સાપ્તાહિક અંક જ્યોતિષ: 7 થી 13 સપ્ટેમબર માં મળશે આ મૂળાંક ના લોકો ને ખુશખબર..

તમે પણ જુઓ તમારી માટે કેટલુ ભાગ્યશાળી છે આ અઠવાડિયુ

Image Source

અંકો નો યોગ અને ગ્રહો નો સયોગ મળી ને તમારા મૂળાંક માં ફેરબદલ થવાના છે. કેટલાક મૂળાંક માટે આ અઠવાડિયુ લાભદાયી અને સુખમય રહેશે, તો કેટલાક મૂળાંક માટે તે હાનિ આપનારું પણ બનશે.’

મૂળાંક 1: કાર્યક્ષમતા તેના ચરમ પર હશે.

Image Source

પ્રારંભ ના બે દિવસ તમારી માટે અનુકૂળ રહેશે. અઠવાડિયા ના પ્રારંભ ના આ દિવસ નો લાભ લો. અને કાર્ય સિદ્ધ કરો. તમારા થી મોટા અધિકારી થી તમને પ્રસંશા મળશે અને તમારી કાર્ય શક્તિ પણ વધશે. સંતાન તરફ થી થોડી પરેશાનીઓ આવી શકે છે.

મૂળાંક 2: સ્વાસ્થ્ય નું ખાસ ધ્યાન રાખવું.

Image Source

એક સાથે વધુ કામ કરવાની વૃતિ તમને માનસિક રીતે હેરાન કરી શકે છે.  જેના લીધે તમે કઈ પણ સારું કામ નહીં કરી શકો. જરુરી છે કે કોઈ એક કામ માં એકાગ્ર થઈ ને તે કામ પતાવું. ઘૂટણ નો દુખાવો જેવી સ્વાસ્થ્ય લક્ષી હેરાનગતિ તમને અઠવાડિયા ના અંત માં થઈ શકે છે.

મૂળાંક 3: સંતાન પાસે થી સારા સમાચાર મળશે.

Image Source

કરિયર માટે ની સ્પર્ધા તમને માનસિક રીતે અસ્ત વ્યસ્ત કરી દેશે. એટલે જરુરી છે કે આ અઠવાડિયા માં મન ને સ્થિર રાખી ને કામ પૂરું કરવું. આર્થિક રીતે કોઈ ની પર ભરોશો ન રાખવો.

મૂલાંક 4 : વ્યપારીઓ માટે ખાસ રહેશે આ અઠવાડિયુ

Image Source

આ અઠવાડિયુ વ્યાપારીઓ માટે રહેશે ખાસ. દાંપત્ય જીવન માં થતી નાની નાની વાતો થી મન અસ્થિર થઈ જશે. સ્નાયુ તંત્ર થી જોડાયેલ સમસ્યા તમને આખું અઠવાડિયુ હેરાન કરશે.

મૂળાંક 5: સર્વોતમ સમય સાબિત થશે.

Image Source

આ અઠવાડિયા માં તમારી મોટા માં મોટી સમસ્યા ઓ નું નિવારણ આવશે. શુક્રવાર અને શનિવાર નો દિવસ ખૂબ જ ઉત્તમ ગણાશે. આવા સમય નો લાભ લઈ લો. આ અઠવાડિયા માટે સૂર્યમંત્ર નો જાપ કરવો સારો રહેશે.

મૂળાંક 6: કઈક સારા સમાચાર મળશે.

Image Source

આ અઠવાડિયુ જીવન વ્યાપન સુખ સુવિધાઓ થી ભરપૂર રહેશે. મોટા officers અને ખ્યાતિ નામક વ્યક્તિ  ને મળવાનું થશે. જે વિધ્યાર્થી નિરાશ થઈ ગયેલ હોય તેમને સારા સમાચાર મળશે.

મૂળાંક 7: મિત્રો અને પરિવાર તરફ થી સહયોગ મળશે.

Image Source

તમારી મહત્વાકાંક્ષા આ અઠવાડિયે પૂરી થઈ જશે.ગુરુવારે સ્વાસ્થ્ય સંબધી સમસ્યાઓ થઈ શકે છે, સતર્ક રહેવું. પ્રેમ સંબંધ માં પણ લાભ થઈ શકે છે.

મૂળાંક 8: આર્થિક લાભ થશે.

Image Source

આ અઠવાડિયા માં મહત્વ પૂર્ણ વ્યક્તિ ના સંપર્ક માં આવતા જ આર્થિક લાભ થઈ શકે છે. સંઘર્ષ માં તમારા શત્રુ નો પરાજય થશે. નસ- નાડી થી જોડાયેલ સમસ્યા તમારા શરીર ની સાથે તમારા મન ને પણ ખિન્ન કરી દેશે. શનિવાર ના દિવસે કાલી માંતા ના મંદિરે શ્રીફળ વધેરવું સારું રહેશે.

મૂળાંક 9: અનુકૂળ માહોલ નો લાભ લેવો.

Image Source

પ્રારંભ ના બે દિવસ તમારી માટે ખૂબ જ અનુકૂળ છે. આ અનુકૂળ માહોલ નો લાભ લેવો. તંતરોક્ત દેવી સૂક્તમ નો પાઠ કરવો જેથી બધી જ બાધા ઓ દૂર થઈ જશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment