ઔષધીય ગુણોથી ભરપૂર છે એલોવેરા, ચાલો જાણીએ તેના ફાયદા

Image Source

એલોવેરાના ઉપયોગથી ઘણા રોગોની સારવાર ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આયુર્વેદિક ગ્રંથોમાં એલોવેરાના ફાયદા વિશે ઘણું કહેવામાં આવ્યું છે. એલોવેરાની ઘણી પ્રજાતિઓ ભારતના વિવિધ ભાગોમાં જોવા મળે છે. મુખ્યત્વે બે જાતિઓનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે. જો તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે, તો તમારે એલોવેરા જેલમાં હળદરનો પાવડર નાખો.

Image Source

તેને ગરમ કરો અને જ્યાં દુખાવો થતો હોય ત્યાં બાંધી દો. તમારો માથાનો દુખાવો થોડીવારમાં અદૃશ્ય થઈ જશે તમે એલોવેરા ના ઔષધીય ગુણો થી આંખના રોગની સારવાર કરી શકો છો. જો એલોવેરા જેલ આંખો પર લગાવવામાં આવે તો આંખોની લાલીમા પૂરી થાય છે. તે વિષાણુ થી થતી આંખની બળતરા એટલે કે વાયરસથી થતાં વાયરલ કંજકટીવાઇટિસ માં ફાયદાકારક છે.

Image Source

તમે એલોવેરાના પલ્પ પર હળદર નાંખી ને તેને થોડું ગરમ ​​કરો, તેને આંખો પર બાંધો જેથી તમને  આંખોના દુખાવામાં રાહત મળશે. એલોવેરા કાનના દુખાવામાં પણ રાહત આપે છે. એલોવેરાનો રસ થોડો ગરમ કરો, કાનની બીજી બાજુ એ કાનમાં થોડા ટીપાં નાંખવા થ્હી કાનના દુખાવામાં રાહત મળે છે. એલોવેરાના ઔષધીય ગુણધર્મો પણ ઉધરસ અને શરદીને દૂર કરી શકે છે.

Image Source

તે તમને પેટના રોગોથી પણ રાહત આપશે. એલોવેરાના પલ્પને પેટ પર બાંધવા થી પેટ ની ગાંઠ બેસી જાય છે. આ ઉપચારની મદદથી આંતરડામાં એકઠું થતું સ્ટૂલ પણ સરળતાથી બહાર આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment