ઘરમાં નીકળેલા કોબ્રા પર દાદીની બહાદુરી પડી ભારે, આ જોઇને દરેક લોકો રહી ગયા દંગ
જો ભૂલથી પણ કોઈને સપનામાં સાપ દેખાઈ જાય તો તે બીકના માર્યા કંપી ઉઠે છે. જરા વિચારો, તમારી સામે કોબ્રા જેવો સૌથી ઝેહરીલો સાપ આવી જાય તો પછી તમે શું કરશો, લગભગ તો તમે બીકના માર્યા ભાગી જ જશો પરંતુ તેને પકડવાની કોશિશ તો ક્યારેય નહી કરો. સોશલ મીડિયા પર આ દિવસોમાં એક વિડીઓ વાયરલ … Read more