Republic Day 2018: સેલિબ્રેટ કરો 69મો ગણતંત્ર દિવસ.. મિત્રોને મોકલો WhatsApp અને FB પર મેસેજ

દર વર્ષે ઈંડિયા ગેટ પર ખૂબ જ ધૂમધામથી ગણતંત્ર દિવસ ઉજવાય છે. આ સમારંભ આટલો શાનદાર હોય છે કે લોકો ટીવી પર પણ તેને પૂર્ણ જુએ છે. આ દિવસે બતાવવામાં આવતુ ભારતીય સેનાનુ શક્તિ પ્રદર્શન અને સુંદર પ્રદર્શની ભારત પર ગર્વ મહેસૂસ કરાવે છે.

ફક્ત ભારતીય જ ન્હઈ પણ દુનિયાના સૌથી જાણીતા સર્ચ એંજિન ગૂગલ પણ ભારતના ગણતંત્ર દિવસના સન્માનમાં પોતાનુ ડૂડલ ભારતીય ત્રિંર્ગાને ત્રણ રંગોથી ભરી નાખે છે. આ આટલા ખાસ દિવસે લોકો પણ એકબીજાને મેસેજ આપીને શુભેચ્છા પાઠવે છે.

તમે પણ તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા આપો તેથી અમે તમને અહી 10 મેસેજ આપી રહ્યા હ્ચીએ. તેને આજ જ મોકલો અને મનાવો ભારતનો 69મો ગણતંત્ર દિવસ… ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીના દિવસે જ ભારત સરકાર અધિનિયમ (1935) ના સ્થાન પર આપણો સંવિધન લાગૂ થયો હતો

Source – webdunia

૩ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???
મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

Leave a Comment