”થાય સરખામણી તો ઉતરતા છીએ” ગઝલ BY – હર્ષ પટેલ ગુજરાત નાં ઉભરતા ટેલેન્ટ

યુટ્યૂબ પાર સૌથી વધુ વાયરલ થયેલું ગુજરાતી ગીત “મને એકલી જાણી ને કહાને છેડી રે”. જેને ૧૬ લાખ થી વધુ લોકો એ જોયો છે અને એન્જોય કરે છે એવા ગીત ના ગાયક “હર્ષ પટેલ” દ્વારા ખુબજ પ્રખ્યાત ગુજરાતી ગઝલ “થાય સરખામણી” ને અલગ અંદાઝ માં રજુ કરવામાં આવી છે.એમની ચેનલને સબસ્ક્રાઇબ કરીને એમનો ઉત્શાહ વધારસો. … Read more