જાણીને રડવું આવી જશે કે રિશી કપૂરની દીકરી એ આ રીતે કર્યા તેના પિતાના અંતિમ દર્શન
67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર 30 એપ્રિલના રોજ સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં. આ ઉપરાંત આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન સહિત 25 લોકો સામેલ થયા હતા. જણાવી દઈએ કે રિશી ની દીકરી રિદ્ધિમા … Read more