એક લાલ મરચા એ માંસાહારી છોડનો કર્યો આવો હાલ, જુઓ આશ્ચર્યમાં મૂકી દે એવો વિડિયો

Image Source દરેક વ્યક્તિને ઘરમાં ફૂલ છોડ ઉગાડવાનો ખૂબ જ પસંદ હોય છે અને લોકો પોતાના આ શોખને ખૂબ જ સારી રીતે અને માવજતથી પૂરો કરતા હોય છે, અને તમે એ બાબતો જાણતા જ હશો કે સંપૂર્ણ દુનિયામાં છોડની ઘણી બધી પ્રજાતિ જોવા મળે છે. અને તેમાં પણ ઘણી બધી પ્રજાતિઓ માંસાહારી પણ હોય છે. … Read more

અપૂરતું પાણી પીવાથી શરીરને કઈ કઈ બીમારીઓ થાય છે તે જાણો

Image Source ઓછું પાણી પીવું શરીરમાં ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. તો ચાલો જાણીએ શરીરમાં પાણીની ઉણપથી કઈ કઈ બીમારીઓ થઈ શકે છે. તંદુરસ્ત શરીર માટે યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી હોય છે. પાણી ન પીવાને કારણે શરીરમા ડીહાઈડ્રેશન થઈ જાય છે. આપણા શરીરમાં 60 ટકા ફક્ત પાણીની માત્રા હોય છે. શરીરના બધા અંગો યોગ્ય … Read more

એકદિવસ મા પ્રોટીનની કેટલી માત્રાનો ઉપયોગ ડાયેટમા કરી શકાય??જાણો તેના વિશે

પ્રોટીન મેટાબોલિઝમને વધારો આપવા અને ભૂખ દબાવવામાં મદદ કરે છે. તમારા ભોજનમાં વધારે પ્રોટીન યુક્ત ખોરાક શામેલ કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે. દિવસમાં પ્રોટીનની કેટલી માત્રા લેવી જોઈએ? આપણે બધા જાણીએ છીએ કે પ્રોટીન એવું પોષક તત્વ છે, જે ખૂબ જરૂરી છે. ખરાબ ઊંઘ, સુર્ય પ્રકાશના સંપર્ક, ગેજેટનો વધારે ઉપયોગથી શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થઈ … Read more

દુલ્હન બનતા પહેલા જાણી લો આ ખાસ બાબતો, લગ્નજીવન દરમિયાન બની શકે છે ઉપયોગી

નિષ્ણાતનું કેહવુ છે કે લગ્નથી પેહલા છોકરા છોકરીએ એક બીજાને સારી રીતે સમજવા જોઈએ. ઘણીવાર બંનેની સમજણની ઉણપને કારણે સંબંધમાં ખટાશ આવવા લાગે છે. જે છોકરીઓ લગ્ન કરવા જઈ રહી છે તે કેટલીક વાતોને સમજીને સરળતાથી લગ્નજીવનને સફળ બનાવી શકે છે. આજના સમયમાં છોકરા અને છોકરી લગ્ન પેહલા એક બીજાને ઘણો સમય આપે છે જેથી … Read more

શું તમે પણ ખરતા વાળને કારણે પરેશાન છો!! તો જાણો તેના કારણો અને ઉપચાર વિશે

Image Source કાળા, જાડા, લાંબા અને સુંદર વાળ કોઈપણ સ્ત્રીના વ્યક્તિત્વમાં વધારો કરી શકે છે. તેથી, ઝડપથી ખરતા વાળને કારણે કોઈપણ સ્ત્રી પરેશાન થઈ શકે છે. જ્યારે સ્ત્રીના વાળ ખરવા લાગે છે, ત્યારે તેને ડર લાગે છે કે ઝડપથી ખરતા વાળને કારણે તેની ખોપરી ઉપરની ચામડી દેખાઈ ન જાય. એટલા માટે તે વાળ ખરતા અટકાવવા માટે મોંઘા … Read more

શું સવારે ઉઠતાની સાથે જ તમે ચા પીવો છો!! તો સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે

જો તમે એ લોકોમાંના છો જે સવારે ઉઠતાની સાથે જ એક કપ ચા પીવાનું પસંદ કરે છે તો તમને જણાવી દઈએ કે તમારી આ આદત સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક બની શકે છે. હિન્દુસ્તાનમાં લગભગ મોટભાગના લોકોને સવારની શરૂઆત ચા સાથે કરવાની ટેવ હોય છે. ચા વગર તો લોકોની સવાર પડતી નથી. જો તમે … Read more

સાવધાન!! વજન ઘટાડતી વખતે ભૂલથી પણ આ ભૂલો કરશો નહીં, નહીંતર સ્થૂળતા ઘટશે નહીં

Image Source જ્યારે વાત વજન ઘટાડવાની આવે છે ત્યારે આપણે ભોજનથી લઈને જુદા જુદા પ્રકારની કસરત અનુસરવામાં કોઈ ખામી રાખતા નથી, પરંતુ ઘણી વખત એવું થાય છે કે બધું કર્યા પછી પણ વજન અથવા સ્થૂળતા ઓછી થતી નથી. તેનું એક મોટું કારણ આપણી જીવનશૈલીની કેટલીક આદતો છે. જી હા આપણે વજન ઓછું કરતી વખતે દરરોજ … Read more