સ્વાસ્થ્ય માટે પરસેવો આવવો ખૂબ જ જરૂરી, જાણો ક્યારે તે ચિંતાનું કારણ બની શકે છે
પરસેવો અન્ય દ્રવ્યોની જેમ તમારા શરીરની સિસ્ટમને યોગ્ય રીતે ચલાવવા માટેનું એક જરૂરી દ્રવ્ય છે. પરંતુ તેમાં ઉણપ અને વધૂતા કેટલીક વસ્તુઓનો સંકેત આપે છે. ગરમી અને વરસાદની ઋતુમાં જ્યારે આખા શરીરમાં પરસેવો વળવા લાગે છે, ત્યારે કોઈને પણ ઇરિટેશન થઈ શકે છે. પરસેવો તેમની સાથે ફક્ત દુર્ગંધ જ નહિ, પરંતુ ત્વચા સબંધી સમસ્યાઓ પણ … Read more