નોટ ગણતી વખતે ભૂલથી પણ ન કરો આ કામ નહિતર લક્ષ્મીને નારાજ થતા વાર નહીં લાગે..

કહેવાય છે કે, આ દુનિયામાં ‘પૈસા’ બધું જ નથી પરતું હાલનો સમય એવો છે કે પૈસા ભગવાનથી પણ કમ નથી. દિવસની શરૂઆત થાય અને આંખો ખુલે ત્યારથી લઈને રાતના સુવાના સમય સુધી ડગલે અને પગલે પૈસાની જરૂર પડે છે અને એક પણ કામ પૈસા વગર થતું નથી. જેમાં હવે તો અત્યારના જમાનામાં સંબંધ પણ બાકાત … Read more

OMG!! આ ભાઈએ ૧૨૦ વખત લગ્ન કર્યા અને ૨૦ છોકરાઓ પણ છે છતાં આરામની જિંદગી જીવે છે…

લગ્ન દરેક માણસ માટે જરૂરી હોય છે. જેનાથી આખી જિંદગીનો સહારો મળી રહે છે. છોકરો હોય કે છોકરી લગ્નના બંધનથી બંધાવું જ પડે છે. બહુ ઓછા લોકો હોય છે જે એકલું જીવન જીવવાનું પસંદ કરે છે. એમ, મુખ્ય વાત  એ કે વધુ પડતા લોકો એકવાર લગ્ન કરે છે. બાકી કોઈ કારણસર બીજા લગ્ન કરવાની જરૂર … Read more

૨૦૧૯ની મહાશિવરાત્રીની ઉજવણી કરો આ રીતે અને મહાદેવના અખૂટ આશીર્વાદ મેળવો..

હાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલુ છે. મહાશિવરાત્રીના દિવસે એ મેળાનો છેલ્લો દિવસ હશે અને શાહી સ્નાન પછી મેળાનું સમાપન થશે. આ વખતની શિવરાત્રી સોમવારે હોવાથી બહુ જ ખાસ છે. ૪ માર્ચના દિવસે મહાશિવરાત્રીનો અવસર છે. આ દિવસ શિવ ભક્તો માટે બહુ જ ખાસ ગણાય છે. ૨૦૧૯ના વર્ષમાં ૪ માર્ચના દિવસે મહાશિવરાત્રી આખા ભારતમાં મનાવવામાં આવશે. … Read more

એકવાર કમાન્ડર અભિનંદન વર્ધમાનને પૂછવામાં આવ્યું, પાયલોટ બનવા શું જરૂરી છે? ત્યારે તેનો આ જવાબ હતો..

અત્યારે મીડિયાના ટોપિક બનેલા એવા ભારતીય સૈન્યના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન કે જેને પાકિસ્તાનને જવાબ આપવામાં કાંઈ બાકી ન રાખ્યું. તેને એક ઈન્ટરવ્યુમાં કમાન્ડર અભિનંદન વર્ધમાનને પૂછવામાં આવ્યું, પાયલોટ બનવા શું જરૂરી છે? ત્યારે આ આપ્યો હતો જવાબ.. પાકિસ્તાનની F-16 વિમાનને નિયંત્રણ રેખા પર કુરચો કરી નાખ્યો હતો. એ કારણે પાકિસ્તાને કમાન્ડર વર્ધમાનને બંદી બનાવી … Read more

24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ – ભારતમાં માત્ર ત્રણ જગ્યાએ જ મળે છે

હવે, સેલિબ્રેશન માત્ર કેક કાપીને થાય એવું રહ્યું નથી. કારણ કે સેલિબ્રેશન માટે હવે બજારમાં મળે છે ‘સોનાનો આઈસ્ક્રીમ.’ આવું સાંભળીને ઘણાખરાને વિશ્વાસ આવે નહીં. પરંતુ આ એકદમ સાચી વાત છે. જો તમને ખુશી હદથી વધારે હોય તો તમે પણ ઓર્ડર કરી શકો છો ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ. “જૈસી ખુશી વૈસી પાર્ટી..” ચાલો, જાણીએ આજના આર્ટીકલમાં … Read more

