મેગીના ભજીયા – રેસિપી

ઠંડી પડે જ ચાલો ચાલો કચરિયું ખઇએ / શિયાળુપાક ખાઇએ.  ગરમી પડે છે  ચાલો ચાલો એકદમ મસ્ત ગોલો/બરફ ખાઇએ. ચોમાસા મા હજી તો વરસાદ પડયો નથી , ખાલી વરસાદ જેવું વાતાવરણ જ થયું છે,  ત્યાં તો એકદમ બોલી ઊઠે કે, ગરમા-ગરમ ભજીયાં ખાવાનું મન થયું છે.. તમે મને કહેશો આ કયા લોકો છે … એકદમ સાચુ … Read more

તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી – Toovar Dal and Mixed Vegetable Masala Khichdi

આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે. તૈયારીનો સમય: ૧૫ મિનિટ  લાળવાનો સમય:  ૧૫ મિનિટ બનાવવાનો સમય: ૧૭ મિનિટ  કુલ સમય: 47 મિનિટ સામગ્રી ૧ ૧/૨ … Read more

ટિફિન માટે બેસ્ટ ઓપશન છે આ પ્રકારની વાનગીઓ

ટિફિન એ આપણા જીવનનો એક મોટો ભાગ છે. એમ તો નહીં કંઈ લંચ બોક્ષ જેવી ફિલ્મ બની ગઈ હોય! રોજ-રોજ ટિફિનમાં શું આપવું? આ પ્રશ્ન દરેક ગૃહિણીને થતો હોય છે. પાછું ટિફિનમાં રોજ-રોજ શાક-રોટલી પણ ન અપાય. એમાંય વળી ભૂલથી પણ રસાવાળું શાક આપ્યું અને બેગડી તો તો, કામ વધી જાય. તમારા આવા જ બધા … Read more