વર્ષો પછી રચાયો છે આજના ચંદ્રગ્રહણનો અજબ સંયોગ-આ સામાન્ય કાર્યો કરીને મેળવો જબરદસ્ત લાભો

super-blue- blood-moon

ગ્રહણની ઘટનાનું મહત્વ વિશ્વવિજ્ઞાનમાં અને જ્યોતિષશાસ્ત્રમાં ઘણું હોય છે.આમ તો આ એક ખગોળીય ઘટના છે પણ તેના આધારે આજે ઘણી બધી ગણતરી થતી હોય છે.આજે તારીખ ૩૧ જાન્યુઆરી,૨૦૧૮ના મહા મહિનાની પુનમના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે,જેને લઇને લોકોમાં અવનવી ધારણાઓ બંધાઇ રહી છે. સંવત ૨૦૭૪ના આ વર્ષમાં પાંચ ગ્રહણ થવાના છે.જેમાંથી ત્રણ સુર્યગ્રહણ-જે ભારતમાં દેખાવાના … Read more