બંધ દરવાજામાંથી એકબીજાને ઘુરતા હતા કૂતરાઓ, દરવાજો ખોલતાં જ થયું કઈક આવું જુઓ વિડિઓ

Image Source

સોશિયલ મીડિયા પર  બે કૂતરાઓના જઘડાં નો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બંધ દરવાજો જોઇને કૂતરાઓ એક બીજા ને ઘૂરતા  હતા.

સોશ્યલ મીડિયા પર, બે કૂતરાઓની લડતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. બંધ દરવાજો જોઇને કૂતરાઓ એક બીજા ને ઘૂરતા હતા. દરવાજો ખોલતાંની સાથે જ આ દ્રશ્ય જોવા મળ્યું. દરવાજો ખોલતાંની સાથે જ તેઓ એકબીજાને જોઈ શાંત થઈ ગયા. પછી દરવાજો બંધ કર્યા પછી તે ફરી થી ઘૂરવા લાગ્યા. આઈએએસ અધિકારી અવનીશ શરણે આ મજેદાર વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે બે કૂતરાઓ દરવાજાની આર-પાર ઉભા છે. તેઓ ગુસ્સે થી  એકબીજાને જોતા હતા.અને ઘૂરતા હતા. દરવાજો ખોલતાં જ તે શાંત થઈ ગયા. એવું લાગતું હતું કે તેઓ લડી રહ્યા ન હતા. પછી દરવાજો બંધ થતાંની સાથે જ તેઓ ફરીથી ઘૂરવા લાગ્યા.

વીડિયો શેર કરતી વખતે આઈએએસ અધિકારી અવનીશ શરણે કેપ્શનમાં લખ્યું છે, ‘આ દિવાલ કાયમ માટે દૂર કરો.’

આ વિડિઓ ને હમણાં જ  શેર કરવામાં આવ્યો હતો, જેના અત્યાર સુધીમાં હજારો  વ્યૂઝ થઈ  ચુક્યા છે, સાથે સાથે હજારથી વધુ લાઈક્સ અને રિ-ટ્વીટ્સ થઈ ગયા છે. લોકોને આ વીડિયો ખૂબ ગમ્યો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment