૫ વર્ષની માસુમ છોકરી બની માં, જ્યારે પૂછ્યું કે પિતા કોણ છે તો… 😱😱😱

આજે અમે તમને એવી ખબર વિષે જણાવશું કે સાંભળીને તમને પણ વિશ્વાસ નહિ થાય. આ ખબર 5 વર્ષની એક નાનકડી છોકરીની છે જે હજી સરખી રીતે ચમચી પણ નથી પકડી શક્તિ પણ આ બિચારી નાની છોકરીને તેના બાળકના ડાયપર બદલવા પડે છે. ઢીંગલા ઢીંગલીની સાથે રમવાની ઉમરમાં આ નાની છોકરી પોતે માં બની ગઈ છે.

આ એક ૫ વર્ષની છોકરીની કહાની છે જેનું નામ લીના છે અને જેનો જન્મ ૨૭ ડીસેમ્બર ૧૯૩૩ માં પેરુ દેશ માં થયો હતો. તમારી જાણકારી માટે બતાવીએ કે લીના એક બીમારીથી ગ્રસ્ત હતી જેનું નામ પરકોસીય્સ પૂબરટી છે. આ બીમારીમાં માણસનું શરીર સમય પહેલાજ વિકસિત થવા લાગે છે. આ બીમારીના કારને લીના ના ગુપ્તાંગો સમય પહેલાજ વધવા લાગ્યા, જેના કારને લીનાને ૮ મહિનામાંજ પીરીય્ડ્સ પણ આવાના શરુ થઈ ગયા.

૪ વર્ષની ઉમર સુધીતો લીનાના બ્રેસ્ટ પણ બરાલીનાને શું થઈ રહ્યું છે. પેહલા લાગ્યું કે કદાચ લીનાને ટ્યુમર થયું હશે. પ જ્યારે ડોક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોકટરે કહ્યું કે લીના માં બનવાની છે. ડોક્ટરબર આવી ગયા હતા.

જયારે લીના ૫ વર્ષની હાઈ ત્યારે તેનું પેટ મોટું થવા લાગ્યું જેને જોઈ તેની માતા પરેશાન થઈ ગઈ. તેની માને ભાન ના પડી કે પાસે જયારે લઈ ગયા ત્યાં સુધીતો લીના ૮ મહિના પ્રેગનેન્ટ હતી. ડોકટરે સલાહ આપી કે આ બાળક થવા દો અત્યારે કશું કરી શકાય એમ નથી ત્યાર બાદ લીને ૧૪ મેં ૧૯૩૯ ના રોજ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. આ સાચેજ કુદરતનો ચમત્કાર છે કે લીના મધર્સ દે ના દિવસેજ માં બની.

જયારે પણ લીનાને તેના બાળકના પિતા કોણ હોવાનું પૂછવામાં આવતું તે હમેશા ખામોશ થઈ જતી. જોકે આ સંબંધિત લીનાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી પણ કોઈ સબુત ન મળવાથી તેના પિતાને છોડી દીધા હતા. ત્યાર બાદ લીનાના બાળકના પિતા કોણ છે અને ક્યાં છે એ સવાલ ત્યાજ બંધ થઈ ગયો હતો.

ALL IMAGE CREDIT : GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment