નાના પડદા પરની ટોચની અભિનેત્રી જે આલીશાન ઘરથી લઈને લક્ઝરી કારો સુધીની માલકીન એવી દિવ્યાંકા ત્રિપાઠી એક એપિસોડના લાખો રૂપિયા લે છે

નાના પડદાની એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે તેના સારા અભિનયની સાથે સાથે તેની સુંદરતાથી પણ લાખો કરોડો લોકોના દિલ જીતી લીધા છે. તેવી અભિનેત્રીઓમાંથી એક દિવ્યાંકા ત્રિપાઠીનું નામ પણ આવે છે. તે ટીવી દુનિયાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં આવે છે. અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનું નામ ટીવીની ટોપ અભિનેત્રીઓમાં સૌથી ઉપર છે. તેમણે તેના અભિનયથી બધાનું દિલ જીતી લીધું છે. આ કારણે તે લોકોની સૌથી મનપસંદ અભિનેત્રી બની ગઈ છે.

દિવ્યાંકા ત્રિપાઠીએ તેના અભિનય કરિયરની શરૂઆત સીરિયલ “બનુ મેં તેરી દુલ્હન” થી કરી હતી, જેના માટે તેને ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસથી સમ્માનિત કરવામાં આવી છે. ત્યારબાદ તેને ધારાવાહિક “યે મહોબ્બતે” માં કામ કર્યું, જેમાં તેમણે ડૉ, ઈશિતા રમન ભલ્લાનો અભિનય ભજવ્યો.

તેમણે તેના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું. તેટલું જ નહિ પરંતુ દિવ્યાંકા ત્રિપાઠીની સફર ખતરો કે ખિલાડી સુધી પહોંચી ગઈ છે.

આ વર્ષોમાં દિવ્યાંકા ત્રિપાઠીએ ખૂબ નામના મેળવી અને ખૂબ કામ કર્યું. આ કારણે આજે તે વૈભવી જીવન વિતાવી રહી છે. આજે દિવ્યાંકા ત્રિપાઠીની પાસે કોઈપણ વસ્તુની ઉણપ નથી. દિવ્યાંકા ત્રિપાઠી ટેલિવિઝનની દુનિયામાં જાણીતું નામ બની ગયું છે.

જો અમે દિવ્યાંકા ત્રિપાઠીની લાઇફસ્ટાઈલ વિશે વાત કરીએ તો મુંબઈમાં આવેલ એક આલીશાન ઘરમાં રહે છે. આ ઘરની અંદર તે તેના પતિ વિવેક દહિયાની સાથે રહે છે. અભિનેત્રીનું આ ઘર ખૂબજ સુંદર છે. આ ઘરના દરેક ખૂણાને દિવ્યાંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાએ ખૂબ પ્રેમથી શણગાર્યો છે.

દિવ્યાંકા ત્રિપાઠીના આ આલીશાન ઘરની કિંમતની વાત કરીએ તો કરોડોમાં જણાવવામાં આવે છે. દિવ્યાંકા ત્રિપાઠીની પાસે ઘર ઉપરાંત ઘણી લક્ઝરી કારો પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમ જણાવવામાં આવે છે કે દિવ્યાંકા ત્રિપાઠીની પાસે શાંદ કાર છે, જેની કિંમત 50 લાખ રૂપિયાથી વધારે જણાવવામાં આવે છે.

દિવ્યાંકા ત્રિપાઠીએ આજે જે હોદ્દો મેળવ્યો છે, તેના માટે તેમણે તેના જીવનમાં ઘણી મેહનત અને સંઘર્ષ કર્યો છે, જેના કારણે તેને આ બધું મળ્યું છે. આજે તે ટેલિવિઝનની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. દિવ્યાંકા ત્રિપાઠીની ફી પણ આ વર્ષોમાં ઘણી વધી છે. જો દિવ્યાંકા ત્રિપાઠી પ્રતિ એપિસોડની કેટલી કિંમત લે છે, તેની વાત કરીએ તો તેમ જણાવવામાં આવે છે કે અભિનેત્રી એક એપિસોડના દોઢ લાખ રૂપિયા સુધી ફી લે છે.

મીડિયા રિપોર્ટ મુજબ જોવામાં આવે તો વર્ષ 2021માં દિવ્યાંકા ત્રિપાઠીની ટોટલ આવક 37 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે, જે કમાણીના મામલે દિવ્યાંકા ત્રિપાઠીને ટોચની અભિનેત્રી બનાવે છે. દિવ્યાંકા ત્રિપાઠીએ તેના સારા અભિનય પર નામની સાથે ખૂબ પૈસાની પણ કમાણી કરી છે. હાલના સમયમાં તેને કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાના અભિનયથી ઘરે ઘરે સારી એવી ઓળખ મેળવી છે અને તે લોકોની સૌથી મનપસંદ અભિનેત્રી બની ગઈ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

1 thought on “નાના પડદા પરની ટોચની અભિનેત્રી જે આલીશાન ઘરથી લઈને લક્ઝરી કારો સુધીની માલકીન એવી દિવ્યાંકા ત્રિપાઠી એક એપિસોડના લાખો રૂપિયા લે છે”

Leave a Comment