કોઈપણ પાર્ટીના પરફેક્ટ આઉટ ફીટ માટે મૌની રોય અને શ્વેતા તિવારીનો આ લુક કોપી કરી શકો છો

Instagram:Mouny Roy/Sweta Tiwari ફ્રેન્ડશીપ ડે થોડા જ દિવસોમાં આવવાનો છે. ઓગસ્ટના ફસ્ટ સન્ડે ફ્રેન્ડસીપ ડે મનાવવામાં આવે છે. મિત્રો સાથે મિત્રતાનો આ ખાસ દિવસ દરેક ઉજવવા માંગે છે, કારણકે જીવનમાં મિત્રોનું એક અલગ જ સ્થાન હોય છે. જો તમે પણ મિત્રો સાથે પાર્ટી કરવાનું વિચારી રહ્યા છો અને હજુ સુધી વિચાર્યું નથી કે કઈ રીતે … Read more

મોજા વગર શુઝ પહેરવાથી થઈ શકે છે આ 4 મોટી બીમારીઓ, જાણો કઈ રીતે ધ્યાન રાખવું

Image Source ફેશન યુગ ખૂબ જ જલદી બદલાઈ છે અને જ્યારથી ઇન્ટરનેટ આવ્યું છે, ત્યારબાદ તો ફેશન શોખ ઝડપથી બદલવા લાગ્યો છે. કયારેક લોકો ફીટ જીન્સ પહેરીને પોતાને કુલ સમજે છે તો ક્યારેક ખુલ્લુ અને લુજ ફિટિંગ વાળા જીન્સ પહેરવાનો ટ્રેન્ડ આવી જાય છે. આવી સ્થિતિમાં બૂટની પણ ફેશન આવે છે અને આજકાલ લોકો મોજા … Read more

શું તમારા બાળકોની ઈમ્યુનિટી ઓછી છે અથવા તેનો વિકાસ અટકી ગયો છે?? તો જાણો તેની પાછળ જવાબદાર 5 ફૂડ વિશે

Image Source બાળકોના માનસિક અને શારીરિક વિકાસની સાથે આ 5 ખાદ્ય પદાર્થો તેમની રોગપ્રતિકારક શક્તિને ખરાબ રીતે અસર કરે છે. તેથી જો તમારા બાળકને આ પાંચ વસ્તુઓ ખાવાની આદત હોય, તો તમારે તેને બદલવાની તૈયારી કરવી જોઈએ. ઘણા એવા ખોરાક છે જે સ્વાદમાં તો સારા છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે નથી. આ ખાદ્યપદાર્થોના સતત સેવનથી … Read more

ભાઇ બહેને સંબંધ ને મજબૂત બનાવવા માટે રાખવું પડે છે આ બાબતોનું ધ્યાન

Image Source નમસ્કાર મિત્રો આપ સૌનું રસપ્રદ આર્ટીકલ માં હાર્દિક સ્વાગત છે. આપણે સૌ ભાઈ બહેનના સંબંધ વિશે જાણીએ જ છીએ. ભાઈ બહેન નો સંબંધ એટલે એવો સંબંધ કે જે ખૂબ જ ખાટો મીઠો હોય છે. ઘણી બધી વખત આ સંબંધની અંદર ભાઈ બહેન વચ્ચે ઝઘડાઓ પણ થતા હોય છે જે ઝઘડાઓ ઘણીવાર નાના હોય … Read more

શરીરમાં છુપાયેલી આ 8 બીમારીઓને જડમૂળથી દૂર કરે છે નેચરોપેથી મેડીસીન, જાણો કેવી રીતે કાર્ય કરે તે

નેચરોપેથી મેડીસિન એક સિસ્ટમ છે જેમાં શરીરને તેમની જાતે સાજા કરવા માટે પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં અલગ અલગ ઉપચાર, જડીબુટ્ટીઓ, મસાજ, એક્યુપંક્ચર, કસરત અને પોષણ સલાહનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા નવી તબીબી પદ્ધતિ નથી, પરંતુ સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિમાં ઘણા ફેરફારો કરવામાં … Read more

