આટલું જાણી લો – પછી તમને નવો ધંધો ચાલું કરવામાં જરાય તકલીફ નહીં પડે

આજના સમયમાં આર્થીક પરિસ્થિતિનું માપન જરૂરી બન્યું છે. કદાચ તમે ખુદ એ સ્થિતિ નહીં જોવો પરંતુ તમારી સામેવાળી વ્યક્તિ એ જોયા વિના રહેશે નહીં. મતલબ કે નાના પગારથી ચાલતી નોકરીઓમાં રોટલો રળવો સરળ નથી. સાથે જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓની ડીમાન્ડ પણ પૂરી કરવી જરૂરી બને છે. એવી પરખ તો ઘર ચલાવનાર ઇન્સાનને કાંઈ કરાવવી પડે!!   … Read more