ટ્રેનમાં જગ્યા ન મળી તો અપનાવ્યો આ યુનિક ઉપાય, પરંતુ નસીબ જ ખરાબ નીકળ્યુ, જુઓ હસીને લોટપોટ કરતો મજેદાર વિડિયો

લોકોથી ખચોખચ ભરેલી ટ્રેનના જનરલ ડબ્બાની જબરજસ્ત ભીડથી તો તમે બધા જ વાકેફ હશો, હાલત તો ત્યારે ખરાબ થઈ જાય છે જ્યારે બેસવા માટે સીટ પણ મળતી નથી, અમુક લોકો તો ઉભા ઉભા જ સંપૂર્ણ સફર પાર કરે છે અને અમુક લોકો જમીન ઉપર બેસી જાય છે એવામાં અમુક લોકો એવા પણ હોય છે કે જે પોતાનું કામ પાર કરવા માટે જુગાર કરે છે, અને એવી પરિસ્થિતિમાં અમુક લોકો ખૂબ જ અજીબો-ગરીબ જુગાડ કરે છે અને એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને હસી-હસીને પેટ માં દુખાવા માંડશે.

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેનમાં યાત્રા કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ વ્યક્તિને બેસવા માટે સીટ મળતી નથી અને તેને પોતાની ઉપરની બે સીટ ની વચ્ચે એક ચાદર બાંધી, જેનાથી તે તેમાં બેસી શકે તથા સુઈ શકે.

અને આ વ્યક્તિનું આ જુગાડ જોઈને તમે પણ કહી ઉઠશો કે વ્યક્તિ તો ખૂબ જ ઈનોવેટીવ છે, પરંતુ તેની વચ્ચે ચાદર એક બાજુ ની સીટથી ખુલી જાય છે અને તે વ્યક્તિ ધડામ કરીને નીચે પડી જાય છે, અને તેનો જુગાડ ફેલ થઈ જાય છે. અને તે વ્યક્તિ હાંસીને પાત્ર બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by BKS [50k🎯]💪😤 (@memes.bks)


આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ના પેજ ઉપર શેર કરવામાં આવ્યો છે અને વિડિયો ના કેપ્શન માં લખવામાં આવ્યું છે કે “”એટલો પણ જુગાડ યોગ્ય નથી ભાઈ””, અને આ વીડિયોને ખૂબ જ ફની રીતે એડિટ પણ કરવામાં આવ્યો છે વિડીયો ની સાથે સાથે કૈલાશ ખેર ન્યુ સોંગ કરલે જુગાડ મૂકવામાં આવ્યું છે વીડિયોને અત્યાર સુધી ઘણા બધા લોકોએ જોયો છે અને ત્યાં જ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વિડીયો ઉપર ફની ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

Leave a Comment