કોઇપણ છોકરી તેના બોયફ્રેન્ડને ક્યારેય નથી કહેતી આ દસ મનમાં છુપાવેલા રાઝ..

પ્રેમનો અનુભવ જિંદગીમાં દરેક વ્યક્તિને કરવા જેવો ખરો.. પણ સુખદ અનુભવ કરવા માટે પાર્ટનરને અનુકુળ બનવું જરૂરી છે. છોકરી હોય કે છોકરો બંનેના મનમાં ‘પ્રેમ’ માટે એક અલગ સ્પેસ હોય છે. એમાં છોકરીઓના મનમાં અમુક એવી વાત હોય છે, જે તેના મેલ પાર્ટનરને કહેવા માંગતી હોય છે છતાં જાહેર નથી કરી શકતી. ચાલો, જાણીએ એવા … Read more

છોકરી સાથે વાત કરવામાં શરમ આવે છે? ખુદમાં આવી રીતે આત્મવિશ્વાસ લાવો…

બધાની સામે પડકાર કરનાર વ્યક્તિ છોકરીઓ સામે આવે એટલે મૂંઝાઈ જાય છે અને આગળ શું બોલવું એ ખબર નથી પડતી. વધુ વાંચો આ લેખમાં..  તમારી અવાજમાં દમ હોય, તમે રૂઆબદાર છટાથી વાત કરી શકતા હોય પણ જ્યારે કોઈ છોકરી સાથે વાતચીત કરવાની થાય ત્યારે બોલતી બંધ થઇ જાય છે? છોકરીઓ સાથે વાત કરવામાં શરમ અનુભવાય … Read more

પહેલી વખત સેક્સ કરતા પહેલા અહીં લખેલી છ વાત જાણી લેજો..

બે શરીર થી શરીરનો એકબીજાનો સાથ, બે દિલને એકબીજાની નજીક આવવાની પળ એટલે ‘સેક્સ.’ ફર્સ્ટ ટાઈમ સેક્સ એટલે એ વ્યક્તિના શ્વાસ માત્ર તેના ‘પાર્ટનર’ માટે જ ચાલી રહ્યા હોય છે. એકબીજામાં સાથને આલિંગનથી શરૂ કરીને ચરમસીમાએ પહોંચાડી શકાય છે. અર્થાત્ આ વર્ણન છે બે વ્યક્તિના એન્જોયની પળનું. ‘ફર્સ્ટ ટાઈમ સેક્સ…’  અમે નીચે ખાસ અને સમજવા … Read more

સેક્સ રીલેશનને ‘ફેવીકિક’ જેવો મજબૂત બનાવવા માંગો છો તો આટલું ટ્રાય કરીને જુઓ…

પ્રેમ અને સેક્સ આમ તો અલગ-અલગ મુદ્દા છે પણ એકબીજા સાથે જોડાયેલા છે. આજની ભાગદોડની જિંદગીમાં કોઈ પાસે સમય નથી અને સમય છે તો પ્રેમ નથી. જે કપલ પહેલા એકદમ પ્રેમના નશામાં જીવતા એ લોંગ ટર્મ થતા, જીવનમાં સેક્સ લાઈફની મજા ગુમાવી બેઠા છે.  જો તમારી લાઈફમાં પણ કંઈક આવું બન્યું હોય, લાઈફમાં સ્પાર્ક ખતમ … Read more

દુઃખી મેરેજ લાઈફમાં આ રીતે લાવો સ્પાઈસ તડકો..

ઘણા કપલ્સ એકને એક રૂટીન લાઈફથી જીવતા હોય છે અને તેને સહેજ માત્ર ખુશી મળી જાય તો એ બહુ મોટી લાગે છે. એમ, વિચારવા જેવું છે કે, જો લાંબા સમય સુધી સંબંધને જો રીફ્રેશ કરવામાં ન આવે તો તેને પણ કાટ લાગી શકે છે અને તેના પર ધૂળનું સ્તર થઇ જાય છે. અર્થાત્ પાર્ટનર સાથે … Read more

સર, મારે સેક્સ લાઈફ સુપરહિટ જોઈએ છે તો લવ મેરેજ કરું કે અરેંજ મેરેજ??

