નોની ના પાંદડાનો રસ સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી ઓછો નથી, તે આ સાત રોગોથી રાહત અપાવશે
વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ થી ભરપુર નોનીના પાંદડાંનો રસ સોજાને ઓછો કરવામાં અસરકારક હોવાની સાથે પાચન શ્રેષ્ઠ કરવામાં પણ મદદરૂપ છે. Image Source હાલના વર્ષોમાં નોનીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો તરફ બધાનું ઘ્યાન ખેચાયું છે. પરંતુ મોટાભાગે નોનીના વૃક્ષને તેના આકર્ષક પાંદડા માટે ઉગાડવામાં … Read more