વર્ષના બીજા ખરાબ સમાચાર : કાદર ખાન બાદ આ દિગ્ગ્જ અભિનેતાનું થયું નિધન..😢કરીનાને આપી હતી અગત્યની સલાહ…
હિન્દી તથા મરાઠીના અભિનેતા અને જબ વી મેટ તથા લાગે રહો મુન્નાભાઈ સહીત ઘણી હિન્દી ફિલ્મો માં કામ કરનાર કિશોર પ્રધાનનું શનિવારે નિધન થયું હતું. તેમની ઉંમર ૮૩ વર્ષની હતી. ગજબનો અભિનય અને કોમેડીની માસુમિયત થી રંગમનચ અને પરદા પર ફેમસ કિશોર પ્રધાને અંગ્રેજી નાટકોમાં પણ ઘણું કામ કર્યું છે. આ મંજાયેલા કલાકાર યુવાન પેઢીમાં … Read more