તારક મહેતાની માધવી ભાભીનો બોલ્ડ અને બિંદાસ લુક,જાણો આ 7 ફોટાઓ પરથી રિયલ લાઇફ વિશે

ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં માધવી ભાભીનું પાત્ર રજૂ કરનાર સોનાલિકા જોશી 5 જુને 46 વર્ષની થઈ ગઈ છે.

Image Source

તેનો જન્મ 1976માં મુંબઈમાં થયો હતો. સીરિયલમાં સોનાલીકાને એક ગૃહિણી તરીકે દેખાડવામાં આવી છે, પરંતુ તેના વાસ્તવિક જીવનની વાત કરીએ તો તે ઘણી બોલ્ડ અને બિંદાસ છે. સોનાલીકા જોશીના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે ધુમ્રપાન કરતી જોવા મળે છે. સોનાલીકા વાસ્તવિક જીવનમાં એક બાળકીની માતા છે અને લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. તો ચાલો તેના કેટલાક ફોટા જોઈએ.

Image Source

તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં માધવી ભાભી અથાણા, પાપડ બનાવે છે અને વેચે છે. તેમજ વાસ્તવિક જીવનમાં પણ તે ફેશન ડિઝાઈનરના બિઝનેસ સાથે જોડાયેલ છે અને તેના માધ્યમે કરોડો રૂપિયા કમાઈ છે.

Image Source

તમને જણાવી દઈએ કે સોનાલિકા જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની પત્નીનું પાત્ર ભજવી રહી છે. આ પાત્રના કારણે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ છે.

Image Source

છેલ્લા 14 વર્ષથી આ સીરિયલ સાથે જોડાયેલ સોનાલિકા જોશી જ્યાં સાડી અને સાદા અંદાજમાં જોવા મળે છે, તેમજ વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે. સોનાલિકા જોશીએ ઘણી બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી છે. આ ફોટામાં તેનો દેખાવ જોઈને તેને ઓળખવી પણ મુશ્કેલ છે.

Image Source

સોનાલિકા જોશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા બોલ્ડ અને લકઝુરિયસ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા ફોટા જોઈ શકાય છે.

Image Source

સોનાલિકા જોશી મરાઠી થિયેટર સાથે જોડાયેલ છે અને તે ઘણા સ્ટેજ શો કરી ચૂકી છે. સોનાલીકા વાસ્તવિક જીવનમાં વિવાહિત છે અને તેના પતિનું નામ સમીર જોશી છે.

Image Source

વાસ્તવિક જીવનમાં સોનાલિકા જોશી એક દીકરી આર્યાની માતા છે. તમને જણાવી દઈએ કે તારક મહેતામાં કામ કરવા માટે એક દિવસના 25 હજાર રૂપિયા ફી લે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “તારક મહેતાની માધવી ભાભીનો બોલ્ડ અને બિંદાસ લુક,જાણો આ 7 ફોટાઓ પરથી રિયલ લાઇફ વિશે”

Leave a Comment