ચાલો જાણીએ એક આંધળા પતિ અને પત્નીની પ્રેમ કહાની.

Image source દિનેશ અને સંગીતા એક બીજાને ખુબજ પ્રેમ કરતા હતા અને એક બીજાની સાથે પૂરું જીવન જીવવા ઈચ્છતા હતા. બંને ભણેલા ગણેલા હતા અને બંનેની જાત પણ એક હતી, તેથી બંનેએ થોડાક વર્ષ પછી લગ્ન કરી લીધા. બંને એક બીજાને એટલો પ્રેમ કરતા હતા કે એક ક્ષણ પણ એક બીજાથી દૂર રહી શકતા ન … Read more

એક દર્દ ભરેલી પ્રેમ કથા, જેમાં પોતાના સગાઓનો અનોખો પ્રેમ છે, તો આજે જાણીએ આ કથા વિશે

Image source એક છોકરી હતી. તે ખૂબ જ સુંદર હતી. જેટલી તે સુંદર હતી, તેટલી જ તે ઈમાનદાર હતી. ન કોઈ સાથે જુઠુ બોલવું કે કોઈ સાથે વધારાની વાતો ન કરવી. ફક્ત પોતાના કામથી જ મતલબ રાખતી. “”તેના જ ક્લાસમાં એક છોકરો હતો. તે મનમાં ને મનમાં તેને ખુબ જ પ્રેમ કરતો હતો. છોકરો ઘણીવાર … Read more

બોધકથા:સાધુ અને ખજૂર.

Image source એક દિવસની વાત છે. એક સાધુ ગામની બહાર વનમાં આવેલી તેની ઝૂપડી બાજુ જઈ રહ્યા હતા. રસ્તામાં એક બજાર આવતું હતું. બજાર માંથી પસાર થતા સાધુની નજર એક દુકાનમાં રાખેલી ઘણી બધી ટોપલીઓ પર પડી. તેમા ખજૂર રાખેલા હતા. Image source ખજૂર જોઈને સાધુનું મન લલચાઈ ગયુ. તેના મનમાં ખજૂર ખાવાની ઈચ્છા જાગી … Read more

તાલીમ લેતા સમયે માથામાં ઈજા પહોચી…6 મહિના કોમામાં રહ્યો.. તેમ છતા સૈનિક ન બની શક્યો..વાંચો એક યુવકની દર્દનીય આપવીતી

Image source ઉત્તરપ્રદેશનો એક યુવક કે જેણે નાનપણથી સપનું જોયું હતું કે તે મોટો થઈને સૈનિક બનશે. પરંતુ 6 મહિના કોમમાં રહેવાને કારણે તેનું આ સપનું પુરુ ન થયું. ગાજિયાબાદનો રહેવાસી ચેતન ચૌધરીની નાનપણથી ઈચ્છા હતી કે તે આર્મીમાં જોડાય અને દેશની રક્ષા કરે. તેણે 10માં અને 12માં ધોરણમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જેથી … Read more

સ્કેમ ૧૯૯૨”મા હર્ષદ મહેતા નુ પાત્ર ભજવનાર પ્રતીક ગાંધીએ કહ્યું કે “સ્ટોક માર્કેટ ની દુનિયા જુદી જ છે, તેમા રોકાણ કરવુ આપણુ કામ નહી”

મિત્રો, હાલ લગભગ ત્રણ દાયકા પછી ‘બિગ બુલ’ હર્ષદ મહેતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. તેમના પરાક્રમો પર આધારિત વેબ સીરિઝ ‘સ્કેમ ૧૯૯૨’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને ચારેય તરફથી પ્રશંસા મેળવી રહી છે. આ વેબ સિરીઝના પ્રશંસાના કેન્દ્રમા વધુ એક ગુજરાતી પ્રતીક ગાંધી રહ્યા છે, કે જેમણે  ‘બે યાર’, ‘રોંગ સાઇડ રાજુ’ … Read more

માટી નું રમકડું – આ મોટીવેશન વાર્તા બધાને વાચવી જોઈએ.

