વિદેશોને ટક્કર આપે છે ગુજરાતના આ 10 અફલાતુન બ્રિજ, મન મોહી લેશે નજારો

1. મજુરા ઓવર બ્રિજ – સુરત: ઈનકમ ટેક્સ ભવનથી કડીવાલ જંક્શન સુધીનો આ બ્રિજ 2465 મીટર લાંબો છે. 2. કેબલ સ્ટેઈડ બ્રિજ – ભરૂચ: નર્મદા નદી પર નિર્માણ પામેલા આ બ્રિજ દેશ નો સૌથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રિજ છે. 3. સ્પ્લિટ ફ્લાય ઓવર – પોરબંદર: 97 કરોડ ના ખર્ચે ૩.75 કિમિ લાંબો આ બ્રિજ 2015 માં … Read more

બનારસની ગલીઓમાં રહેતા ગરીબ પરીવારનો દિકરો જ્યારે અમીરોના મહેણા ટોણાં સાંભળતો IAS officer બન્યો.

 એક રિક્ષાચાલકનો છોકરો બન્યો IAS ઓફિસર – બનારસની દારૂણ ગરીબી ધરાવતા ઘરમાં એનું કુટુંબ રહેતું હતું.માંડ નાની એવી બે ખાટલા સમાઇ શકે એવી ઓરડીમાં ગુજારો…!પરિવારમાં એ છોકરો પોતે,એના મા-બાપ અને બે બહેનો.મા અને બહેનો મજુરી કરીને ગુજારો કરે અને છોકરાનો બાપ રીક્ષા હાંકે ! એમાંથી જે મળે તેનાથી માંડ કુટુંબનું પોષણ થાય.છોકરાને ભણવાની જબરી લગની … Read more

મહારાણી લક્ષ્મીબાઇ – સુહાગના સપના જોવાની ઉંમરમાં અંગ્રેજોને ત્રાહિમામ્ કરનાર ભારતવર્ષની મહાન વિરાંગના

અમુક અતિ સુધરેલા લોકોના કહેવા પ્રમાણે,ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું કદી સન્માન નથી થયું,સ્ત્રીઓને કદી પુરુષ સમોવડી માનવામાં નથી આવી ને એવું બધું…!પણ ખરેખર તો એ વાતો એમની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે.બાકી,ભારતવર્ષમાં વિશ્વની કોઇપણ સંસ્કૃતિ કરતા વધારે અને સદાબહાર નારીઓએ જન્મ લીધો છે – એ વાત પણ ભૂલવા જેવી નથી !એક એવું જ જબરદસ્ત નારીરત્ન … Read more

પંચમુખી હનુમાન – પાકિસ્તાનમાં આવેલ હજારો વર્ષ પુરાણુ હનુમાનનું મંદિર

પાકિસ્તાનમાં આવેલ હજારો વર્ષ પુરાણુ હનુમાનનું મંદિર – કહેવાય છે કે,સીમાડા બદલાવાથી ઇતિહાસ નથી બદલાતો.અને આ વાત એટલી જ સાચી પડે છે,પાકિસ્તાનની મધ્યે આવેલા હિન્દુ મંદિર વિશે…!જે હજારો વર્ષોથી અડિખમ ઊભું છે – ભાગલાની એને જાણે કશી અસર જ નથી થઇ ! ધર્મને કદિ દુનિયાની કોઇ તાકાત નેસ્તનાબુદ કરી શકી જ નથી.ચાહે પછી ગમે એવા … Read more

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં મોરના ટહુકા પછી જ થાય છે આરતી !!!!

 દુનિયાનું એકમાત્ર મંદિર કે જ્યાં મોરના ટહુકા પછી જ આરતી થાય છે – માંડવરાયજી મંદિર :  પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.આ મુળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે.દેખાવ તો સામાન્ય  મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.પણ જો તમારે એવું આશ્વર્ય જોવું હોય તો … Read more

જાણો આપણા પૂર્વજો ની શોધ ખાટલા નું વિજ્ઞાન, ખાટલા માં સુવા નાં સ્વાસ્થ્ય લાભ જરૂર વાંચજો

આધુનકતા ના વિકાસ ની ભેટ ફક્ત જીવ જંતુઓ, કેટલાય પ્રકાર મી વનસ્પતિયોં, ને પર્યાવરણ જ નથી ચડ્યું પણ આપણ ને નિરોગી રાખતો કેટલોય સામાન પણ ભેટ ચડી ગયો છે. અને એમાં એક છે મહાન ભારતીય ખોજ ખાટલો. ખાટલા સાથે જોડાયેલ કેટલાય કિસ્સા,વર્તા,લોકગીતો હશે જે અંગ્રેજી ભણેલા લોકો ની કલ્પના માં પણ નહિ આવે. ખાટલો સુવા … Read more

ખાસ વાંચજો તમે જેને નકામી ગણીને ઉખાડી ફેંકો છો એવા આ જંગલી ઘાસના સર્વશ્રેષ્ઠ ફાયદાઓ વિશે

શરીર માટે બધી જ રીતે ઉત્તમ અને ૨૫ વર્ષ સુધી અમર રહેનાર ઘાસ – ભારતીય મહર્ષિઓ દ્વારા તૈયાર કરેલ “આયુર્વેદ” અને આપણા પૂર્વજોની “દેશી દવા”ના જ્ઞાનને આપણે હાસ્યાસ્પદ ગણીને આગળ વધ્યા છીએ એટલે જ આજે અનેક રોગોમાં ઘેરાયા છીએ અને તબીબો ઉઘાડી લૂંટ મચાવે છે.ખરેખર,આ ભૂતકાળ ગજબ હતો જેમાં દરેક રોગનો દેશી ઇલાજ હતો ! … Read more

આ હોટલો અજીબ જરૂર છે, પણ તેમાં રહેવાનુ સાહસ સૌથી અલગ જ છે

કોઈ પણ જગ્યાએ ફરવા જતા પહેલા એક ટેન્શન જરૂર હોય છે કે આપણે ક્યાં જઈશું, તે જગ્યાએ હોટેલ્સ હશે કે નઈ. જો હશે તો કેવી હશે. કારણકે હોટેલ જ એક એવી જગ્યા છે જે તમારા ટ્રાવેલિંગને સારૂ બનાવે. આજે અમે તમને દુનિયાની એવી હોટેલ્સ વિષે જણાવવાના છીએ, જે સામાન્ય હોટેલ્સની જેમ નથી પણ જરા હટકે … Read more