લીવરને જીવનભર તંદુરસ્ત રાખવા માટે કરો આ ફળોનું સેવન

આજકાલની બદલાતી લાઈફ સ્ટાઈલ અને ખરાબ ડાયેટના કારણે લગભગ લોકોને લીવરની સમસ્યા ઉભી થઈ છે અને લાઈફ સ્ટાઈલ તથા ખરાબ ડાયેટ આપણા લીવરને ખૂબ જ કમજોર બનાવે છે. લીવર આપણા શરીરના મહત્વપૂર્ણ ભાગમાંથી એક હોય છે. શરીરને હંમેશા સ્વસ્થ બનાવી રાખવા માટે લીવરનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. લીવર આપણા શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર … Read more

રાત્રે જમ્યા પછી રસોડામાં ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ઘરમાં આવી શકે છે આ તકલીફ

Image Source પહેલાના જમાનામાં લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ત્યાં રાત્રે ભોજન કર્યા બાદ બાળકો દાદા દાદી પાસે જાય છે અને ત્યાં તેમની પાસેથી નૈતિક શિક્ષાથી જોડાયેલ રામાયણ અને મહાભારતની કહાની સાંભળીને તેમને શિક્ષિત અને સંસ્કારી બનાવવાનું કામ કરતા હતા. હવે અત્યારે વ્યસ્તતા ભરેલ તથા એકાકી પરિવાર માં આ બધું જ ક્યાંક ગાયબ થઈ … Read more

યોગ અને આયુર્વેદના આ 6 નુસખાઓ અજમાવીને વધારો ઇન્યુનીટી તેમજ રહો સ્વસ્થ

કોરોના કાળમાં ઈમ્યુનીટી પાવર કેવી રીતે વધારવો તે બધા જાણવા ઇચ્છે છે સાથેજ તમે સ્વસ્થ કેવી રીતે બનો તે પણ જરૂરી છે. પરંતુ તે વાત સમજવી જરૂરી છે કે ભોજનથી જ રોગ ઉત્પન્ન થાય છે અને તેનાથી દૂર થાય છે. એટલે કે ભોજન જ તમારી રોગ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે અને તે તેને નબળી … Read more

સોશીયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક બાળક ચહેરા પર હાસ્ય સાથે કરી રહ્યો છે અદભુત ડાન્સ, જે યુઝર્સને આપે છે દયાબેનની યાદ

Image Source સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વીડિયો સામે આવે છે, જે અચંબો પમાડે તેવા હોય છે, જ્યારે કેટલાક વીડિયો ચહેરા પર હાસ્ય લાવે છે. ઇન્ટરનેટ પર હાલના દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળક ચહેરા પર સ્મિત સાથે અદ્ભુત ડાન્સ કરતો જોવા મળે છે. એવો ડાન્સ જે તમારો દિવસ સુધારી દેશે, … Read more

શું તમે ત્વચાને ગ્લોઇંગ બનાવવા માંગો છો?? તો માત્ર આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો એલોવેરા નાઇટ જેલ

દરેક મહિલા ઈચ્છે છે કે તેમની ત્વચા ખૂબ જ ગ્લોઇંગ અને સુંદર દેખાય. શું તમે પણ ઈચ્છો છો કે તમારા ચહેરા ઉપર કરચલી અને ડાર્ક સર્કલ ન દેખાય? કોઈપણ તહેવાર હોય કે પછી લગ્નનું ફંકશન હોય ત્યારે તમે ઈચ્છો છો કે તમારી ત્વચા ગ્લોઇંગ દેખાય? તો પછી તમે બજારમાં મળનાર કેમિકલ થી ભરેલ બ્યુટી પ્રોડક્ટ … Read more