શિયાળામાં ત્વચાની સંભાળ માટેના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જાણો.

પાણી પીવું: ઘણીવાર પૂરતી ઊંઘ લીધા પછી પણ તમારો ચેહરો સવારે થાકેલો અને ઉતરેલો દેખાય છે. તેથી જો તમે સવારથી સાંજ સુધી તમારી ત્વચા પર કુદરતી ચમક લાવવા ઈચ્છો છો, તો તમારે રાત્રે એક નાનકડી રીત અજમાવવી પડશે. રાત્રે સુવા થી અડધો કલાક પહેલા એક ગ્લાસ પાણી પીવું. આ ઉપરાંત, ઉપર જણાવેલા હોઠોને નરમ બનાવવા … Read more

ચહેરો ધોતા પહેલા આ 8 ખાસ વાત રાખો હંમેશા યાદ

Image Source તમે દરરોજ ‘ફક્ત ગુજરાતી’ ફેસબુક સાથે એક કરતા વધારે આર્ટિકલ વાંચતા હશો. અને આજે પણ આ આર્ટિકલ ફક્ત ગુજરાતીના પેજ પરથી જ વાંચી રહ્યા છો. આજનો આર્ટિકલ વધુ જાણકારી આપે એવો છે પણ તમે ટાઈટલ જોઇને એવું સમજતા હશો કે વળી મોં ધોવામાં શું ખાસ હોય? તો મિત્રો તમને જણાવી દઉં કે આજના … Read more

ચેહરા પર થતા ખીલથી છુટકારો મેળવવા માટેના કેટલાક સરળ ઉપાયો વિશે જાણો.

ખીલની સમસ્યા છોકરીઓની ત્વચા સંબંધિત એક સામાન્ય સમસ્યા છે, પરંતુ કોઈ ખાસ પ્રસંગના દિવસે તમારા ચેહરા પર ખીલ દેખાય, તો આ સરળ ઉપાયોથી છુટકારો મેળવો. ગરમ પાણી: એક ટુવાલ લો અને તેને ગરમ પાણીમાં નાખો, પછી ટુવાલ માના પાણીને નીચવીને તમારી ખીલ વાળી જગ્યા પર રાખો. મૂળ રૂપે તે તમારા ચેહરાના છિદ્રોને ખોલી દે છે. … Read more

કેળા ની છાલ ત્વચા અને વાળ માટે છે ફાયદાકારક

કેળાની છાલ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. Image Source કેળાનો ઉપયોગ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક છે. સામાન્ય રીતે લોકો ઘણી વાર   સુંદરતા વધારવા માટે કેળા નો ઉપયોગ કરે છે, પરંતુ કેળાની છાલ કાઢી ને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે … Read more

ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે મધ, જાણો તેના 7 અદભુત ફાયદાઓ

તમારી ત્વચા માટે મધ એક અમૂલ્ય વરદાન છે. તો ચાલો જાણીએ મધના સાત આશ્ચર્યજનક ફાયદાઓ વિશે: ૧. સ્કિન મોઈશ્ચરાઈઝર: મધ એક ઉતમ સ્કિન મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. કંડીશનર રૂપે તે ત્વચાને અંદરથી કોમળ બનાવવામાં મદદ કરે છે. મધને તમે એક મોઈશ્ચરાઈઝર માસ્ક રૂપે ઉપયોગ કરી શકો છે. તેના માટે થોડી માત્રામા મધ લઈને હળવા હાથથી … Read more

જાણો કેવી રીતે સરસવના તેલ સાથે જોડાયેલો આ ઉપાય વાળને ખરતા ઓછા કરી શકે છે

સરસવના તેલ સાથે આ બે વસ્તુઓ ભેળવીને વાળમાં લગાવવાથી તમારા વાળનું ખરવું ઓછું થઈ શકે છે અને તમને આ હેર કેર રૂટિન ને ફોલો કરવામાં વધારે સમય પણ નહીં લાગે. Image Source વાળની સુંદરતા માટે સરસવનું તેલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે. સરસવનું તેલ સૌથી સરળતાથી મળી આવતું એક બહુ ઉપયોગી તેલ છે જેને … Read more

શિયાળા માં વધુ ડ્રાય થઈ રહ્યા છે વાળ તો આ રીતે લગાવો મહેંદી

જો તમારા વાળ વધુ ડ્રાય થતાં જાય છે તો તમારે પણ મારા જેમ વાળમાં આ ખાસ ‘હિના હેર માસ્ક’ લગાવવું જોઈએ. Image Source વાળમાં મહેંદી લગાવવાનો રિવાજ ઘણો જૂનો છે. મહેંદી ફક્ત વાળનો રંગ જ નહીં પરંતુ મેંદીથી કન્ડિશનિંગ સારું થાય છે. જો કે, મહેંદી લગાવવાથી ઘણા લોકોના વાળ સુકાઈ જાય છે. પરંતુ, જો તમે … Read more

લીમડા ના પાનથી બનાવો ફેસ પેક અને દૂર કરો પિંપલ અને ઓઈલી સ્કીન

શિયાળામાં ઓઈલી સ્કીન વાળા લોકોને પિમ્પલ્સ, બ્લેકહેડ્સ,  જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આટલું જ નહીં, ઓઈલી સ્કીન ને કારણે ચેપ લાગવાનું જોખમ પણ છે. જો કે છોકરીઓ આ માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે,  પણ તેનો વધુ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે આવા કેટલાક … Read more

આ ટિપ્સ થી પસંદ કરો લગ્ન માંટે ના હેર કટ અને હેર કલર

જો તમે લગ્ન માં નવા હેર કટ અને હેર કલર માંટે વિચારી રહ્યા છો તો અહી આપેલ ટિપ્સ જરૂર થી ફોલો કરો. Image Source લગ્ન ના દિવસે ખૂબસૂરત દેખાવું ખૂબ જ જરુરી હોય છે અને તેમા પણ તમારી હેર સ્ટાઇલ પણ એક દમ અનોખી હોવી જોઈએ. જો તમારી પાસે ઘણા ઇવેન્ટ્સ હોય તો તમારે એ … Read more

તમારા રૂટિનમાં ઉમેરો ગાજરનો રસ, તમારી ત્વચા ચમકી ઉઠશે

ગાજરના રસનો ઉપયોગ કરીને ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે, ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. Image Source શિયાળામાં ગાજરનું સેવન કરવામાં આવે છે. હલવો અને શાકભાજી સિવાય ગાજરનો રસ શિયાળામાં તંદુરસ્ત ભોજન નો એક ભાગ છે, તેમાં રહેલું પોષણ તમને ઘણી રીતે લાભ આપે છે. આ સિવાય જો તમે ઇચ્છો તો … Read more