ભારતના આ પાંચ ગામ એવા છે જે વિદેશ સુધી પ્રખ્યાત છે કારણ કે અહીં…

ભારતથી વિશેષ એક પણ દેશ થાય નહીં અને ભારતના નાગરિક હોવાનો પણ એક અલગ જ અનુભવ છે. અહીં અલગ અલગ સંસ્કૃતિ, જાતિ-પ્રજાતિ અને જુદી જુદી રીત-રીવાજના સમન્વયથી ભારત દેશ બનેલ જોવા મળે છે. અને એટલે જ આ દેશની માટીમાં કંઈક અલગ મહેક છે. તો ચાલો, એ જ ભારતના એવા ગામ વિશેની માહિતી જાણવા; એકવાર માહિતી … Read more

ભારત દેશના ધાર્મિક સ્થળોની હેરાન કરી દે એવી કહાની…જેને વાંચી તમને વિશ્વાસ નહિ આવે..

ભારત દેશ કિસ્સા અને કહાનીથી ભરપૂર છે. અહીં એવા અકબંધ રહસ્ય છે જેને કોઈ ક્યારેય સૂલઝાવી શકે તેમ નથી અને સાથે અમુક એવી ઘટનાઓ છે જેને વાંચવાથી નવાઈ લાગે છે. તો આજના લેખમાં તમને એવા જ કિસ્સા અને કહાનીઓ જાણવા મળશે, જે આજ સુધી તમને ક્યાંય સંભાળવા નહિ મળ્યા હોય. (૧) નંદીના આકારમાં વધારો થાય … Read more

એક સમયમાં ન્યુઝ રીપોર્ટીંગ કરતી છોકરી આજે છે ફિલ્મી દુનિયાની મશહૂર અભિનેત્રી..

આ લેખ વાંચતા પહેલા અહીં પોસ્ટ કરવામાં આવેલી જૈકલીન ફર્નાડીસની તસવીરો એકવા નિહાળી લેવી જોઈએ. કારણ કે ખૂબસૂરતીનો તાજ અને કામણગારી અદાઓ પેશ કરનાર અભિનેત્રી જૈક્લીનની વાતો અહીં કરવામાં આવી છે(જેની વાતો કરતા હોય તેના વિશે વધુ જાણી લઈએ તો થોડી વધુ મજા આવે). સાલ ૨૦૦૯ અને જૈકલીનના કરિયરની શરૂઆત. એ ફિલ્મ તેને ‘અમિતાભ બચ્ચન’ … Read more

ઈન્ટરનેટ પર લાખો લોકોને ‘પાગલ દીવાના’ બનાવ્યા છે મલાઈકાની આ તસ્વીરોએ…

ફેશન-ફિટનેસ-ફેમનો સંગમ એવી ‘મલાઈકા’ લોકોના દિલને વારેવારે ટોનિક આપતી રહે છે, હમણાં પણ એક ઘટનાથી તે સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી ત્યારે ફરી એકવાર લોકોએ તેને ‘બટરફ્લાય બેબી’નો ટેગ આપીને વધુ મશહૂર બનાવી છે. તાજેતરમાં મલાઈકાની તસ્વીરો ઈન્ટરનેટના માધ્યમ થકી ખુબ જ સ્પ્રેડ થઇ છે, જેમાં મલાઈકાએ આકર્ષક રીતે ફોટોશૂટ કરાવ્યું હતું. આ નવી તસ્વીરોને … Read more

સીરીયલ અને ફિલ્મી જગતના આટલા કલાકારોએ ૨૦૧૯ને છૂટાછેડા માટેનું વર્ષ બનાવ્યું…

ટીવી સીરીયલ અને ફિલ્મી પડદે અમુક એવા કપલ છે જેને લોકો આદર્શ માને છે અને આ જોડીઓ લોકોને ખુબ પસંદ આવતી હોય છે. મનોરંજન ક્ષેત્રે હીટ જોડીને ઘણા લોકો તેના જીવનના ‘રોલ મોડેલ’ સમજીને પણ જીવતા હોય છે. પણ શું તમે અભિનેતા કે અભિનેત્રીની અસલની જિંદગી જાણો છો? એવા ઘણા  સ્ટાર કપલ છે, જેને વર્ષ … Read more

