ગિલોયનું સેવન કરવાથી આપણા શરીરને મળે છે અણધાર્યા લાભ….બધાજ લાભ વીશે જાણીને તમને પણ ઘણી ખુશી થશે…

Image Source

આયુર્વેદની શોધ ભારતમાં થઈ હતી. અને આજે પણ લોકો ભારતમાં આયુર્વેદ પર ભરોસો રાખે છે. સાથેજ લોકો ઘરેલું નુસ્ખા પહેલા અજમાવે છે. અને ડૉકટર પાસે દવા લેવા પછી જતા હોય છે. આયુર્વેદમાં ગુલાયને ઘણી ગુણકારી મનાવમાં આવી છે. અને તેનું સેવન કરવાથી આપણા શરીરને અણધાર્યા લાભ મળતી હોય છે. જેથી આજે અમે તમને ગીલોય વીશે સંપૂર્ણ માહિતી આપીશું સાથે તેના દ્વારા આપણા શરીરને કેટલા અને કેવા કેવા ફાયદાઓ થતા હોય છે. તે વીશે પણ તમને સમગ્ર માહિતી આપીશું.

શું છે ગિલોય

ગિલોય એક પ્રકારમી આયુર્વેદિક દવા છે. જેને પાદડા અને તેના થડમાંથી બનાવામાં આવે છે. ખાસ કરીને લોકો શરદીમાં અને ખાંસી તઈ હોય ત્યારે ગિલોય લેતા  હોય છે. અને તેના સેવનને કારણે આપણા શરીરમાં રહેલી બિમારી પણ દૂર ભાગતી હોય છે.

Image Source

કેવી રીતે સેવન કરશો

આયુર્વેદના નિયમો અનુસાર ગિલોયનું સેવન ક્યાતો તમે તેનું ચૂર્ણ ફાંકીને કરી શકો છો. જેથી તમને ફાયદો મળી રહેશે સાથેજ તેનો રસ પણ નીકાળીને તમે તેનું સેવન કરી શકો છો. આ સીવાય માર્કટમાં ગિલોયની કેપ્સૂલ પણ મળે છે. જે કેપ્સૂલ તમને ફાંવે તો તમે ગળી શકો છો. અને સાથે બજારમાં ગિલોયનો રેડિમેડ પાવડર પણ મળી આવે છે.

તાવથી છૂટકારો

કોરોના કાળમાં ખાસ કરીને આપણાને જ્યારે તાવ આવે ત્યારે આપણે ગભરાઈ જઈએ છે. સાથેજ અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે. જેના કારણે આપણા શરીરમાં ફેરફાર જોવા મળે છે. પરંતુ આપને જણાવી દઇએ કે તાવ આવે ત્યારે ગિલોય ઘનવટી તાવ સામે એકદમ સચોટ ઉપાય છે. કારણકે તેના કારણે તાવ દૂર ભાગે છે.

ડેન્ગ્યુંથી છૂટકારો મળશે

જો તમને ડેન્ગ્યુંન તાવ આવ્યો હશે તો પણ તમને ગિયોલ થી રાહત મળી રહેશે. કારણકે તેમા એવા ગુણ ભરેલા હોય છે. કે જેના કારણે તમારા શરીરમાં રોગ પ્રતિકારખ શક્તિ તો વધશેજ સાથેજ તમારા શરીરમાં અન્ય જે પણ પ્રોબલેમો છે તે પણ દુર થશે.

કોરોનાથી બચવા સચોટ ઉપાય

જે રીતે અગાઉના ફાયદાઓમાં અમે વાત કરી કે ગિલોયના સેવનના કારણે તમને તાવ જેવી સમસ્યામાંથી છુટકારો મળી રહેતો હોય છે. તેમ કોરોનાના તાવથી પણ તમને છૂંટકારો મળી રહેશે. સાથેજ ગિલોયના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જેથી કરીને કોરોનાને લઈને અન્ય જેટલા પણ લક્ષણો છે તે લક્ષણો સામે પણ આપણાને ફાયદો થાય છે.

પાચનતંત્રમાં સુધારો

ગિલોયનું સેવન કરવાથી જો તમને ગેસ કે એસિડીટી જેવી સમસ્યા હશે તો તેનાથી પણ તમને છૂંટકારો મળી રહેશે. કારણકે તેમા એવા તત્વો રહેલા હોય છે. જેના કારણે આપણું પાચન તંત્ર મજબૂત થતું હોય છે. જેથી તમે ગેસ અને કબજિયાત જેવી સમસ્યા છે તો તમે પણ ગિલોયનું સેવન કરી શકો છો. જેથી તમને તે સમસ્યાથી રાહત મળશે અને તમારું પાચતતંત્ર પણ મજબૂત થશે.

આંખો માટે પણ ફાયદાકારક

ગિલોયના પત્તાઓને પાણીમાં બોળી રાખીને તે પાણીને ઠંડુ દવા દેજો. અન બાદમાં કે પાણી તમારી આક ર લગાવજો. આ સીવાય મધમાં પણ ગિલોયને નાખી શકો છો. અને તેની પેસ્ટ બનાવીને પણ આંખની નીચે લગાવી શકો છો. જેના કારણે તમારી આંખની નીચેના ડાર્ક સર્કલતો દૂર થશે. સાથેજ તમારી સ્કીન પણ પહેલા કરતા ઉજળી જોવા મળશે…

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: Ronak Bhavsar

Leave a Comment