Image source એક ગામ માં એક કુંભાર રેહતો હતો. તે માટી ના વાસણ અને રમકડા બનાવ્યા કરતો હતો, અને તેને શહેર માં જઇને વેચતો હતો. જેમ તેમ એનું ગુજરાન ચાલી રહ્યું હતું, એક દિવસ એની પત્ની બોલી કે હવે આ માટી ના રમકડા અને વાસણો બનાવવા નું બંધ કરો અને શહેર માં જઇને નોકરી કરી … Read more

નિકાહ કર્યા બાદ વસીમ સુધરી ગયો, પરંતુ તેના ભૂતકાળને કારણે તેને મોત મળ્યું

મારા માટે જલેબી અને ફાફડા લઈને આવજે તોજ તને ઘરમાં આવવા દઈશ. આટલું કહીને હસતા મોઢે વસીમની પત્નીએ તેને કહ્યું હતું. અને પત્નીનું હસતું મો જોઈનેજ વસીમ ઘરની બહાર નીકળ્યો હતો. સાદાઈથી જીવન જીવનારો વસીમ એક સમયે તેના વિસ્તારનો સૌથી ખરાબ માણસ હતો. Image by Ronald Plett from Pixabay ખરાબ એટલા માટે કારણકે હપ્તાની ઉઘરણી, … Read more

પોઝિટિવ વિચારો સાથે દુ:ખને ભૂલી શકાશે, જાણો કેવી રીતે રાખશો મનને શાંત

માણસના જીવના સુખ અને દુ:ખ હંમેશા સમાન અવસ્થામાં રહે છે. કારણકે જે રીતે જીવનમાં સુખ આવે છે. તે રીતે જીવનમાં દુખ પણ આવેજ છે.પરંતુ અમુક લોકો દુ:ખને લાંબા સમય સુધી ભૂલી નથી શકતા અને તેમના પર તે દુ:ખ ભારે થઈ જતું હોય છે. માણસે માત્ર એક વાત તેના મગજમાં બેસાડી દેવી જોઈએ. કે આ વિશ્વમાં … Read more

પાકિસ્તાન ના સિંધ પ્રાંત માં એક હિન્દુ મંદિર માં થઈ તોડ ફોડ.. ચાલો જાણીએ શું છે હકીકત

કડિયું ઘનોર શહેર માં હિન્દુ સમુદાય ના કોહલી, મેઘવાડ, ગુવારિયા, અને કરિયા સમુદાય ના લોકો રહે છે. અને તેઓ બધા રામ પીર મંદિર માં પૂજા અર્ચના કરે છે. સ્થાનીય પ્રાથમિક વિધ્યાલય ના શિક્ષક, મનુ લાંજર એ કહયું કે, મંદિર નું નિર્માણ દાન ના પૈસા થી કરવામાં આવ્યું હતું. એટલા માટે તેમણે ફેસબુક પર પોસ્ટ કરી … Read more

અયોધ્યા ના બે મિત્રો, એક હિંદુ અને બીજો મુસ્લિમ; નોકરી છૂટી ગઈ એટલે ટિફિન નો ધંધો ચાલુ કર્યો, આજે ત્રણ રેસ્ટોરન્ટ ના માલિક છે અને કમાણી પણ પગાર કરતાં બેગણી છે

Image sorce  ત્રણ ડઝન લોકો ને રોજગારી પૂરી પાડી છે જેમાંથી કેટલાક એવા લોકો છે જે તેની સાથે ટેલિકોમ માં જ કામ કરતા હતા અને બેરોજગાર થઈ ગયા હતાં. શરૂઆત મા દસ લાખ રૂપિયા નું રોકાણ કર્યું અને પછી લોન પણ લેવી પડી, ફર્નિચર વીજળી ના નામનું બીલ હજુ પણ તેઓ ચૂકવી રહ્યા છે. વાત … Read more