🚆ટ્રેનમાં હવે બાળકોને સુવડાવાની ચિંતા થઈ દૂર, ભારતીય રેલવે દ્વારા મહિલાઓને આપવામાં આ ખાસ સુવિધા

ભારતીય રેલવે દ્વારા નાના બાળકો સાથે યાત્રા કરી રહેલી મહિલાઓ માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. બાળકો સાથે સફર કરી રહેલા યાત્રીઓ માટે યાત્રાને વધુ આરામદાયક બનાવવાના ઉદ્દેશથી રેલવે દ્વારા પ્રાયોગિક ધોરણે લખનૌ મેલના નીચલા બર્થ માં ફોલ્ડ કરી શકાય એવું ‘ બેબી બર્થ ‘ લગાવવામાં આવ્યું છે. Image Source ફીડબેકના આધારે તૈયાર કરવામાં … Read more

જો તમે કેદારનાથ જઈ રહ્યા છો તો ભૂલથી પણ ન કરશો આ ભુલો, પડી શકે છે ભારે

કેદારનાથ ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે અને એવામાં હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ જઈ રહ્યા છે. આવો જાણીએ કેદારનાથ ધામ જવાનો યોગ્ય સમય અને યાત્રા દરમિયાન તમારે શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ નહીં અને તેની સાથે જ જાણીએ કેદારનાથ ધામ યાત્રા થી જોડાયેલી અમુક સામાન્ય જાણકારી. કેદારનાથ મંદિર હિન્દુઓના મુખ્ય … Read more

👉સુંદર પહાડો, શાંતિ અને સુકૂનનુ સરનામુ એટલે ઉટી, એકવાર જરૂર ટ્રીપનો પ્લાન કરો

દક્ષિણ ભારતમાં સ્થિત ઊટી ફરવા માટે ખૂબ જ જાણીતી જગ્યા છે. તમિલનાડુના આ હિલ સ્ટેશનના પહાડો, ઝરણા અને હરિયાળી મન મોહી લે છે. જાણો અહીંયા કઈ જગ્યા વિશેષ છે. Image Source ઉટી તળાવ – બ્રિટિશ સમયમાં આ તળાવને 1824 માં બનાવવામાં આવ્યું હતું. લગભગ 65 એકર વિસ્તારમાં ફેલાયેલું તળાવ હરિયાળી થી ઘેરાયેલું છે, અને અહીંયા … Read more

રામ લક્ષ્મણ ઝૂલો છોડો, ઋષિકેશમાં પર્યટકોએ શોધી એક નવી જગ્યા, જેને જોઈને દિમાગ થઈ જશે તરોતાજા.

Image Source ઋષિકેશ આધ્યાત્મિક મંદિરો માટે તો જાણીતું છે પરંતુ અહીંયાં એક ધોધ પણ છે. જેનું નામ પટના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો આજે અમે તમને આ લેખમાં એ ધોધ વિશેની રોચક માહિતી જણાવીશું. પટના વોટરફોલ ઋષિકેશનો એક લોકપ્રીય ધોધ છે. અહીંયા પ્રકૃતિપ્રેમી સૌથી વધુ આવવાનું પસંદ કરે છે. તમે પણ વિચારતા હશો કે … Read more

🚄ભારતના કેટલાક એવા ટ્રેન રૂટ વિશે જાણો, જે લઈ જાય છે સીધા બીજા દેશ અને તે પણ થોડા જ કલાકોમાં

ટ્રેન પરફેક્ટ પરિવહન માધ્યમો માથી એક છે. આ વાહનવ્યવહાર ફક્ત તમને પ્રકૃતિથી વાકેફ જ નથી કરતું, પરંતુ બેઠા બેઠા તમે મૂવી જોવા, નવલકથાઓ વાંચવા જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો. જો કે તમને ભારતમાં જ ફરવા માટે ઘણી ડોમેસ્ટિક ટ્રેનો મળશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં કેટલીક એવી આંતરરાષ્ટ્રીય ટ્રેનો છે જેના રૂટ … Read more

