એક રેલ્વે કુલીની કહાની – અંત સુધી ખુબ મેહનત કરી – છેવટે IAS અધિકારી બન્યો

અત્યારનાં મોંઘાદાટ ભણતરની જીવનમાં કળ વળે ખરી..? એ ચોક્કસ પણે બનવું મુશ્કેલ છે. પરંતુ એ પ્રશ્નનાં ઉદ્દભવમાં ક્યાંક માતા-પિતા પણ સામેલ થઇ જતા હોય છે. દુનિયાની હરીફાઈમાં શું સાચું છે એ પારખવામાં સમય કાઢી નાખતા હોય છે. મોંઘા ભણતરથી નહીં પરંતુ બાળક તેમની બુદ્ધિશક્તિથી આગળ વધતું જતું હોય છે. પછી એ શાળામાં લેવાતી પરીક્ષા હોય … Read more

તમારે મફતમાં અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? એ જોવું હોય તો આ રહી માહિતી…

અભ્યાસક્રમમાં ઘણાં ચેપ્ટરો આવ્યા. જેમાં બ્રમ્હાંડ વિશેની ઘણી માહિતી હતી. ગ્રહો, ઉપગ્રહો, તારા, ઉલ્કા, આકાશગંગા વગેરે..વગેરે. થોડું ઘણું જાણ્યું પણ એ જ વિષયમાં જો વધુ માહિતી લેતા રહીએ તો વાંચતા જ રહીએ એવું મન થાય. એકદમ રસપ્રદ વાતો હોય છે બ્રમ્હાંડને લગતી. ટેકનોલોજીની મદદથી ચાલતા સેટેલાઈટ પણ હાલ ઉપલબ્ધ છે. એ કેવી રીતે કામ કરતાં … Read more

નોકરીનાં આ ચાર કિસ્સા એ તો આખી દુનિયા હલાવી નાખી – તમે વાંચો તો ખબર પડે…ગજબ છે હો બાકી..

નોકરી કે કોઈ વ્યવસાય દરેક વ્યક્તિના જીવનમાં ખાસ મહત્વનો ભાગ ભજવે છે. એ પાછળ નું એક જ કારણ કે, જીવન જીવવા માટે આમદાની કમાવવી જરૂરી છે. એ આમદાની કઈ રીતે મળે છે? એ બહું જ મહત્વની વાત છે. જેમ કે, કોઈ તનતોડ મહેનત કરીને કમાણી કરે છે. તો કોઈ માત્ર બુદ્ધિથી પૈસા કમાઈ છે. શું … Read more

હનીમૂનનાં આ ૫ સ્થળની યાદી કરીને રાખજો – નહીતર અફસોસ રહી જશે – આ સ્થળ છે સુપર હીટ.

લગ્નનાં રીવાજમાં વર્ષોથી કાંઈ ને કાંઈ ફેરફાર થતો આવે છે. હજુ હાલના સમયમાં પણ રીત-રશમમાં નવીનતા ઉમેરાતી રહે છે. એમ, મોડર્ન યુગનો નવો રીવાજ એટલે “હનીમૂન”. દરેક નવયુગલ લગ્ન બાદ એકસાથે સમય વિતાવવા ફરવા નીકળી જાય છે. એ સમયને જિંદગીનો યાદગાર પળ કહી શકાય. કેમ કે, કોઈ પણ વ્યક્તિ આજીવન આ સમયને ભૂલી શકતી નથી. … Read more

આ રેસિપી ઘરે બનાવશો તો ઘરનાં લોકો આંગળા ચાટતા થઇ જશે – છે ને મસ્ત ચા કે કોફી સાથેનો ટેસ્ટ..!!.

‌આજના આધુનિક યુગમાં જેમ જેમ સુખ સગવડો વધતી જાય છે, તેમ તેમ સમયનો અભાવ અને દોડધામ પણ વધતી જાય છે. ન પોતાના માટે સમય મળે છે અને ન પરિવાર માટે. આવી પરિસ્થિતિમાં જો તમને કોઈ એવી વાનગીની રેસિપી મળી જાય જે ફટાફટ બની જાય અને સ્વાદિષ્ટ પણ લાગે તો..? મજા પડી જાય ને…તો થઇ જાવ … Read more

ગુજરાતનું આ શહેર “લઘુ ભારત” તરીકે ઓળખાય છે. આવી છે અહીંની લાઈફ…એ છે – સુરત

તાપી નદીના કિનારે વસેલું સોહામણું શહેર એટલે સુરત. સુરત શહેર સુરત જીલ્લાનું વડું મથક છે. સુરત ખૂબ ઝડપથી વિકાસ કરતુ ઉદ્યોગનું નગર છે. સુરત શહેર કાપડ ઉદ્યોગ અને હીરાઉધોગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. માટે તેને “સિલ્ક સીટી” કે “હીરા નગર” તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે સુરત શહેરના ઈતિહાસ અને ઔદ્યોગિક વિકાસ સાથે … Read more

વિશ્વનાં આ ૧૦ માણસો એટલા ઊંચા છે જેને ક્યારેય ટેબલ પર ચડવાની જરૂર પડી નથી..

માનવ શરીર એટલે ઈશ્વરનું સૌથી અદ્દભૂત સર્જન. અજબ – ગજબ વિશ્વની એક અજાયબી એ પણ લાગે છે કે દરેક માણસ અલગ રંગ, રૂપ, કદ એવી અનેક બાબતોમાં ભિન્નતા ધરાવે છે. કોઈ કાળું છે તો કોઈ ધોળું, કોઈ ઊંચું છે તો કોઈ અતિ ઊંચું. પરંતુ અબજો માણસોનાં સમૂહમાંથી અમુક માણસો એવા હોય છે જેને સહજ પણે … Read more

ઠંડી માં ફરવા લાયક પર્યટક સ્થળ એટલે જૂનાગઢ

સોરઠની ઘરતી એટલે ધાર્મિક દ્રષ્ટિનું અમુલ્ય નજરાણું. એ ગિરનારની તળેટીમાં વસેલું “જુનાગઢ”. જુનાગઢ – તાલુકાનું મુખ્ય મથક છે તેમજ ગુજરાતનું ખૂબ જ જાણીતું શહેર છે. ત્યાંની ૨૦૧૧ મુજબની વસ્તી ગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકાની વસ્તી ૩,૧૯,૪૬૨ હતી. સડક માર્ગ વ્યવહારની વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8D દ્વારા અન્ય શહેરો સાથે જોડાયેલું છે. જૂનાગઢની વાત કરીએ તો … Read more

ભલે જમાનો કોઈ પણ હોય પણ આ ૧૦ ગાયકો – માં સરસ્વતીનાં સાક્ષાત વરદાન છે – તમે જાણીને તાળીઓ વગાડશો..

સંગીત જીવનને સૂરીલું બનાવે છે. દરેક વ્યક્તિના દિલમાં ક્યાંકને ક્યાંક સંગીત આનંદ રૂપે વહે જ છે. હજારો ગીતો આપણે જીવન દરમિયાન સાંભળતા રહીએ છીએ. પરંતુ અમુક ખાસ ગીતો, ખાસ અવાજો અને ખાસ શબ્દ રચના એવી હોય છે જે હ્રદયને સ્પર્શી જાય છે અને એ ગીતો ક્યારેક ભૂલાતા નથી. આપણે એવી જ રસપ્રદ વાત કરવાનાં છીએ … Read more

આ ૧૦ દેશનાં પેટ્રોલ ભાવ જોતા ચક્કર આવી જાય એમ છે – માનવામાં ન આવે તેવી કિંમત અહીં છે…

પેટ્રોલના ભાવ હાલનાં સમયમાં આસમાને છે. દિન પ્રતિદિન વધી રહેલા પેટ્રોલના ભાવ આજે વિકટ સમસ્યા બની બેઠા છે. પરંતુ શા માટે પેટ્રોલનાં ભાવ આટલા ઊંચા રહે છે? કારણ કે સરકારને સૌથી વધુ ટેક્સ ક્રૂડથી જ મળે છે. પણ શું બીજા બધા દેશોમાં પણ પેટ્રોલનાં ઊંચા ભાવ એ સમસ્યા છે? એ પ્રશ્નનાં જવાબમાં એક જ શબ્દ … Read more