બેસ્ટ મોનસૂન ટીપ્સ : ઓઈલી સ્કીન, ખીલ-ફોલ્લીને દૂર કરી ચહેરાને બનાવો સુંદર…

ગરમીથી રાહત અપાવતી મૌસમ એટલે ‘મોનસૂન’ અને સાથે વાદળોનો ગડગડાટ કરતો અવાજ મનને ખુશ કરી દે છે પણ એ મોનસૂન અમુક પ્રકારની કાળજી રાખવા માટેનું પણ સૂચવી જાય છે. જી હા, તમને જાણકારીના સીધે માર્ગે લઇ જાઉં તો એવું કહેવા માંગું છું કે, ચોમાસાની મૌસમમાં ખીલ-ફોલ્લી અને ચીકાશયુક્ત ચહેરાથી કઈ રીતે બચી શકાય? કારણ કે … Read more

દિલ પર દિલથી ધ્યાન આપો તો ૧૦-૧૫ વર્ષ વધુ જીવી શકશો…

આ દુનિયામાં એક વસ્તુ એવી છે જેને એકદમ સાચવવા જેવી છે, એ છે આપણું પોતાનું ‘હદય…’ હદય જો ચાલે અને તંદુરસ્ત હોય તો જીવન જીવવાની વાત આવે બાકી હદય બંધ પડે તેને તો કોઈ ૨૪ કલાક પણ ઘરમાં કોઈ સાચવતું નથી. એટલે તો આજના લેખમાં હદયને સાચવી રાખવા માટેની ટીપ્સ જણાવી છે. તો વધતી ઉંમર … Read more

આ વિદેશી ઘર ઉંદરનું છે, જેમાં ડાયનીંગ ટેબલ થી લઈને તમામ સુવિધા હાજરમાં છે…

ઉંદર માટે ઘર હોય? આવું વિચારીએ તો પણ હસવું આવે છે પરંતુ આ અજીબ લાગતું એક સત્ય છે. જેમ હોલીવૂડ મૂવી સ્ટૂઅર્ટ લીટલ ફિલ્મમાં જોયું હોય. પણ અહીં હકીકતમાં ઉંદર માટે એક ગામનું સર્જન કરવામાં આવ્યું છે. અર્થાત્ ઉંદર માટે એક અલગ દુનિયા બનાવવામાં આવી છે. બ્રિટનના એક ફોટોગ્રાફરની કમાલથી ઉંદરને પણ એક અલગ દુનિયા … Read more

ટોપ, શર્ટ કે ટી-શર્ટ શું પહેરવું? હજારોમાં અલગ દેખાવવા માટે અપનાવો નવો સ્ટાઈલ સ્વેગ…

વ્યક્તિની બોડી લેંગ્વેજ ઘણું બધું જાહેર કરે છે એવી રીતે વ્યક્તિની ‘સ્ટાઈલ’ પણ ઘણું બધું જાહેર કરે છે. વ્યક્તિ કેવા વાતાવરણમાં રહે છે એ બાબતનો અંદાજો પહેરવેશની સ્ટાઈલ પરથી લગાવી શકાય છે. ખાસ તો જે વ્યક્તિ સમય સાથે ‘અપડેટ’ થઇ શકે તેને વ્યક્તિઓના સમૂહમાં અનેરું સ્થાન મળે છે. તો એ માટે ખાસ કે તમે કેવી … Read more

પેશાબ મહેસૂસ થાય તો તુરંત જાઓ…પેશાબને દબાવી રાખવાથી કંઈક આવું થઇ શકે છે…

પેશાબને વધુ સમય કંટ્રોલ કરવાની આદત મોટી બીમારી સર્જી શકે છે. કદાચ આ વાત નાની અમથી સમજાતી હશે પણ એ માટે જ આ લેખને તૈયાર કર્યો છે. જાણકાર ડોકટરોની ટીમ જણાવે છે કે, માણસનું શરીર એ કુદરત તરફથી મળેલ અમુલ્ય ભેટ છે. સમયે સમયે કુદરતની સીસ્ટમ મુજબ અલાર્મ વાગે છે અને શરીર અલાર્મ વગાડીને બધું … Read more