ગરબા ની રઢિયાળી રાત યાદગાર થઇ જશે આ ગરબા ક્લાસ આજેજ જોઈન કરો.. એ હાલો ❤️

નવરાત્રી ની રઢિયાળી રાતો અને ચમકદાર દિવસો માં એક અલગ પ્રકાર ની ધૂમ હોય છે. ઘણાય લોકો તો નવરાત્રી ની રાહ જોઇને બેઠા હોય છે કારણકે આ દરમ્યાન તેમને ગરબા રમવા નો અને રંગ- બિરંગી કપડા પહેરવાનો અવસર મળે છે. આપણું ગુજરાત તો આમ પણ ગરબાની ધૂમ અને અલગ અલગ ગરબા સ્ટાઇલ માટે પ્રખ્યાત છે પણ હવે તો ભારત સમેત આખા વિશ્વમાં નવરાત્રી ના પવિત્ર દિવસોમાં ગરબા રમવામાં આવે છે. તો ચાલો જોઈએ સુંદર ગરબા સ્ટેપ્સ

1 ટ્રેડીશનલ ગરબા સ્ટેપ્સ (Traditional Garba Steps)

Garba Group: Shyam Garba Class

Address: 2nd Floor, M.K. Complex, Hirabuag Circle, Varachha Main Rd, Surat, Gujarat

Contact : 99257 71005

2 ટીટોડા ગરબા સ્ટેપ્સ (Titoda Garba Steps)

Garba Group: SATHIYA GARBA INTERNATIONAL

Address: Platinum Point Sudama Chowk, Mota Varachha, Surat, Gujarat 394101

Contact : 098256 76304

3. મિક્સ ગરબા સ્ટેપ્સ – વડોદરા – સુરત – રાજકોટ – અમદાવાદ

Garba Group: ગરવી ગરબા ગ્રુપ અને રાસ લીલા

City: Surat

Contact – 98985 76678/97274 19975

4. સાલસા ગરબા(નયન ને બંધ રાખી ને)

Garba Group: Jecky khelaiya group

City: Surat

Contact: 96872 47247 / 84011 27278

5. ગુજરાતી ગરબા ફ્રી સ્ટાઇલ ફ્યુશ્ન (Gujarati Garba Free style with fusion) ( Udi Udi Jay)

Garba Group: Goras Ras Garba

City: Ahmedabad

Contact: 98988 66866

1 thought on “ગરબા ની રઢિયાળી રાત યાદગાર થઇ જશે આ ગરબા ક્લાસ આજેજ જોઈન કરો.. એ હાલો ❤️”

Leave a Comment