તારક મહેતા… પ્રખ્યાત જીલ મહેતા એ શો કેમ છોડી દીધો હતો, જાણો હાલના દિવસોમાં તે ક્યાં છે અને કેવી છે તેની જીવનશૈલી

Image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને બાર વર્ષથી વધુ થઈ ગયું છે.આ ૧૨ વર્ષોમાં આ શોના લગભગ બધા જ પાત્રો એ દર્શકોના હૃદયમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. પછી ભલે તે જેઠાલાલ, દયાબેન, ભીડે, કોમલ ભાભી, રોશન ભાભી કે બબીતાજી હોય આ બધા દર્શકો ની ખૂબ પ્રશંસા કરે છે. ગોકુલધામ ના સભ્યોમાં એક ટપુસેના. ટપુસેના ને કોઈ નાની ઉંમરના દર્શક જ નહીં પરંતુ મોટી ઉંમરના પણ ખૂબ સારી રીતે જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

ટપુસેના ની એક ખાસ સભ્ય એટલે કે સોનુ ભિડે ના પાત્રને આજ સુધી બધાએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. જોકે, સોનુ ના પાત્રમાં અત્યાર સુધી માં ઘણા કલાકારોને બતાવવામાં આવ્યા છે પરંતુ આજે પણ જીલ મહેતા લોકોના હૃદય પર રાજ કરી રહી છે. તેમના ચાહકો આજે પણ જાણવા માગે છે કે ઝીલ એટલે કે સોનુએ શો કેમ છોડ્યો હતો.

અધ્યયનને સમય આપવો હતો-

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

સોનુ એટલે કે જીલ મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થતાની સાથે જ એક અભિનેતા તરીકે ઉદ્યોગમાં પગ મૂક્યો હતો. ત્યારબાદ જીલ ચાર વર્ષ સુધી આ શો નો ભાગ રહી. આ દરમિયાન તેને દર્શકો પાસેથી ઘણો પ્રેમ પણ મળ્યો અને તેના માટે આ પ્રેમ આજે પણ અકબંધ છે. તમને જણાવી દઈએ કે જિલે શો એટલા માટે છોડ્યો હતો કેમકે તે દરમિયાન તેની દસમા ધોરણની પરીક્ષા લેવાની હતી. સાથે એ પણ જાણી લો કે તેમણે આટલા વ્યસ્ત શેડ્યુલ મા પણ દસમામાં ૯૦ ટકાથી વધારે ગુણ મેળવ્યા હતા.

હાલમાં એમબીએ ની વિદ્યાર્થી છે –

Image source

મીડિયા રિપોર્ટ્સ મુજબ જીલ ને અભ્યાસનો શોખ છે. તેથી તેમણે હાલમાં પણ અભ્યાસ કરવાનું છોડ્યું નથી. તમને જણાવી દઈએ કે એવું જાણવામાં આવી રહ્યું છે હાલમાં જીલ એમબીએ કરી રહી છે. આ પહેલા તેમણે બીબીએ કર્યું છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની શોખીન છે –

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

જીલ મહેતા અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનો ખૂબ શોખ છે. તે ઘણીવાર પોતાની ફોટો પણ પોસ્ટ કરે છે. તેમના ચાહકો આજે પણ ખૂબ પસંદ કરે છે અને સતત તેના ઉદ્યોગમાં આવવાના સમાચાર ને શોધતા પણ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *