પ્રેરણાદાયક વાર્તા, પોતાના કાર્ય ની તુલના બીજા વ્યક્તિના કાર્ય સાથે કરીને ક્યારેય દુઃખી થશો નહી.

Image Source બહાદુર યોદ્ધા રૂદ્રસેન એક સંતને મળવા માટે એક દિવસ તેમના આશ્રમમાં પહોંચ્યા. સંતો પ્રાર્થનામાં મગ્ન હતા. પ્રાર્થનાના અંત માં રૂદ્રસેને તેમને કહ્યું, “ભગવાન, હું મારી જાતને ખૂબ જ ગૌણ માનું છું.” મને ખબર નથી કે મેં પહેલાં કેટલીક વાર મારું મૃત્યુ જોયું છે, મેં હંમેશા નબળા વ્યક્તિ ને સુરક્ષિત રાખ્યા છે. પણ આજે … Read more

સત્યની હંમેશા જીત થાય છે, જાણો એક પ્રેરણાદાયક વાર્તા

જૂના જમાનાની વાત છે. એક ગામમાં બે મિત્ર રેહતા હતા, તેના નામ નેકીરામ અને ફેકુરામ હતા. નેકીરામ ખુબજ નમ્ર, સત્ય અને દયાળુ હતો જ્યારે ફેકૂરામ ખુબજ મતલબી અને ખોટો હતો. એક દિવસ બંને મિત્ર પૈસા કમાવવા માટે શહેર જવા નીકળ્યા. તે લોકોએ ખુબ મેહનત કરી અને થોડા સમયમાં તેઓ ઘણા પૈસા કમાયા. જેવા તે ગામ … Read more

આપણે ગરીબ નથી હોતા પરંતુ આપણી વિચારસરણી જ ગરીબ હોય છે, એક પ્રેરક વાર્તા

  થોડા વર્ષો પહેલાની વાત છે. એક ગુરુ અને શિષ્ય એક જગ્યાએ થી પસાર થઈ રહ્યા હતા.  ચાલતા ચાલતા તે એક મેદાનમાં પહોંચ્યા બંને ને તરસ લાગી હતી, તેથી તે એક ખેતરની વચ્ચે તૂટેલા ઘરની સામે પહોંચી ગયા અને તેમને દરવાજો ખખડાવ્યો. ગુરુ અને શિષ્ય પહેલાથી જ આઘાત પામ્યા હતા કારણ કે ખેતર ખૂબ મોટું … Read more

ભગતસિંહ નું બલિદાન આજે પણ યાદ રાખે છે હિંદુસ્તાન

સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મે હૈ. મિત્રો તમે બરાબર વિચારી રહ્યા છો આજે આપણે વાત કરવાના છીએ, શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની.જેમણે ભારત દેશ માટે પોતાના જીવ નું બલિદાન આપ્યું હતું, આજના ૨૩ માર્ચ ના દિવસે અંગ્રેજ સરકારે ત્રણેય ક્રાંતિકારીઓ ને, તારીખ પહેલા ખોટી રીતે … Read more

“એક નવી શરૂઆત”- તમારું જીવન બદલી દે એવો આ લેખ જરૂર વાંચો

Image Source જીવનમાં આપણી પાસે પોતાના માટે ૩૫૦૦ દિવસ( ૯ વર્ષ ૬ મહિના ) જ હોય છે. વિશ્વ બેંકે એક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય ૭૮ વર્ષ માનીને આ તારણ કાઢ્યું છે, જેના મુજબ આપણી પાસે પોતાના માટે માત્ર નવ વર્ષ તેમજ છ મહિના જ હોય છે. આ તારણ મુજબ સરેરાશ ૨૯ વર્ષ સૂવામાં, ૩-૪ વર્ષ અભ્યાસમાં, … Read more

પતિએ પત્નીને નોકરી માટે સમજાવી અને પોતે યુનિવર્સિટી જવા લાગ્યો, પછી ખુલ્યું આ રહસ્ય.

એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ પર જણાવ્યું કે કેવી રીતે પતિની ઇચ્છા પૂર્ણ કરવાના ચક્કરમાં તેનું લગ્નજીવન અચાનક જ બદલાઈ ગયું. જીવનનો ઉતાર ચઢાવ આખરે છુટા છેડા પર આવીને પૂર્ણ થયો. ઓસ્ટ્રેલિયન આ મહિલાએ જણાવ્યું કે તે સારી કંપનીમાં કામ કરતી હતી. મહિલાએ લખ્યું કે, ‘જ્યારે મેં મારા પતિ પેટેને જણાવ્યું કે હું ગર્ભવતી છું ત્યારે … Read more

બે સુંદર સ્ટોરી: એક પુત્રીનો તેના પિયર સાથેનો સંબંધ અને ગરીબના આશીર્વાદની અસર વિશેની બે ભાવુક સ્ટોરી

Image Source પિયરની મીઠાઈ: પિયર માત્ર દીકરીનું હોય છે. દીકરાનું ભલે તે ‘ઘર’ કહેવાય, પરંતુ પિયર સાથેનો લગાવ ફક્ત દીકરીના ભાગ્યમાં આવે છે, કેમકે પિયર હોય જ છે દીકરીનું. પિયરનો લગાવ દર્શાવતી એક ભાવાત્મક વાર્તા છે, જે દરેક દીકરીનો અનુભવ છે. Image Source પીયર શબ્દ કેટલો નાનો છે, જાણે કોણે તેની શોધ કરી છે. આ … Read more

આ વેલેન્ટાઈન પર વાંચો તમારા દિલને ભાવુક કરનારી એક લવ સ્ટોરી

મિત્રો, આજે હું તમને એક સુંદર ઈમોશનલ લવ સ્ટોરી સંભળાવવા જઈ રહ્યો છું. આ સ્ટોરી બે જુદાજુદા ગામમાં રહેનારા પ્રેમીઓની છે. તેઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ તેમના આ પ્રેમ વિશે તેના ઘરના લોકોને બિલકુલ પણ જાણ નથી. તો શું તેમના પ્રેમ વિશે ઘરના લોકોને જાણ થશે? અને જાણ થશે તો શું તેમના … Read more

લોકડાઉન મને અને સાગરને એકબીજાની પાસે આવવા માટે સફળ રહ્યું, બસ મારું દિલ જ પ્રેમથી અધૂરું રહી ગયું : સાચા દિલથી પ્રેમ કરેલ છોકરીની પ્રેમકહાની…

લોકડાઉનના દિવસોમાં ફરી નિકિતા સાગર સાથે મળી કે જે બચપનથી એનો જ ક્રશ રહ્યો હતો. આ કહાની છે બે દિલ થી દિલની. ઇન્ડિયામાં ઘણા એવા દિલ છે જે માત્ર પ્રેમ કરે છે પણ દુનિયા સામે જાહેરમાં પ્રેમને સ્વીકારવા માટે ડરે છે. પણ નિકિતા એક એવી છોકરી છે જે તેની પ્રેમકહાની દુનિયા સામે જાહેર કરે છે. … Read more

હું આખી દુનિયાથી થાકી ગયો પણ બે સસલાઓએ મને જીવન જીવતા શીખવી દીધું, ભરોષો તૂટ્યા પછી વાંચવા જેવી સત્ય કહાની…

Image by Thanks for your Like • donations welcome from Pixabay એક જંગલમાં બે સસલા રહેતા હતા. એકનું નામ માણસના નામની જેમ ‘પીપુ’ રાખવામાં આવ્યું અને બીજાનું નામ ‘બિલ્લુ’ રાખવામાં આવ્યું. તમને આજનો આર્ટિકલ વાંચીને એવું થતું હશે કે બાળકો જેવા ઉદાહરણ આપીને શું થશે પણ સત્ય વાત એ છે કે ક્યારેય આવા ઉદાહરણ જ … Read more