🚅આ ગરમીમાં કરો અંદમાનની યાત્રા, IRCTC લઈને આવ્યું છે આ શાનદાર પેકેજ, માત્ર આટલું છે ભાડું

જો તમે ઓગસ્ટ મહિનામાં ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો IRCTC તમારી માટે ખૂબ જ ખાસ અને મહત્વનું પેકેજ લઈને આવ્યું છે. IRCTC આ પેકેજ ના આધાર પર તમને ભારતના ખૂબ જ સુંદર આઈલેન્ડ અંદમાન ફરવાનું ચાન્સ આપી રહ્યું છે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે IRCTC દેખો અપના દેશ અંતર્ગત અંદમાન એમરાલ્ડ પેકેજ … Read more

ખૂબ જ સુંદર છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, ગરમીની ઋતુમાં પણ તમે કરી શકો છો ત્યાં જન્નત નો અનુભવ

Image Source સાપુતારા પશ્ચિમી ઘાટમાં ગુજરાતના ડાંગ જિલ્લાનું એક ખુબ જ સુંદર હિલ સ્ટેશન છે, આ જગ્યા પોતાના હરિયાળી વાળા જંગલો પહાડો ઝરણા માટે ખૂબ જ જાણીતી છે. સાપુતારા ગુજરાતમાં ફરવા માટેની સૌથી સારી અને ખાસ જગ્યાઓમાંથી એક છે, આ જગ્યા પોતાના પર્યટકોના આકર્ષણનું અને પ્રાકૃતિક સુંદરતાથી દર વર્ષે લાખો પર્યટકોને આકર્ષિત કરે છે. આ … Read more

ઉનાળામાં શાંતિપૂર્ણ રજાઓ ગાળવા માટે ફરવા જઈ રહ્યા હોય તો આ હિલ સ્ટેશને ન જવું, નહિતર પસ્તાઈ શકો છો!!

Image Source દિલ્હી એનસીઆર ના તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગરમીના કહેરથી બચવા અને શાંતિની પળો વિતાવવા માટે લોકો ફેમસ હિલસ્ટેશન તરફ પ્રયાણ કરી રહ્યા છે. દિલ્હી એનસીઆર મા રહેનારાઓ માટે શિમલા, મનાલી અને ધરમશાળા જેવા હિલસ્ટેશન હંમેશાથી તેઓની ફસ્ટ ચોઇસ રહેલ છે. આ કારણે જ ગરમી વધતા જ આ સ્થળો પર … Read more

🇮🇳મે મહિનામાં ફરવા માટે જ ખૂબ જ અદભુત છે ભારતની આ જગ્યાઓ, 5000 રૂપિયામાં પૂરુ થઈ જશે તમારી શાનદાર ટ્રીપનું સપનું

કોણ કહે છે કે યાત્રા કરવી ખૂબ જ મોંઘી હોય છે? માત્ર એટલા માટે જ કે તમારી પાસે ફરવા જવા માટે રૂપિયા નથી, તેનો અર્થ એ નથી કે તમે કોઈ સારી જગ્યા ઉપર ફરી શકતા નથી. જો તમે આ મહિનામાં કરવા માટે એવી જગ્યા શોધી રહ્યા છો જે ખૂબ જ સુંદર હોય અને ત્યાં જવા … Read more

⛰દક્ષિણ ભારતમાં આવેલા 8 ખૂબજ સુંદર હિલ સ્ટેશન આપશે તમને ઉનાળાની ગરમીમાં ફરવાની મજા

Image Source વર્તમાન સમયનું વાતાવરણ ખૂબ જ ગરમી વાળુ છે તેથી ઠંડક મેળવવા અને આ ઋતુમાં બાળકોને વેકેશન હોવાના કારણે લોકો ફરવા જવાનું વિચારતા હોય છે, અને બાળકોની પરીક્ષા સમાપ્ત થઇ ગયા બાદ કરવા જવાનો પણ તેઓ પ્લાન બનાવે છે, પરિવાર અથવા મિત્રોની સાથે ફરવા જવાની સંપૂર્ણ મજા જો તમે લેવા માંગો છો તો દક્ષિણ … Read more