આકાશ ના વાદળા ને અડીને બની છે આ દેશોની બીલ્ડીન્ગ્સ🏙

દુનિયામાં એવા ઘણા દેશ છે જે પોતાની સુંદરતા ના કારણે ફેમસ છે. આ દેશો ની બિલ્ડીંગો જોઇને તો ચક્કર આવી જાય એવી બિલ્ડીંગ છે, જે આજે આકાશના વાદળા ને પાર કરી ઉંચે આકાશ સુધી લાંબી છે.

બુર્જ ખલીફા 

તમને જણાવી દઈએ કે દુનિયાની સૌથી લાંબી ઈમારત છે બુર્જ ખલીફા જે દુબઈ માં સ્થિત છે. આને બનવા માટે આઠ અરબ ડોલર ની લાગત થી ૬ વર્ષ માં બનાવવા માં આવ્યું હતું. આ ઈમારત ૮૨૮ મીટર ઉંચી છે જેમાં ૧૬૮ માળ છે.

શાંઘાઈ ટાવર 

ચીન ની સૌથી ઉંચી ઈમારત શાંઘાઈ ટાવર તૈયાર થઇ ગઈ છે. આકાશ ને અડી બનેલી આ ઈમારત ની છત પર કોઈ પણ ગેમ્સ જીતવા પર આ બિલ્ડીંગ ની ટોચ પર જંડો લહેરવામાં આવે છે.

મક્કા રોયલ કલોક ટાવર 

આ ટાવર ની ઉંચાઈ ૧.૯૭૨ ફિટ છે. આ ટાવર નું નિર્માણ ૨૦૧૨ માં થયું હતું. દુનિયાની આ સૌથી મોટી ઘડિયાળ પર ચારે બાજુ ૪૬ મિત્ર ની ભુજા વાળા વર્ગ હશે અને આ અલ રહેમ થી ૪૦૦ મિત્ર ની ઉંચાઈ પર બનશે. ઘડિયાળની આસપાસ સોનાની કોતરણી પણ હશે.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર 

આ અમેરિકા ના ન્યુ યોર્ક શેહર માં સ્થિત છે. આની ઉંચાઈ ૧.૭૭૬ ફીટ છે જેનું નિર્માણ કાર્ય ૨૦૧૪ માં પૂરું કરવામાં આવ્યું હતું.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment