ભારતીય કોસ્ટ ગાર્ડ અલગ જ અંદાજમાં ફરકાવ્યો ત્રિરંગો!

@IndiaCoastGuard

નમસ્કાર મિત્રો આપ સૌનું રસપ્રદ આર્ટીકલ માં હાર્દિક સ્વાગત છે આજનો જે આપણો આર્ટીકલ છે તે વાંચીને તમને ખૂબ જ મજા આવશે. આપણે અવારનવાર સોશિયલ મીડિયા ઉપર કેટલાક વાયરલ વિડીયો જોતા હોઈએ છીએ અને આ વાયરલ વિડિયો જોઈને ઘણી વખત આપણને દુઃખ થતું હોય ઘણી વખત ગુસ્સો આવતો હોય તો ઘણી વખત ખુશી પણ થતી હોય છે પણ આજે જે વાયરલ વિડીયો આપણી સમક્ષ આવે છે તે જોઈને આપણી છાતી ખુશીથી ભૂલી જશે અને આપણા ભારત દેશનું નામ રોશન કરતો આ વિડિયો છે આ વિડીયો દરેક ભારતીય એકવાર તો જરૂર જોવો જોઈએ. હવે જ્યારે આવા સમયમાં અમે આટલું બધું તમને કહી રહ્યા છીએ કે આ વિડિયો જુઓ તો એવું તો શું હશે વીડિયોમાં આ જાણવાની તમને આતુરતાથી રસ હશે તો ચાલો હવે તેની વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ.

ભારતીય કોસ્ટ ગાર્ડ આ અનોખી શૈલીમાં આવ્યો તિરંગો, વિડીયો થયો વાયરલ

75 મો સ્વતંત્રતા દિવસ: આઝાદીના 75 માં વર્ષની ઉજવણી નિમિત્તે ભરતીઓ કોષ્ટ ગાધે ઊંડા સમુદ્રમાં ઉતરીને તિરંગો લહેરાવ્યો છે, જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
હર ઘર તિરંગા

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ભારતીય કોસ્ટ ગાડે અનોખી રીતે તિરંગો ફરકાવતા જોવા મળી રહ્યો છે. જેને જોઈ તો મારી છાતી ગર્વથી પહોળી થઈ જશે, વાસ્તવમાં આઝાદીના 75 માં વર્ષની ઉજવણી માટે એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.આ અભિયાનનો એક ભાગ બનીને ભારતીય કોસ્ટ ગાડે સમુદ્રમાં લહેરાતા તિરંગા નુ ડેમો કર્યો છે. જેનો વિડીયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં,આઝાદીના 75 માં વર્ષની ઉજવણી માટે કેન્દ્રની મોદી સરકારે અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અભિયાન 13 થી 15 ઓગસ્ટ સુધીનું છે .આ અભિયાન હેઠળ સરકાર દેશના 20 કરોડ ઘરોમાં તિરંગા ફરકાવવાની તૈયારી કરી રહી છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દેશ 15 ઓગસ્ટ ના રોજ 75 મો સ્વતંત્રતા દિવસ મનાવવા જઈ રહ્યો છે આ એપિસોડમાં ભારતીય કોસ્ટ ગાર્ડ ઊંડા સમુદ્રમાં ઉતરી ગયો છે. અને તિરંગો ફરકાવ્યો છે (પાણીમાં ધ્વજ ફરકાવવો) ભારતીય કોસ્ટ ગાડ ના ટ્વીટર હેન્ડલ થી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમુદ્ર માટે રંગો ફરકાવવાનો આ વિડિયો શેર કર્યો છે .આ વિડીયો અત્યાર સુધી ઘણી વખત જોવામાં આવ્યો છે. જે યુઝર્સ છે. વીડિયો જોયો છે.તેઓ તેના પરથી પ્રેમ ભરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

@IndiaCoastGuard

જ્યારે સ્વતંત્રતા દિવસ આવતો હોય છે ત્યારે આપણું ભારત આપણા દેશને ગર્વ કરાવવા માટે ઘણા બધા કાર્યો કરતું હોય છે આપણા દેશના નાનામાં નાના વેપારીઓ હોય કે મોટામાં મોટા ઉદ્યોગપતિ હોય સામાન્ય નાગરિકો હોય કે પછી ફોર્સમાં તઈના જવાનો હોય દરેક લોકો આપણા ભારત દેશને ગર્વ અનુભવવામાં કોઈ પણ કસર છોડતા નથી અને જ્યારે આપણી સમક્ષ આવા વિડિયોઝ આવે છે ત્યારે આપણી છાતી ગર્વથી ફૂલીને મોટી થઈ જાય છે. તને તેવા સમયમાં આપણે આ વાયરલ વિડિયો ની મજા લેવી જ રહી અને હા આ પોસ્ટને પણ બને તેટલી શેર કરવી જ રહી.

મિત્રો આશા છે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે અને જો તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે તમારું કીમતી પ્રતિભાવ આપવાનું બિલકુલ પણ ન ચૂકતા અને હા જો તમે અમારો આર્ટીકલ અહીં સુધી વાંચ્યો છે તો આપનો ખૂબ ખૂબ દિલથી આભાર..

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ભારતીય કોસ્ટ ગાર્ડ અલગ જ અંદાજમાં ફરકાવ્યો ત્રિરંગો!”

Leave a Comment