વિદેશોને ટક્કર આપે છે ગુજરાતના આ 10 અફલાતુન બ્રિજ, મન મોહી લેશે નજારો

1. મજુરા ઓવર બ્રિજ – સુરત:

ઈનકમ ટેક્સ ભવનથી કડીવાલ જંક્શન સુધીનો આ બ્રિજ 2465 મીટર લાંબો છે.

2. કેબલ સ્ટેઈડ બ્રિજ – ભરૂચ:

નર્મદા નદી પર નિર્માણ પામેલા આ બ્રિજ દેશ નો સૌથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રિજ છે.

3. સ્પ્લિટ ફ્લાય ઓવર – પોરબંદર:

97 કરોડ ના ખર્ચે ૩.75 કિમિ લાંબો આ બ્રિજ 2015 માં તૈયાર થયો હતો.

4. ફ્લાય ઓવર પાલ રોડ – સુરત:

અડાજણ રોડ પર સ્ટાર મોલ ની સામેનો આ બ્રિજ બાહ્ય દેખાવ ના લીધે આકર્ષક લાગે છે.

5. શ્રીનાથજી ફ્લાય ઓવર- સુરત:

સુરતના વરાછા મેઈન રોડ પરનો 2753 મીટર લાંબો આ બ્રિજ 128 સ્પાન નો બનેલો છે.

6. વડોદરા એકસપ્રેસ હાઈવે:

દુમાડ ચોકડી થી વડોદરા એકસપ્રેસ હાઈવે પરના આ બ્રિજનો નજરો આકર્ષક છે.

7. સ્વામી વિવેકાનંદ બ્રિજ રાજકોટ:

ગોંડલ-મવડી રોડ પરનો આ ત્રિકોણાકાર બ્રિજ ૧૧૨૯.૮૧ મીટર લાંબો છે.

8. ચોટીલાનો ગોળાકાર બ્રિજ:

ચોટીલાથી ૧૨ કિ.મી. દુર બામણબોર પાસેનો આ બ્રિજ હિલસ્ટેશનનો અનુભવ કરાવે છે.

9. સીટીએમ બ્રિજ અમદાવાદ:

હાટકેશ્વરથી એક્સપ્રેસ હાઈવે અને હાટકેશ્વરથી રામોલ સુધી ફેલાયેલો છે ડબલ ડેકર બ્રિજ .

10. બટરફ્લાય બ્રિજ અડાલજ:

અમદાવાદના અડાલજ પાસેનો બ્રિજ ગાંધીજીના ચશ્માં આકારનો દેખાય છે.

Leave a Comment