જાણો ભારતની એક રહસ્યમય અને ખોફનાક જગ્યા વિશે જ્યાં બ્રિટિશ પણ હુકુમત કરી શકતા નહતા
Image Source અંગ્રેજી હુકુમતે ભારતમાં લગભગ 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. પરંતુ તમને એક વાત જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે દેશનો એક એવો ભાગ છે, જ્યાં તેઓ ક્યારેય પણ કબજો કરી શક્યા ન હતા. ભારતના અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ નોર્થ સેન્ટિનલ દ્વિપ એક એવી જગ્યા છે જ્યાં બ્રિટિશ હુકુમતનું રાજ ચાલતું નથી … Read more