંદરતા લાવવા માટે ગુલાબની પાંખડીઓ માંથી બનતા પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પાવડર ત્વચાને મોઇશ્ચરાઈઝ કરવાની સાથે સાથે ઠંડક પણ પ્રદાન … Read more

શું તમારી અંડરઆર્મની ત્વચા કાળી છે?? તો રાહત મેળવવા માટે અજમાવો આ 5 સરળ ઘરેલૂ ઉપાયો

અંડરઆર્મની કાળી ત્વચાથી છુટકારો મેળવવા માટે આ સમસ્યાનું કારણ જાણવું જરૂરી છે. ક્યારેક ખૂબ ચુસ્ત કપડાં પહેરવાને કારણે પિગમેન્ટેશનના ચિહ્નો જોવા મળે છે. કેટલાક લોકો અન્ડરઆર્મ્સમા જલ્દી જલ્દી શેવિંગ કરે છે, જેના કારણે પણ પિગમેન્ટેશનની સમસ્યા થઈ શકે છે. વજનમાં વધારો અથવા પરફ્યુમ અને ડીઓડરન્ટ્સનો વધુ પડતો ઉપયોગ પણ કાળા અંડરઆર્મ્સનું કારણ બની શકે છે. … Read more

ખીલ માટે મધના ફેસ માસ્કના ફાયદા જાણો, જે બની શકે છે રામબાણ ઉપચાર

દરેક લોકો મુલાયમ, ચમકીલી અને સુંદર ત્વચા માટે યોગ્ય સાર સંભાળ રાખે છે. તેમ છતાં કેટલાક લોકોને ખીલ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ખીલ ચહેરાની સુંદરતાને ઓછી કરે છે. આવી સ્થિતિમાં લોકો ખીલ દૂર કરવા માટે વિવિધ ટ્રીટમેન્ટ કરે છે, પરંતુ પ્રાકૃતિક રીતે પણ ખીલ દૂર કરી શકાય છે. જી હા, મધ એક એવી … Read more

શું ઑયલી ત્વચાના કારણે વરસાદમાં ખીલની સમસ્યા વધી ગઈ છે?? તો જાણો 5 મોન્સુન સ્કિન કેર ટિપ્સ

Image Source ચોમાસામાં ઘણી વધુ ત્વચાની સમસ્યાઓ વધી જાય છે.ખાસકરીને જે લોકોની ત્વચા ઓઇલી છે તેના માટે તે એક સાથે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમકે ખીલ, પિમ્પલ, બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ નું કારણ બને છે. ખરેખર વરસાદમાં ભેજની સાથે ગંદકી ત્વચામાં જમા થવા લાગે છે. આ બ્લોક ત્વચાના છિદ્રોમાં બેક્ટેરિયા વધવા લાગે છે અને … Read more

ફિઝી વાળને બિલકુલ મુલાયમ બનાવશે આ આસાન ઘરેલુ ઉપચાર

Image Source અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં ભેજના કારણે ત્વચા તથા વાળ પણ ખરાબ થઈ જાય છે. અને તેની અસર જોવા મળે છે આમ ખાસ કરીને આ ઋતુમાં વાળ ખૂબ જ ફીઝી થઈ જાય છે, અને દેખાવમાં પણ ખૂબ જ ખરાબ લાગે છે. આમ તો સામાન્ય છે કે કોઈપણ મહિલા નહીં … Read more

40ની ઉંમરમાં 24 જેવું દેખાવું છે? કરો માત્ર આટલું કામ

આજે આ આર્ટીકલમાં એવા નિયમ જણાવીશું જેનાથી તમારી ઉંમર ખૂબ જ જવાન દેખાશે અને તમારા સ્વાસ્થ્યમાં પણ મોટું પરિવર્તન આવશે તો આ નિયમ ખૂબ જ આસાન છે. પરંતુ ઘણા બધા લોકો નિયમના કારણે દવાના ભરોસે પોતાની જિંદગી પસાર કરતા હોય છે, અથવા તો કોઈ પણ બીમારીના ફળ સ્વરૂપે ડોક્ટરની તરફ જતા રહેતા હોય છે. પરંતુ … Read more

બ્લાઈન્ડ પિંપલ્સ શું છે?? જાણો તેનાથી રાહત મેળવવા માટેના 6 એવા સરળ ઉપાયો, જે તમને ચોક્કસપણે ઉપયોગી થશે

બ્લાઇન્ડ પિમ્પલ એવા પિમ્પલ હોય છે જે ત્વચાની નીચેની સપાટીમાં ઉત્પન્ન થાય છે. તે દૂરથી નોટિસ નથી કરતું પરંતુ જો તમે તમારી આંગળીને ત્વચા પર ફેરવો છો તો તમને તે અનુભવ થાય છે. અન્ય પિમ્પલ્સની જેમ આ પિમ્પલમાં આવું હેડ હોતું નથી. તે સામાન્ય રીતે વ્હાઇટ હેડ અથવા બ્લેક હેડ નીચે જોવા મળે છે. આ … Read more

વરસાદમાં ત્વચામાં ચીકણાહટ અને રૂક્ષતા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે આ સ્કિન કેર ટિપ્સ જરૂરથી અપનાવો

વરસાદમાં ત્વચાની સારી સંભાળ કેવી રીતે લેવી જોઈએ? વરસાદના પાણીમાં પલળવાનો જ્યાં અમુક લોકોને ખુબ જ શોખ હોય છે, અને અમુક લોકો ઓફિસમાંથી ઘરે જતી વખતે તથા કોલેજ સ્કૂલ આવતી જતી વખતે વરસાદના પાણીમાં પલળી જાય છે. વરસાદના પાણીથી બચવું લગભગ તો નામુમકીન હોય છે, પરંતુ વારંવાર પાણીમાં પલળવાથી તમારી ત્વચા અને વાળને ખૂબ જ … Read more