કોરોનાથી પણ વધુ ખતરનાક છે આ વસ્તુ, દર વર્ષે લાખો લોકોના થાય છે મૃત્યુ
કોરોના વાયરસના આ સમયને છોડી દેવામાં આવે તો આપણી આસ-પાસ કેટલાક એવા લોકો પણ છે જે આજીવન પોતાની જિંદગીની સાથે ગડબડ કરે છે. હકીકતમાં અમે વાત કરી રહ્યાં છીએ તેવા લોકોની જે તમાકુનું સેવન કરે છે. વિશ્વમાં 31 મેનો દિવસ એટલે વિશ્વ તમાકુ પ્રોહિબિશન દિવસ. આ દિવસની શરૂઆત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા તે માટે … Read more