બોડી ફીટ તો જિંદગી હીટ – “સચિન અતુલકર“ જેવું બનવું સલમાન ખાન અને સિંઘમનું પણ કામ નથી, એક IPS ઓફીસર..

પહેલું સુખ તે જાતે નર્યા – મતલબ પ્રથમ સુખ શરીરની તંદુરસ્તીને માનવામાં આવે છે. જો શરીર સાથ આપે તો બધી પરીસ્થિતિને સર કરી શકાય છે. હાલના મોંઘવારીના સમયમાં હોસ્પીટલોનાં મોટા બીલ સામાન્ય ઘરને પરવડે તેમ નથી! છતાં અણગમતી પરીસ્થિતિએ દવાખાનાનો સહારો લેવો જ પડે છે. “બોડી ફીટ તો જિંદગી હીટ” એવું કેહવાય છે. જીમ જવું … Read more

પંદર હજાર મેચ બોક્ષ ભેગા કર્યા તો આખી દુનિયામાં ફેમસ થઈ ગયા – જાણવા જેવી સત્ય ઘટના

દિલ્હીના આર્કિટેક “ગૌતમ હેમ્મદી” ને મળવા જાઓ તો ઘરમાં અનેક પ્રકારના મેચ-બોક્સ જોવા મળે. ગેસ લાઇટરથી સિગારેટ સળગાવનારા કદાચ મેચ-બોક્સ અર્થાત બાકસ અને તેની દિવાસળીઓને ભૂલી ગયા હશે.!! પરંતુ આજે પણ તે એટલા જ ચલણમાં છે અને એમાય ગૌતમ હેમ્મદીના સંગ્રહને જોઇને તો આશ્ચ્રર્યમાં ડૂબી જવાય. ગૌતમે હેમ્મદીએ આશરે પંદર હજાર મેચબોક્સ લેબલનો સંગ્રહ કર્યો … Read more

મફતમાં આ રીતે ગેસનાં બર્નરને સાફ કરી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે…

મહિલાઓ ઘર અને રસોડાની દરરોજ સફાઈ કરતી જ હોય છે. પરંતુ ગેસના બર્નરની સફાઈ દરરોજ થઈ શકતી નથી. એવામાં દર અઠવાડિયે બર્નર સાફ કરવા જ રહ્યા..!! કારણ કે, રસોઈ બનાવતી વખતે તેલ મસાલા વગેરેના કારણે બર્નર ગંદા થઈ જતા હોય છે. સમય જતા કચરા જેવું ભરાય જતા બર્નરની જવાળ ઓછી થઇ જાય છે. પરંતુ બર્નરની … Read more

આ દેશમાં કોઈપણ ઇન્સાન તેને ગોદ લીધેલ દીકરી સાથે લગ્ન કરી શકે પછી તમને શું વાત કરવી..આવું કાંઈ હોતું હશે..!!

દુનિયા અજીબ છે? હા, છે.. પણ કેવી રીતે? અમુક હરકતો પરથી નક્કી કરી શકાય કે દુનિયા અજીબ છે. ભારત દેશ પણ અનેક ખૂબીઓથી ભરેલ છે. એમ, અન્ય દેશ પણ કાંઈ ને કાંઈ નવીનતા ઘરાવે છે. આજ આપણે વાત કરીશું એક એવો દેશ જેની આ રીત જાણીને તમે એકદમ હેરાન થઇ જશો. આ દેશમાં દીકરી સાથે….. … Read more

ઓહો..! વિરાટે અને અનુષ્કાએ આ શું કરી નાખ્યું.. – સાવ આમ થોડું હોય…જોવો તો ખરા જરાક..

ફિલ્મ ઇન્ડ.માં આવ્યા પછી બધાને હરીફાઈ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે, આર્ટીસ્ટોની દુનિયામાં પહેલું કદમ હોય કે અંતિમ ચરણ, હરવક્ત સ્ટ્રગલ કરવી જરૂરી બને છે. પછી એ આર્ટ ભલે કોઈ પણ પ્રકારની હોય. એક જૂનો ગોલ્ડન ટાઇમ હતો જયારે ફિલ્મી કલાકારોના મનમાં વધુ પૈસા કમાવવાની અને ફેમ મેળવવાની દ્રઢ આશા ન હતી. જયારે આજના … Read more

કાંસકાનાં આ પાંચ પ્રકાર જાણી લો – એટલે લોકો તમારી હેર સ્ટાઈલનાં દીવાના થઇ જશે..

