ગાઉન માં પ્રિંસેસ લાગે છે સોફી ચોધરી જુઓ ખૂબસૂરત તસવીર..

મશહૂર સિંગર સોફી ચોધરી નવી નવી સ્ટાઇલ માટે ખૂબ જ જાણીતી છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અને પોતાની ખૂબસૂરત ફોટો ને શેર કરતી રહે છે. હમણાં જ તેમણે કેટલીક ફોટો શેર કરી છે. આ તસવીર માં તેઓ પ્રિંસેસ થી ઓછા નથી દેખાતા. સોફી ચૌધરી ના ફેંસ ને તેમના આ ફોટો જ પસંદ કર્યા છે.

Image Source

આ તસવીર માં સોફી ખૂબ જ સુંદર દેખાય છે. આ ફોટો માં તેઓ બ્રાઉન અને વ્હાઇટ ગાઉન માં દેખાય છે. સોફી નવા નવા અંદાજ માં પોતાના ફોટો શેર કરતાં હોય છે. તમે પણ તેમની આ સ્ટાઇલ ની કોપી કરી શકો છો.

Image Source

તેમનું આ ગાઉન શેરીનલ દમાલ અને પાયલ અસનાંની ની લેબલ ચેરી ડી નો છે. તેમના આ ગાઉન માં સ્ટોન વર્ક અને plated લયર્સ દેખાય છે.

Image Source

સોફી નો makeup પણ ખૂબ જ સુંદર દેખાય છે. સોફી ના આ લુક ને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે પણ સગાઈ કે બીજા કોઈ ફંકશન માં આ સ્ટાઇલ ને ટ્રાય કરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment