અઠવાડિયા માં ખાઓ આટલા દિવસ મરચાં, આ બીમારીઓ નો ખતરો રહેશે ઓછો..

ભારતીય મસાલા માં મરચાં નું એક અનોખુ જ સ્થાન છે. અહિયાં એવું જ કોઈ શાક હશે કે જેમા મરચાં ન વપરાતા હોય. એ સિવાય મરચાં નો ઉપયોગ અથાણાં માં પણ થતો હોય છે. પણ તમે શું જાણો છો કે તેનો ઉપયોગ ઔષધિ ના રૂપ માં પણ કરવામાં આવે છે. જાણકારી અનુસાર,મરચાં ખાવા થી વિટામિન e … Read more

જમીન પર બેસીને ભોજન કરવાથી થાય છે ઘણા ફાયદા, જાણો કયા કયા ?

આજકાલ લોકો પોતાના કામ ધંધા પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે. કે ધીરે ધીરે તેઓ પોતાની સંસ્કૃતિથી અલગ થઈ રહ્યા છે. ખાસ કરીને લોકો હવે જમીન બેસીને ભોજન કર્યા વગર ડાઈનીંગ ટેબલ પર બેસીને ભોજન કરવાની આદત પાડી રહ્યા છે. પરંતું જમીન પર બેસીને ભોજન કરવું તે પરંપરા આપણી પ્રાચીન પરંપરા છે. અને તેના ઘણા … Read more

ટામેટાં સહિત આ 12 વસ્તુ ઓ ખાવાથી વધે છે યાદશક્તિ.. જાણો કઈ છે એ 12 વસ્તુઓ

સામાન્ય રીતે આપણે નાની નાની વાતો ભૂલી જતા હોઈએ છીએ. ભૂલવાની આદત દરેક ને હોય છે. પણ હદ તો ત્યારે થાય છે જ્યારે જરુરી વાતો પણ યાદ નથી રહેતી. જો તમને પણ એવું લાગે છે કે તમારી યાદશક્તિ કમજોર થઈ ગઈ છે તો કેટલાક ઘરેલુ ઉપાય થી તમે તેના થી છુટકારો મેળવી શકો છો. આજે … Read more

ઘર માં આવતા માખી, મચ્છર, ગરોળી ,વંદા થી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય..

આપણે હમેશા ઘર ના ખૂણા માં રહેતા વંદા થી હેરાન થઈ જતા હોઈએ છીએ. એટલું જ નહીં, પણ ઘર માં રહેતા માખી મચ્છર પણ બીમારી ફેલાવે છે. જેને આપણે ચાહીએ તો પણ કશું કરી શકતા નથી. ઘર ની સૌથી મોટી સમસ્યા એ છે કે ઘર માં રહેતા ઉંદર, માખી, મચ્છર, વંદા જેને આપણે નજરઅંદાજ પણ … Read more

પ્રેગ્નેન્સી માં ચીડિયાપણું, તણાવ, અને મૂડ સ્વિંગ ને દૂર કરવા માટે કરો બટરફ્લાય કસરત.. અને અનુલોમ વિલોમ થી થશે બ્લડ પ્રેશર કંટ્રોલ..

પ્રેગ્નેન્સી ના આઠ મહિના પૂરા થતાં જ ચીડિયાપણું, વોમિટિંગ, ઘભરાટ થવી એ સામાન્ય વાત છે. આ સમય દરમિયાન વજન વધતાં ની સાથે મહિલા ઓ આળસુ પણ થઈ જાય છે. આવામાં મૂડ સ્વિંગ એટલે સમયે સમયે મૂડ બદલાવો, યોગ, પ્રાણાયામ,અને રેગ્યુલર વોક કરવાથી મહિલા ફિટ અને ખુશ રહી શકે છે. સાથે જ પ્રેગ્નેન્સી દરમિયાન થતી ડાયાબિટિસ … Read more

ઈમ્મુનિટી સિસ્ટમ મજબૂત બનાવશે, અને રાખશે બીમારીઑ થી દૂર આ હોમમેડ ડ્રિંક્સ..

આજકાલ ગરમી ની સાથે કોરોના કાળ પણ ચાલી રહ્યો છે તો લોકો પોતાના શરીર નું વધુ ને વધુ ધ્યાન રાખતા થઈ ગયા છે પણ હવે ઈમ્મુનિટી વધારવા માટે બજાર માં પણ ઘણા પ્રકાર ના બૂસ્ટર અને ડ્રિંક્સ મળવા લાગ્યા છે પણ તે બધા માં ઘરે બનાવેલ ડ્રિંક જેવી કોલીટી ણાથી મળતી એટલે જ આજે તમને … Read more

લંડન ની નોકરી છોડી ને કર્યું આ કામ.. વર્ષે કમાય છે લાખો રૂપિયા.. ચાલો જાણીએ શું છે હકીકત આ ભારતીય છોકરી ની..

આગ્રા ની રહેવાસી નેહા ભાટિયા એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માં માસ્ટર્સ કર્યું છે. ભણતર પૂરું થતાં જ નેહા એ વર્ષ સુધી ત્યાં જ નોકરી કરી. અને ત્યાર પછી તે અહી પોતાના દેશ માં આવી ગઈ. 2017 માં તેમણે ઓર્ગનીક ફાર્મિંગ શરૂ કર્યું અને આજે તે ત્રણ જગ્યા પર ખેતી કરે છે. ખેતી કરી ને … Read more

નિકાહ કર્યા બાદ વસીમ સુધરી ગયો, પરંતુ તેના ભૂતકાળને કારણે તેને મોત મળ્યું

મારા માટે જલેબી અને ફાફડા લઈને આવજે તોજ તને ઘરમાં આવવા દઈશ. આટલું કહીને હસતા મોઢે વસીમની પત્નીએ તેને કહ્યું હતું. અને પત્નીનું હસતું મો જોઈનેજ વસીમ ઘરની બહાર નીકળ્યો હતો. સાદાઈથી જીવન જીવનારો વસીમ એક સમયે તેના વિસ્તારનો સૌથી ખરાબ માણસ હતો. Image by Ronald Plett from Pixabay ખરાબ એટલા માટે કારણકે હપ્તાની ઉઘરણી, … Read more

પોઝિટિવ વિચારો સાથે દુ:ખને ભૂલી શકાશે, જાણો કેવી રીતે રાખશો મનને શાંત

માણસના જીવના સુખ અને દુ:ખ હંમેશા સમાન અવસ્થામાં રહે છે. કારણકે જે રીતે જીવનમાં સુખ આવે છે. તે રીતે જીવનમાં દુખ પણ આવેજ છે.પરંતુ અમુક લોકો દુ:ખને લાંબા સમય સુધી ભૂલી નથી શકતા અને તેમના પર તે દુ:ખ ભારે થઈ જતું હોય છે. માણસે માત્ર એક વાત તેના મગજમાં બેસાડી દેવી જોઈએ. કે આ વિશ્વમાં … Read more

શું તમને પણ સારી યાદશક્તિ, મજબૂત વાળ,ચમકદાર સ્કીન જોઈએ છે તો અખરોટ ખાવ..

અખરોટ ને બ્રેન ફૂડ પણ કહે છે. કારણકે તેમા વિટામિન e ની સાથે બીજા જરુરી પોષક તત્વો પણ હોય છે. જે મગજ ને દુરુસ્ત રાખે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી ની એક રિસર્ચ કહે છે કે અખરોટ ખાવા થી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે 26% સુધી નું ડિપ્રેશન પણ ઘટાડે છે. તેમા ફાઇબર હોવા ને કારણે … Read more