દરેક વ્યક્તિનો સેક્સ પ્રત્યેનો અનુભવ અલગ-અલગ હોય છે. સેક્સ એક એવી પ્રક્રિયા છે જેને આજ સુધી કોઈ સંપૂર્ણ રીતે જાણી શક્યું નથી. જેને સેક્સનો થોડો અનુભવ છે એ પણ કહીએ તો સેક્સ વિશે કાંઈ જ જાણતા નથી. જે દરરોજ સેક્સનો આનંદ માણે છે તેને સેક્સનું બધું જ્ઞાન હોય એવું જરૂરી નથી. એવી જ રીતે અમે … Read more

બધી ફીમેલ પાર્ટનર તેના ‘મેલ પાર્ટનર’ને આ ૧૦ ડર્ટી સવાલ જરૂરથી પુછજો…

રીલેશનને સ્ટ્રોંગ બનાવવા માટેના ઘણા રસ્તાઓ છે, જેનાથી બે વ્યક્તિઓ વચ્ચેની પ્રેમગાંઠને મજબૂત બનાવી શકાય. રીલેશનમાં એકબીજાની ફીલિંગ્સને પણ સમજવી જરૂરી છે એથી વિશેષ છે એકબીજા સાથે બધી પ્રકારની વાતોને શેયર કરવી. એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવાથી બે દિલ નજીક આવે છે અને એકબીજાને અંગત રીતે સમજી શકાય છે. એકબીજાના સ્વભાવની જાણકારી સામેસામે પાર્ટનરને હોય તો … Read more

ગર્લફ્રેન્ડને પીરીયડ દરમિયાન આ ૧૦ પ્રકારના સ્વીટ મેસેજ મોકલીને જુઓ…

ફીમેલ પાર્ટનર રોમેન્ટિક મૂડમાં હોય, મેજિકલ મૂડ બનાવવામાં માસ્ટર હોય, હંમેશા ખુશ રહે એવું વ્યક્તિત્વ હોય પણ તેના મંથલી પીરીયડના દિવસો આવે ત્યારે સ્વભાવમાં ફેરફાર તમે નોંધ્યો હશે? આ પરીસ્થિતિ મોટાભાગના પુરૂષોએ અનુભવી હશે. લેડીસને પીરીયોડીક ડે માં ચીડિયાપણું, પેટમાં દર્દ થવું, કમજોરી આવી સમસ્યામાંથી પસાર થવું પડતું હોય છે. પીરીયડના દિવસો દરમિયાન સ્વભાવમાં ઘણો … Read more

કિસ કરવાના એક થી વધુ પ્રકાર છે. શું તમે જાણો છો? આ માહિતીને સેવ કરી લેજો..

અમે બંને એકબીજાની એકદમ નજીક બેઠા હતા અને આંખોમાં નજર પરોવીને વાતો કરતા હતા. એક પળ આવી અમે હાથમાં હાથ નાખીને એકબીજાના સાથને સ્ટ્રોંગલી મહેસૂસ કરતા હતાં અને અમારી વાતોમાં એકબીજા સાથેના પ્રેમ સિવાય કોઈ વિષય હતો જ નહીં. જેમાં અમુક વર્તમાન સમયનો પ્રેમાલાપ અને અમુક ભવિષ્યની ડીઝાઇન પણ હતી. વાતો વાતોમાં ફીલિંગ્સ ક્યારે સ્ટ્રોંગ … Read more

મહિલાઓ પુરૂષ સાથે બોડીના ઇશારાથી કંઈક આવી રીતે સાંકેતિક ફલર્ટીંગ કરે છે…

સામાન્ય રીતે પુરૂષો મહિલાઓ સાથે વધુ ફલર્ટ કરતા હોય એવું માનવામાં આવે છે પણ ફલર્ટીંગના મામલામાં મહિલાઓ પણ કાંઈ પુરૂષ કરતા પાછળ નથી! પુરૂષો શબ્દથી અને વાતચીત દ્વારા ફલર્ટ કરવામાં માસ્ટર હોય છે. એમ, મહિલાઓ પુરૂષોને સેક્સી બોડી સિગ્નલ આપે છે, જે એક પ્રકારનું ફલર્ટીંગ છે. આ રીતે પુરૂષને સિગ્નલ મળે છે કે, મહિલા એ … Read more