મોટાભાગની મહિલાઓને બ્યુટી પાર્લરમાં જવાનો ખૂબ શોખ હોય છે. આમ તો બ્યુટી પાર્લરમાં જવું અને લૂકને લઈને સેન્સેટીવ રહેવું એ સામાન્ય છે. આ વાતમાંથી પુરુષો પણ કાંઈ બાકાત નથી!! હાઈ પ્રોફાઈલ સલૂનમાં જવું શોખ સિવાય એકજાતનું સ્ટેટસ પણ ગણાય છે. બ્યુટી પાર્લરની તકનીકમાં પણ ઘણીખરી ઇલેક્ટ્રિક મશીનરી આવી ગઈ છે. ઘણાં કોસ્મેટીક આવી ગયા છે. … Read more

આખું ગામ આ “બા” ને “ચામાચીડિયા વાળા બા” તરીકે ઓળખે છે…ઘરમાં જંગલ જેવું લાગે…

લોકોને કૂતરા, બિલાડી કે પક્ષીઓ પાડતા તો તમે જોયા હશે. પરંતુ કોઈ અત્યારે ચામાચીડિયા પાડે તો? મજાક જેવી વાત લાગે સ્વાભાવિક છે. પરંતુ હું કહું છું કે, આ મજાક નહીં પણ હકીકત છે તો? હા, આ વાત હકીકત છે ચાલો જોઈએ કોણે પાડ્યા છે આટલા બધા ચામાચીડિયા. અમદાવાદથી ૫૦ કિમી અંતરે આવેલા રાજપુર ગામમાં રહેતા … Read more

આ ત્રણ સ્ટેપમાં પાસપોર્ટ તમારા ઘર સુધી પહીંચી જાય છે – આ છે સાવ સહેલી રીત જેનાથી પાસપોર્ટ બનાવી શકાય

પાસપોર્ટને લઈને આજે પણ ઘણાં લોકો મૂંઝવણમાં છે. પાસપોર્ટ કેવી રીતે બને? કયાં કયાં ડોક્યુમેન્ટ જોઈએ? પાસપોર્ટ ઓફિસમાં શું થાય છે? પોલીસ વેરિફિકેશનમાં શું થાય? આવાં અનેક પ્રશ્નો પાસપોર્ટને લઈને લોકોના મનમાં હોય છે. તો આજે આપણે આ બધાં જ સવાલોના જવાબ મેળવીશું. તથા પાસપોર્ટ બનાવવા અંગે બધી જરૂરી માહિતી મેળવીશું.     પાસપોર્ટ બનાવવાની … Read more

પુસ્તકપ્રેમની આ કહાની જાણી તમને પણ અચરજ થશે – રવજીભાઈ વ્યાસની વાત ન થાય

જાણકાર માણસે કહ્યું છે કે, “જો નિરક્ષરતાએ અભિશાપ અને અંધકાર છે, તો આ અભિશાપના અંધકારમાંથી બહાર નીકળવા સારા પુસ્તકો એ મશાલ સમાન છે”. પુસ્તકો આપણા સાચા મિત્રો કહેવાય છે. ક્યાંક ને’ ક્યાંક આપણે સૌ કોઈ પુસ્તકો સાથે જોડાયેલા છીએ. શાળાનાં પાઠ્યપુસ્તકોથી માંડીને ધાર્મિક ગ્રંથ, નવલકથાઓ કે કોમિક બુક્સ બધા પુસ્તકો જ તો છે. એમાં પણ … Read more

ભારતની આ સાતમી અજાયબી વિશે જાણીને તમે પણ કોઈને પ્રેમ કરવા લાગશો

કુદરતે કેવી અદ્દભૂત પૃથ્વી બનાવી છે. ઝાડ-જંગલ, પશુ-પક્ષી, સરોવર-દરિયા વગેરે અને વગેરે. કેવો જબરદસ્ત કારીગર છે – ઈશ્વર. કદાચ જો આવું અદ્દભૂત સર્જન ન હોત તો કઈ રીતે માનવ જીવન પસાર કરતો હોત..? એ પ્રશ્ન મનમાં ક્યારેક આવે પણ ખરો. કુદરતી સર્જન તો બેમિસાલ છે જ. તેની હરોળમાં માનવ સર્જિત રચનાઓ પણ બેનમૂન છે. વિશ્વમાં … Read more