પૈસો કા પેડ – ૧૭૦૦ વર્ષ જૂનું ઝાડ ગજબ છે. જેના ઉપર તમને લાખોની સંખ્યા માં સિક્કાઓ જોવા મળશે

ઝાડ તો તમે ઘણા જોયા હશે. પણ આ અજીબ પ્રકારનું ઝાડ ક્યાંય નહીં જોયું હોય. જૂની કહેવત છે ને “પૈસા થોડા ઝાડ પર ઉગે છે”. તમને આ વિશેની વિશેષ જાણકારી મળશે. તમને સાવ માનવામાં ન આવે તેવી જાણકારી આપીએ તો!!! આ ઝાડ પર ખરેખર સાચે જ પૈસા જ પૈસા છે. બ્રિટનમાં લગભગ ૧૭૦૦ વર્ષ જુનું … Read more

આ ઝુંપડીની કિંમત ૧૦ કરોડ રૂપિયા છે – વિશ્વાસ ન આવે તો આ વાંચો…

દેશ- દુનિયામાં આલીશાન અને ભવ્ય એવા ઘણા મકાનો બનેલ છે. બિલ્ડીંગો બનેલ છે જેની કિંમત કરોડોમાં છે. ભારત કરતા પણ અન્ય દેશોમાં બહુ મોંઘા એવા સ્ટ્રક્ચર આવેલા છે. જેની કિંમત સાંભળીને અચંબામાં પડી જવાય. અતિ મુલ્યવાન હોય એવા મહેલ કે બંગલો વિશેની જાણકારી તમને કદાચ હશે જ પણ શું તમે આ વાતને જાણો છો કે, … Read more

આટલું કરો એટલે વિદેશમાં નોકરી થઇ જશે ફાઈનલ – ધાર્મિક ઉપાય…

મોટાભાગના લોકોનું સપનું એવું હોય છે કે વિદેશમાં ફરવા જવું અથવા નોકરી-ધંધા અર્થે ત્યાં સેટલ થવું. પણ તકલીફ કાંઈ ઓછી થોડી હોય!! કારણ કે વિદેશમાં જવા માટે પહેલા તો પાસપોર્ટ જોઈએ અને સેકન્ડથિંગ એ કે વિઝા મળવી જોઈએ. અમુક વ્યક્તિ એવા પ્રશ્નોથી પીડિત હોય છે કે તેની પાસે પાસપોર્ટ તો છે પરંતુ વિઝા એપ્રુવ થતી … Read more

દુનિયાના પ્રખ્યાત મ્યુઝીશિયન એ. આર. રહેમાનની જિંદગીમાં એક ચમત્કાર થયો એટલે તેને ધર્મપરિવર્તન કરી લીધું…

એક એવા મ્યુઝીશિયન જેના ગીતોને આજે પણ લોકો પસંદ કરે છે. તેના ગીત જેટલી વખત સાંભળો એટલી વખત સાંભળતા જ રહીએ તેવો ભાવ જાગે એવા મહાન-મશહૂર મ્યુઝીશિયન એ. આર. રહેમાન બહુ ચર્ચામાં છે. ફિલ્મી જગતમાં સુપરહિટ સંગીત આપીને રહેમાને દુનિયામાં નામ બનાવ્યું છે. એવી રીતે હમણાં સ્લમડોગ મીલીનેયરના ૧૦ વર્ષ પૂરા થયા ત્યારે એક ઇવેન્ટ … Read more

આ એક એવો દેશ છે જ્યાં તમે છોકરી સાથે લગ્ન કરો એટલે નોકરી કરવી જ ન પડે

અભ્યાસ પછીની ઉંમર નોકરી-ધંધામાં સેટલ થવાની હોય છે. એવી રીતે સેટલ થયા પછીની ઉંમર લાઇફમાં સેટલ થવાની હોય છે મતલબ કે આ ઉંમર સુધી પહોંચી જતા લગ્ન માટેની વિચારણા ઘરમાં શરૂ થઇ જાય છે. અમુક વખતે તો એવું બને છે કે ભણવાનું ચાલુ હોય ત્યાં જ સંબંધ કરી નાખવામાં આવે છે. પણ એ તો એક … Read more