ટેસ્ટમાં પણ બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી એવી કેળાની ટીની રેસીપી વિશે જાણો

દુનિયાભરમાં લોકો ચાના શોખીન છે. કોઈ દૂધની બનેલ ચા પીવાની પસંદ કરે છે તો કોઈ ગ્રીન ટી. પરંતુ મોટાભાગના લોકો ચાને અલગ અલગ રીતે પીવે છે. તેવા પણ લોકો છે જેના સવારની એક કપ ચા તેનો દિવસ બનાવી દે છે. ઘણા લોકો તો એટલા ચાના શોખીન છે કે જો તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે તો જવાબ ચા જ આવશે.

Image Source

આદુ વાળી ચા, એલચી વાળી ચા, ગ્રીન ટી વગેરે પ્રકારની ચા વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શું ક્યારેય કેળાની ચા વિશે સાંભળ્યું છે? જો કે કેળા એક ફળ છે, તેની ચા કેવી રીતે બનાવી શકાય ? આજે અમે તમને આ ચા વિશે જણાવીશું.

Image Source

કેવી રીતે બનાવવી કેળાની ચા

  • ધીમા ગેસ પર વાસણમાં 2 કપ પાણી નાખો.
  • હવે કેળાની છાલ સાથે મોટા ટુકડામાં કાપો.
  • આ ટુકડાને પાણીમાં નાખી 15 મિનિટ સુધી ઉકાળો.
  • હવે કેળાના ટુકડા અલગ કાઢી લો અને ચાના કપમાં નાખો.
  • તેમાં સ્વાદ માટે 1/2 ચમચી તજનો પાવડર, 1 ચમચી મધ ઉમેરી શકો છો.
  • તેને Banana Peel tea કેહવાય છે.

શું ફાયદો થાય છે

  • આખા દિવસના થાક પછી રાત્રે આ ચાનું સેવન કરવાથી ઉંઘ સારી આવે છે.
  • આ ચાના સેવનથી હદય સાથે જોડાયેલ બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “ટેસ્ટમાં પણ બેસ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી એવી કેળાની ટીની રેસીપી વિશે જાણો”

Leave a Comment