ગૃહિણી આટલું કરે તો આખું ઘર તેના પર ફિદા થઇ જશે…આ મેંગો લીક્વીડની તો વાત જ ન થાય

આ મેંગો લીક્વીડ ઘરે સાવ સરળ રીતે બનાવી શકાય. સ્વાદથી ભરપૂર લીક્વીડ – “મેંગો કસ્ટર્ડ”. આઈસ્ક્રીમ જેવો સ્વાદ ગરમીની ઋતુમાં કંઈક અંશે ઠંડક આપશે. આ ઋતુમાં ફાયદાકારી અને લાભદાયક થાય એવું લઈને આવ્યા છીએ. આ ઋતુમાં દરેકને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી વસ્તુઓનું સેવન કરવુ પસંદ પડે છે. બાળકોને તો આઈસ્ક્રીમ ખાવુ ગમે છે. એ … Read more

આ તો સાવ આસાનીથી ઘરે બનાવી શકાય – મસ્ત ટેસ્ટી બ્રેડ પોટેટો બોલ્સ આ રીતે બને

ઉનાળાનો આતંક સમાપ્ત થવાના આરે છે અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. થોડા જ દિવસોમાં મેઘરાજા વાદળોની ફોજ સાથે આપણે મળવા આવી પહોંચશે. ધોધમાર વરસાદ વરસતો હોય અને મસ્ત મસ્ત માહોલ હોય ત્યારે કંઈક ક્રિસ્પી અને ગરમાગરમ નાસ્તો મળી જાય તો વરસાદની મજા ડબલ થઈ જાય નહીં? તો ચાલો આજે તમને શીખવીએ એક એવી વાનગી … Read more

આ ત્રણ રીતથી ટેસ્ટી ખીચડી બનાવી શકાય…એકવાર તો જરૂરથી ઘરે પ્રયોગ કરો

એકદમ કકડીને ભૂખ લાગી હોય અને ખબર પડે કે આજે જમવામાં ખીચડી બની છે તો લગભગ બધાનું રિએક્શન એક જ હશે. યાક્ક્… ખીચડી! આમ તો ખીચડી ખુબ જ હેલ્થી ખોરાક છે અને એક શ્રેષ્ઠ ડાયટ ફૂડ તરીકે ઉપયોગમાં લેવાય છે. પણ મોટાભાગના લોકોને સારી ખીચડી પસંદ નથી આવતી. તો આજે ખીચડીમાં કંઈક એવા ટેસ્ટી ટ્વીસ્ટ … Read more

હવે ઘરે બેઠા બનાવો સરળ રીતે 🍨આઈસ્ક્રીમ🍧… પછી ગરમીને કહો બાય-બાય

ઉનાળાની સીઝન ચાલી રહી છે અને સખત ગરમીમાં બધાનાં હાલ બેહાલ થઈ ગયા છે. આકાશમાંથી આગ વરસતી હોય એવું લાગે છે. મકાઈને તડકામાં મૂકીએ તો પોપકોર્ન બનતા જરાય વાર લાગે તેમ નથી. આવી ગરમીમાં ઠંડી ઠંડી અને ટેસ્ટી આઈસ્ક્રીમ મળી જાય તો આહાહા….મજા પડી જાય, ખરું ને? તો ચાલો આજે આપણા ઘરે જ આઈસ્ક્રીમ બનાવીએ … Read more

અડધી કલાકમાં ઘરે જ બનાવો સુપ્રસિધ્ધ ડાકોરના ગોટા! સ્વાદ હશે એવો કે આંગળા ચાંટતા રહી જશો

ગુજરાત બધી બાબતોમાં વિવિધતા ધરાવે છે અને એ પણ એકદમ અલગ! પરંપરાગત સંસ્કૃતિ ગુજરાતને ગળથૂથીમાંથી મળી છે. એ પોશાકની હોય, ઉત્સવની હોય કે ખોરાકની હોય. ગુજરાતના એવા ઘણા પ્રદેશો કે શહેરો છે જે ઘણીવાર તેની ફેમસ વાનગી વડે ઓળખાય છે. અદ્ભુત ઓળખ છે હોં આ! અહીં એવી જ એક વાનગી વિશે અમે વાત કરવાના છીએ. … Read more

એકદમ સરળતાથી ઘરે બનાવો કેસર શ્રીખંડ!😋😋😋 માત્ર બે વાત યાદ રાખો અને બનાવો ઉત્સવને યાદગાર

kesar shrikhand faktgujarati

ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં હવે તો ઓળખ સમાન બની ગયેલ શ્રીખંડની વાનગી આજે પ્રસિધ્ધીની ટોચ પર છે. ખાસ કરીને ફ્રીઝરનો ઉપયોગ વધ્યાં બાદ! એમાંયે કેસર શ્રીખંડની અત્યંત લોભામણી વાનગી છે. સુગંધ, સ્વાદ અને દેખાવને લીધે તે અત્યધિક ફેમસ છે.ઇલાયચી શ્રીખંડ,ફ્રુટ શ્રીખંડ જેવા અલગ-અલગ શ્રીખંડમાં પણ કેસર શ્રીખંડ એક અલગ ભાત પાડીને ઉભરી આવે છે એમાં શંકાને … Read more

તલની ચીકી – રેસિપી

ગુજરાતીઓનો લોકપ્રિય તહેવારો માનો એક એટલે ઉત્તરાયણ……. જેવી ઉત્તરાયણ નજીક આવે એટલે ચીક્કી, લાડુ યાદ આવે… તો ચાલો આપણે જાણીયે આર્યનથી ભરપૂર સ્વાસ્થ્યવધર્ક તલની ચીક્કી બનાવની રીત.. તલની ચીકી સામગ્રી તલ 2 વાટકી ગોળ 1.5 વાટકી ઘી ૨ ચમચી પદ્ધત્તિ Step 1 : 2 વાટકી તેલ લો અને તેને શેકી નાાંખો. Step 2 : હવે બીજી … Read more

મેગીના ભજીયા – રેસિપી

ઠંડી પડે જ ચાલો ચાલો કચરિયું ખઇએ / શિયાળુપાક ખાઇએ.  ગરમી પડે છે  ચાલો ચાલો એકદમ મસ્ત ગોલો/બરફ ખાઇએ. ચોમાસા મા હજી તો વરસાદ પડયો નથી , ખાલી વરસાદ જેવું વાતાવરણ જ થયું છે,  ત્યાં તો એકદમ બોલી ઊઠે કે, ગરમા-ગરમ ભજીયાં ખાવાનું મન થયું છે.. તમે મને કહેશો આ કયા લોકો છે … એકદમ સાચુ … Read more

શિયાળાની ઠંડી માં રીંગણનો ઓળો મળી જાય તો બીજું શું જોઈએ…

રીંગણ નો ઓળો /રીંગણ નું ભરતુ  (Ringan No Oro in Gujarati)– also known as “ringna no oro” or “ringan no oro”: રીંગણ નો ઓરો અથવા રીંગણ નું ભરતુ એ આખા ભારત માં ખવાતું સામાન્ય શાક છે કે જે પંજાબીઓ અને ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને તેની લીજ્જત માણે છે. મેં એ જોયું છે કે ઘણા … Read more

તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી – Toovar Dal and Mixed Vegetable Masala Khichdi

આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે. તૈયારીનો સમય: ૧૫ મિનિટ  લાળવાનો સમય:  ૧૫ મિનિટ બનાવવાનો સમય: ૧૭ મિનિટ  કુલ સમય: 47 મિનિટ સામગ્રી ૧ ૧/૨ … Read more