43 વર્ષ સુષ્મિતા સેન ની જબરજસ્ત ફીટનેસ, વાયરલ થયા બૈક ફિલીપ વીડિયો

સુષ્મિતા સેન પોતાની ફીટનેસ ને લઇ આ દીવસો મા ચચૉ મા છે.43 વષૅ ની ઉમરે સુષ્મિતા પોતાને ફીટ રાખે છે અને કસરત કરે છે એ જબરજસ્ત છે.ફરી એક વાર સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ચચૉ મા છે. સુષ્મિતા સેન પોતાની ફીટનેસ ને લઇ ચચૉ મા છે.43 વષૅ ની ઉંમરે સુષ્મિતા જે રીતે પોતાને ફીટ રાખે … Read more

એક્ટ્રેસ નુસરત જહાંના સાડીના ફોટોએ ઘમાલ મચાવી, હર કોઈ કરે છે આ ફોટોને સેવ

અભિનય સાથે રાજકારણમાં પણ ભાગ્ય અજમાવવું અત્યારે સેલિબ્રિટીમાં સામાન્ય બની ગયું છે. ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે બોલીવૂડ કે અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની સાથે પોલીટીક્સમાં પણ જોવા મળે છે. એવી જ એક બાંગ્લા ફિલ્મમાં કામ કરી ચુકી એવી અભિનેત્રી છે જેના લૂકને લઈને એ ખાસ ચર્ચામાં છે. આ લેખમાં તેના અમુક હોટ લૂકના … Read more

મુંબઈની આ અભિનેત્રી ‘એક્ટિંગ’ કરે છે સાથે ‘રીક્ષા’ પણ ચલાવે છે કારણ કે…

કલા અને શોખ આમ તો એકમેક સાથે જોડાયેલા હોય એમ કહી શકીએ કારણ કે, જે ખુદની અંદર કલા છે એ જ શોખ બની જાય તો આસમાન સુધીની તરક્કી કરી શકીએ છીએ. બોલીવૂડ નગરી મુંબઈમાં આપણને આવી રોજબરોજની અનેક કહાની બનતી જોવા મળે છે. આજ પણ અમારી પાસે એક એવી સત્ય કહાની છે જે તમને જણાવવા … Read more

પિંક ટોપમાં સુંદર શિલ્પા શેટ્ટી – યોગાસન કરતી વખતેના ફોટો વાઈરલ થયા…

બોલીવૂડની અભિનેત્રી એવી “શિલ્પા શેટ્ટી” આજ પણ એટલી જ ખૂબસૂરત લાગે છે; જેટલી એ મુવીમાં વિથ મેકઅપમાં દેખાતી હતી. તેની ખૂબસૂરતીનું રાઝ છે – યોગાસન. યોગાસનને નિત્યક્રમ બનાવીને ફોલો કરતી આ અભિનેત્રીએ તેના શરીરની જાળવણી રાખવા માટે ‘ફીટનેસ ક્વીન’નો ટેગ હાંસિલ કર્યો છે. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીની ઘણીબધી એવી તસવીરો છે, જેમાં તે યોગાસન … Read more

આ ખાસ કારણને લીધે અભિનેતા જીતેન્દ્ર સુંદર હેમા માલિની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા

બોલીવૂડ સુપરસ્ટાર એક્ટર જીતેન્દ્રને તમે ઓળખો છો. આજ વાત કરીએ તેના વિશે તો એ ૭૬ વર્ષના થઈ ચુક્યા છે અને અત્યાર સુધી તેને ફિલ્મ ઇન્ડ. સારી ફિલ્મો આપી છે. આજ પણ તેના ચાહકો લાખોની સંખ્યા છે. જીતેન્દ્રએ આમ તો ફિલ્મી પડદે મોટાભાગના રોલ બખૂબીથી નિભાવ્યા છે અને તેની ફિલ્મના ગીત પણ એકથી એક ચડિયાતા હોય … Read more

બોલીવૂડની આ અભિનેત્રીઓએ વિદેશી મુંડાઓને બનાવ્યા છે હમસફર

હંમેશા ગરમાગરમ ન્યુઝ આપતી હોય એવી એક જ ફિલ્ડ છે, એ છે ‘બોલીવૂડ.’ આમ પણ બોલીવૂડમાં દરરોજ કૈંક ખાસ અપડેટ હોય છે. હમણાં થોડા સમય પહેલા જેમ પ્રિયંકા અને દીપિકાના લગ્નની ન્યુઝ બધા મીડિયા એજન્સી માટે ચર્ચાનો વિષય બની હતી. એવી રીતે અન્ય માહિતી પણ રોજ-દરરોજ આવતી રહે છે. તો આજે આપણે બોલીવૂડમાંથી જ એક … Read more

આ ફેમસ બોલીવૂડ સ્ટારના નામ જાણો, જે ફરવા જવાનું હોય તો કોઇપણ બહાનું કાઢી શકે છે..

“પૈસાથી મેળે જવાય, પૈસાથી ફરાય શહેર, પૈસા આવે અને જાય એવી કુદરતની છે મહેર” – આ પંક્તિ જાણીતા લેખક અને કવિ એવા “રવિ”ની છે અને વધારે પરિચયમાં કહું તો, તમે અત્યારે જે આર્ટીકલ વાંચો છો એ આર્ટીકલના શબ્દો લખનાર. કહેવાય છે કે, “પૈસા ભગવાન નથી” પણ અત્યારના સમયની સ્થિતિ અને પરીસ્થિતિ જોઈએ તો એવું છે … Read more

મુંબઈની આ ૫ જગ્યાએ બોલીવૂડ સ્ટાર્સ ગમે ત્યારે સામે મળી શકે છે..

ફિલ્મી દુનિયાનું સેન્ટર મુંબઈ છે તો મુંબઈમાં તમને ઘણીવાર બોલીવૂડ સેલિબ્રિટી સામે મળી જાય એવા પણ લોકેશન છે. અમુક જગ્યાએ તમે જાવ તો ત્યાં સેલિબ્રિટી પણ જોવા મળી જાય. ચાલો, જાણીએ મુંબઈના એવા લોકેશન જ્યાં તમને સેલિબ્રિટી સાથે ફોટો ક્લિક કરવાનો શોખ આરામથી પૂર્ણ થઇ શકે છે. આજના આર્ટીકલમાં તમને મુંબઈના એવા ડેસ્ટીનેશન વિશે જણાવવું … Read more

બોલીવૂડના આ ફિલ્મોમાં જો જાનવર ન હોત તો આ ફિલ્મો બનવાની શક્યતા ન હતી – તમને આ ફિલ્મો યાદ છે?

બોલીવૂડ બહુ મોટી ઇન્ડ. છે, જેમાં અલગ અલગ કલાકારોની કલાઓને સલામ કરવી પડે. એમ, ફિલ્મ દુનિયામાં ઘણા કલાકારોએ પોતાનું નામ બનાવ્યું છે. અને ઘણાની લાઈફ સ્ટ્રગલમાં પણ ગઈ છે. વધુ ચર્ચા આગળ લઇ જાય તો બોલીવૂડમાં અમુક એવા કલાકારો છે જેના વિના ફિલ્મો બનવી અશક્ય હતી. અમુક ફિલ્મો એવા છે જેમાં જો જાનવરનો રોલ કાઢી … Read more

આમિરખાનની દીકરી ઈરાખાને બોયફ્રેન્ડસ સાથેના આવા ફોટોસ શેયર કર્યા હતા – કોણ છે તેનો બોયફ્રેન્ડ?

આમીરખાન અને રીના દતની દીકરી “ઈરાખાન” હમણાં ઘણા સમયથી બહુ ચર્ચામાં છે. ઈરાખાને અમુક એવી તસવીરો અપલોડ કરી કે, એ જોઇને બધાને જાણ થઇ ગઈ. પણ શું? ચાલો, તમને વિગતવાર માહિતી જણાવી દઈએ. તો બોલિવૂડના ફેમસ સ્ટાર આમીરખાનની દીકરીએ સોશિયલ મીડિયા પર તેના અમુક ફોટોસ અપલોડ કર્યા હતા. એ ફોટોસમાં ઈરાખાને તેની લવ લાઈફના ફોટોસ … Read more