આ 6 રાશિવાળા વ્યક્તિમાટે ખૂબ જ લક્કી છે ઓક્ટોબર મહિનો, શનિ દેવની કૃપાથી તમામ ક્ષેત્રોમાં મળશે ફાયદો 

ઓક્ટોબર મહિનામાં શનિદેવ પોતાની જ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે એવામાં જે રાશિ શનિદેવના કારણે તકલીફ વેઠી રહ્યા છે તેમની માટે અનુકૂળ સમય આવશે જાણો કઇ રાશિને શનિદેવનો ફાયદો મળશે.

સપ્ટેમ્બરનો મહિનો સમાપ્ત થઈ ચૂક્યો છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ઘણી રાશિઓ માટે ખુશીની વાત લઇને આવ્યો છે. ઓક્ટોબર મહિનામાં શનિ ક્ષણિક બનવા જઈ રહ્યો છે. 11 ઓક્ટોબર સોમવારે શનિદેવ પોતાની જ રાશિ મકરમાં પ્રવેશ કરશે તેથી તેની તમામ રાશિઓ પર સકારાત્મક અસર દેખાશે.

તમને જણાવી દઈએ કે શનિને એક રાશિથી બીજી રાશિમાં પહોંચતા અઢી વર્ષનો સમય લાગે છે. કારણ કે તે અત્યંત ધીમી ગતિથી ચાલે છે જ્યોતિષ અનુસાર સીધી ચાલ ને માર્ગી કહેવામાં આવે છે પોતાની જ રાશિમાં માર્ગી ચાલ માં ચાલવાનો સીધો અર્થ છે કે અત્યાર સુધી જે રાશિઓને શનિદેવ ના કારણે કષ્ટ સહન કરવું પડ્યું છે તેમની માટે અનુકુળ સમય આવવાનો છે જાણો કઈ રાશિઓ માટે શનિનું ક્ષણિક હોવું શુભ રહેશે.

શનિનો માર્ગ 6 રાશિઓ માટે શુભ છે

મેષ રાશિ

શનિનો માર્ગ થયા બાદ કેરિયરમાં ઉતાર-ચઢાવ ની સ્થિતિ દૂર થશે. કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન હોવાના કારણે રોજગારના નવા અવસર મળશે તેની સાથે જ તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો જ્યોતિષ વિશેષજ્ઞની સલાહ લઇને આ શુભ સમય ઉપર જ શરૂ કરો તેનાથી ખૂબ જ ફાયદો મળશે પરિવારના લોકોની વચ્ચે તમારું માન અને સન્માન વધશે તથા તમારાથી ઘણા બધા લોકો સંતુષ્ટ દેખાશે.

મિથુન રાશિ

નાની સાડાસાતીથી ઝઝૂમી રહેલી આ રાશિને શનિના શુભ હોવાથી ઘણો ફાયદો મળવાનો છે કેરિયરમાં સકારાત્મક પરિણામ મળશે અને ભાગ્ય તમારી સાથે રહેશે તમે જે પણ કામ પૂરા મનથી કરશો તેમાં તમને સફળતા જરૂર થી મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ ફળ આપવાવાળો છે અને તે સિવાય સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. અને જો કોઈ જૂની બીમારી છે તો તે પણ ઠીક થઇ શકે છે. તમારા અટકાયેલા કામ પુરા થશે.

તુલા રાશિ

પરિવારમાં સંબંધમાં સુખદ અનુભૂતિ પ્રાપ્ત થશે. શનિની વિપરીત અસર ઓછી થશે અંદરોઅંદરના સંબંધ ખૂબ જ સારા થશે.કોઈ વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનો સંકેત છે. તમારા પરિવાર અને કામની વચ્ચે યોગ્ય સંતુલન બેસશે.

ધન રાશિ

કોઈ સારી ખબર મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં તમારું માન અને સન્માન વખતે તમારા ભાઈ અથવા બહેન ને સફળતા મળી શકે છે જેનાથી તમને પણ પ્રસન્નતા થશે અને તમારો ભાર ઓછો થશે. વ્યાપારી લોકો માટે આ ખુબ શુભ અવસર છે તે પોતાના વ્યવસાયને વધારી શકે છે. જો તમારે અત્યાર સુધી કોઇપણ સમસ્યાઓના કારણે તકલીફ થઈ રહી હતી તેનું સમાધાન થશે.

મકર રાશિ

શનિ આ રાશિમાં ચાલતો હોવાથી આ સ્થિતિ મકર રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ રાશિના લોકો ધનનો સંચય યોગ્ય રીતે કરી શકશે સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં ખૂબ જ મદદ કરશે. કારોબારમાં લાભ મળશે અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. તમારો તણાવ ખૂબ જ ઓછો થઈ જશે.  તેનાથી તમે ખૂબ જ હળવાશનો અનુભવ કરાવશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોને આધ્યાત્મિકતા અને વલણ વધશે લગ્નજીવનમાં અનુકૂળ બદલાવ આવશે. અને તમારું કાર્ય લોકોને આકર્ષિત કરશે અને તેનાથી તમારો યશ વધશે વ્યાપારમાં સફળતા મળશે. પરંતુ લેણદેણનાઆ મામલામાં ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment